Rup Rupiyo Ne Rajvadu Lyrics | Asha Kareliya | Studio Saraswati Official
Rup Rupiyo Ne Rajvadu is a Gujarati Philosophical song voiced by Asha Kareliya from Studio Saraswati Official. The song is composed by Jitu Prajapati, with lyrics written by Rajan Rayka.
હો રૂપ રૂપિયો ને રજવાડું
હો રૂપ રૂપિયો ને રજવાડું
રૂપ રૂપિયો ને રજવાડું
કાયમ નહિ રે અજવાળું
એ ધન દોલત હોય માયાળુ
ધન દોલત હોય માયાળુ
તોયે ના રે આ અજવાળું
એ સુખ અને સાયબી નથી કાયમી
સુખ અને સાયબી નથી કાયમી
માની દયાથી થાય રખવાળું
એ રૂપ રૂપિયો ને રજવાડું
રૂપ રૂપિયો ને રજવાડું
કાયમ નહિ રે અજવાળું
હો કાયમ નહિ રે અજવાળું
હો સિકંદર આયો જગ જીતવાને
તોયે તૂટી ગયું એનું અભિમાન
હો સિકંદર આયો જગ જીતવાને
તોયે તૂટી ગયું એનું અભિમાન
એ ખાલી હાથ આયા ખાલી જવાના
ખાલી હાથ આયા ખાલી જવાના
રાજ હતું એનું વટવાળું
એ રૂપ રૂપિયો ને રજવાડું
રૂપ રૂપિયો ને રજવાડું
કાયમ નહિ રે અજવાળું
કાયમ નહિ રે અજવાળું
જેના ઇતિહાસ અમર છે ગવાય છે ગાથા
કંશ અને રાવણ જેવા રણમાં રોળાતા
જેના ઇતિહાસ અમર છે ગવાય છે ગાથા
કંશ અને રાવણ જેવા રણમાં રોળાતા
હે સોનાની લંકાના વાગ્યા ડંકા
સોનાની લંકાના વાગ્યા ડંકા
તોયે રહ્યું ના એનું રખવાળું
હો રૂપ રૂપિયો ને રજવાડું
રૂપ રૂપિયો ને રજવાડું
કાયમ નહિ રે આ અજવાળું
ધન દોલત હોય માયાળુ
ધન દોલત હોય માયાળુ
તોયે ના રે આ અજવાળું
કાયમ નહિ રે આ અજવાળું
કાયમ નહિ રે આ અજવાળું
કાયમ નહિ રે અજવાળું.
Ho rup rupiyo ne rajvadu
Ho rup rupiyo ne rajvadu
Rup rupiyo ne rajvadu
Kayam nahi re ajvadu
Ae dhan dolat hoy mayadu
Dhan dolat hoy mayadu
Toye na re aa ajavadu
Ae sukh ane sayabi nathi kayami
Ae sukh ane sayabi nathi kayami
Mani dayathi thay rakhvadu
Ae rup rupiyo ne rajvadu
Rup rupiyo ne rajvadu
Kayam nahi re ajvadu
Ho kayam nahi re ajvadu
Ho sinkdar aayo jag jitvane
Toye tuti gayu aenu abhiman
Ho sinkdar aayo jag jitvane
Toye tuti gayu aenu abhiman
Ae khali hath aaya khali javana
Khali hath aaya khali javana
Raj hatu aenu vatvadu
Ae rup rupiyo ne rajvadu
Rup rupiyo ne rajvadu
Kayam nahi re ajvadu
Kayam nahi re ajvadu
Jena itihas amar chhe gavay chhe gatha
Kansh ane ravan jeva ranma rodata
Jena itihas amar chhe gavay chhe gatha
Kansh ane ravan jeva ranma rodata
He sonani lankana vagya danka
Sonani lankana vagya danka
Toye rahyu na aenu rakhvadu
Ho rup rupiyo ne rajvadu
Rup rupiyo ne rajvadu
Kayam nahi re aa ajvadu
Dhan dolat hoy mayadu
Dhan dolat hoy mayadu
Toye na re aa ajavadu
Kayam nahi re aa ajvadu
Kayam nahi re aa ajvadu
Kayam nahi re ajvadu.
Video
Song details
Studio Saraswati Official Songs Lyrics
| Song | Singers |
|---|---|
| MOTI MOTI VATO TARI | Shital Thakor |
| RIVAAJ | Janu Solanki |
| MUJNE GANI MAA TARO | Kirtidan Gadhvi |
| AAPNE SIKANDAR AAPNE RAAJA | Vijay Suvada |
| SONA NA RATHDE JAGANNATHJI | Bhoomi Panchal |
| MARO ROM TAN RAJI CHAM RAKH | Bechar Thakor |
| DUR RAHO CHHO PAN DIL MA RAHO CHHO | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| HAVE TU NATHI TARI YAADO J CHHE | Ashok Thakor |
| MOGAL NAAM LEJE RE | Umesh Barot |
| SACHA PREMI | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
FAQs
Which album or label is Rup Rupiyo Ne Rajvadu from?
Who sang the song Rup Rupiyo Ne Rajvadu?
Who composed the music for Rup Rupiyo Ne Rajvadu?
Who wrote the lyrics of Rup Rupiyo Ne Rajvadu?
What genre is Rup Rupiyo Ne Rajvadu?
Related songs
SAYABA TAMANE EK VAAT KEVI LYRICS | RAKESH BAROT, KAJAL MAHERIYA
જોડું તને બે હાથ ને ત્રીજું માથું JODU TANE BE HATH NE TIJU MATHU LYRICS | RAKESH BAROT
JODU TANE BE HATH NE TIJU MATHU LYRICS