Skip to content
Gujarati Lyrics

Kafan Ma Dafan Lyrics | Nitin Barot | Gangani Music

Gujarati Song 62 views October 16, 2020
PDF

Kafan Ma Dafan is a Gujarati Rajan Rayka song voiced by Nitin Barot from Gangani Music. The song is composed by Jitu Prajapati, with lyrics written by Dhaval Motan.

દિલ નો ધબકારો મને પૂછે
દિલ નો ધબકારો મને પૂછે
કોને અહીં સાચી ચાહત છે
દુવા ની જરૂર છે મારે
દવા થી નારે રાહત છે
તમે કોકદી લેજો ખબર
છું વિતેશે તમારા વગર
કોકદી લેજો ખબર
છું વિતેશે તમારા વગર
અમે તો મારી રે જવાના
કફન માં દફન થઇ જવાના
અમે તો મરી રે જવાના
કફન માં દફન થઇ જવાના

જયારે પણ તમે સામા મળશો
જૂની યાદો માં દિલ ખોવાઈ જાય
મારી સામે તમે નારે જુવો તો
આંખડી મારી રડી રે જાય
અરે મુજને બધું યાદ છે સનમ
પણ તું ભલે બધું ભૂલી રે જાય
કુમરા હૃદય નો માલિક છું બકા
પથ્થર દિલ ને ના સમજાય
કેમ તમે ફેરવી નજર
કોઈ દીના લીધી ખબર
કેમ તમે ફેરવી નજર
કોઈ દિના લીધી ખબર
અમે તો મરી રે જવાના
કફન માં દફન થઇ જવાના
અમે તો મરી રે જવાના
કફન માં દફન થઇ જવાના

જીવવું તો હવે કોના સહારે
આગળ પાછળ મારે કોઈ નથી
એક તું હતી એ પણ ભૂલી ગઈ
જાજુ જીવવા માં મજા નથી
નજર સામે બસ મોત ફરે છે
તોયે તો એ મને ડર નથી
કેવું તો હવે તને છું કહેવું
તને તો પ્રેમ ની કદર નથી
ધરતી થી જાઉં અંબર
ખોદાસે મારી કબર
ધરતી થી જાઉં અંબર
ખોદાસે મારી કબર
અમે તો મરી રે જવાના
કફન માં દફન થઇ જવાના
દિલ નો ધબકારો મને પૂછે
કોને અહીં સાચી ચાહત છે
દુવા ની જરૂર છે મારે
દવા થી ના રે રાહત છે
કોકદી લેજો ખબર
છું વિતેશે તમારા વગર
કોકદી લેજો ખબર
છું વિતેશે તમારા વગર
અમે તો મરી રે જવાના
કફન માં દફન થઇ જવાના
અમે તો મરી રે જવાના
કફન માં દફન થઇ જવાના
અમે તો મરી રે જવાના
કફન માં દફન થઇ જવાના
અમે તો મરી રે જવાના
કફન માં દફન થઇ જવાના

Dil no dhabkaro mane puchhe
Dil no dhabkaro mane puchhe
Kone ahi sachi chahat chhe
Duva ni jarur chhe mare
Dava thi nare raahat chhe
Tame kokdi lejo khabar
Su vitese tamara vagar
Kokdi lejo khabar
Su vitese tamara vagar
Ame to mari re javana
Kafan ma dafan thai javana
Ame to mari re javana
Kafan ma dafan thai javana

Jyare pan tame sama madso
Juni yaado ma dil khovai jaay
Mari same tame nare juvo to
Aakhdi mari radi re jaay
Are mujne badhu yaad chhe sanam
Pan tu bhale badhu bhuli re jaay
Kumra hrday no malik chhu baka
Pathar dil ne na samjay
Kem tame fervi najar
Koi dina lidhi khabar
Kem tame fervi najar
Koi dina lidhi khabar
Ame to mari re javana
Kafan ma dafan thai javana
Ame to mari re javana
Kafan ma dafan thai javana

Jivvu to have kona sahare
Aagad paachad mare koi nathi
Ek tu hati ae pan bhuli gai
Jaju jivvama maja nathi
Najar same bus mot fare chhe
Toye to ae mane dar nathi
Kevu to have tane chhu kahvu
Tane to prem ni kadar nathi
Dharti thi jaau ambar
Khodase mari kabar
Dharti thi jaau ambar
Khodase mari kabar
Ame to mari re javana
Kafan ma dafan thai javana
Dil no dhabkaro mane puchhe
Kone ahi sachi chahat chhe
Duva ni jarur chhe mare
Dava thi na re raahat chhe
Kokdi lejo khabar
Su vitese tamara vagar
Kokdi lejo khabar
Su vitese tamara vagar
Ame to mari re javana
Kafan ma dafan thai javana
Ame to mari re javana
Kafan ma dafan thai javana
Ame to mari re javana
Kafan ma dafan thai javana
Ame to mari re javana
Kafan ma dafan thai javana

Share this song

Video

Song details

Singer Nitin Barot
Lyricist Dhaval Motan
Director Jitu Prajapati
Genre Rajan Rayka
Publisher Gangani Music

Gangani Music Songs Lyrics

Song Singers
HOTH HASI RE PADE ANKH RADI RE PADE Yash Barot
LOHI THI LAKHANI PREM KAHANI Rajdeep Barot
Aabhe Ugyo Chandlyo Kaushik Bharwad
Tu Taru Joi Le Yash Barot
Prabhu Ne Padi Khot Lai Lidho Maro Dost Dev Pagli
Karvi Ti Dosti Ne Thay Gayo Pyar Umesh Barot
Mamalo Medane Padyo Dev Pagli

FAQs

Which album or label is Kafan Ma Dafan from?
Kafan Ma Dafan is from Gangani Music.
Who sang the song Kafan Ma Dafan?
The song Kafan Ma Dafan was sung by Nitin Barot.
Who composed the music for Kafan Ma Dafan?
The music for Kafan Ma Dafan was composed by Jitu Prajapati.
Who wrote the lyrics of Kafan Ma Dafan?
The lyrics for Kafan Ma Dafan were written by Dhaval Motan.
What genre is Kafan Ma Dafan?
Kafan Ma Dafan is a Gujarati Rajan Rayka song.

Related songs

PDF