Skip to content
Gujarati Lyrics

Mamalo Medane Padyo Lyrics | Dev Pagli | Gangani Music

Gujarati Song 111 views March 27, 2023
PDF

Mamalo Medane Padyo is a Gujarati Harjeet Panesar song voiced by Dev Pagli from Gangani Music. The song is composed by Ravi-Rahul, with lyrics written by Dev Pagli.

ભલીશે મારી માતા..અને ભલો એનો પાર
માતા રડતા રડતા ટહુકો પાડ્યો..
હે હોંભળજે મારી માં..અને રાખજે મારી લાજ

આતો મામલો મેદાને પડ્યો
આતો મામલો મેદાને પડ્યો
મારી માતા વાળે ચડજો
હું તો તારા માટે માડી લડ્યો
હવે મારી વાળે તમે ચડજો
એના સવાલ નો માડી જવાબ આપજો
ગરીબની તમે લાજ રે રાખજો
એના સવાલ નો માડી જવાબ આપજો
ગરીબની તમે લાજ રે રાખજો
આતો મામલો..આતો મામલો
આતો મામલો મેદાને પડ્યો
મારી માતા વાળે ચડજો
હું તો તારા માટે માં લડ્યો
હવે મારી હંભાર તમે લેજો…લેજો
હવે મારા વાળે તમે ચડજો માં..

ખાવાના ફાંફા મારે પૈસો ટકો નથી
તારો દીવો કરવા ઘરમાં દિવેલ નથી
ખાવાના ફાંફા મારે પૈસો ટકો નથી
તારો દીવો કરવા ઘરમાં દિવેલ નથી
ભોળો હમજી માતા ભેરા રે રેજો
ગરીબ હમજી માં લાજરે રાખજો
ભોળો હમજી માં ભેળાં રે રેજો
ગરીબ હમજી માં લાજરે રાખજો
આતો મામલો..આતો મામલો
આતો મામલો મેદાને પડ્યો
મારી માતા વાળે ચડજો
હું તો તારા માટે માં લડ્યો
હવે મારી હંભાર તમે લેજો માં
આ ગરીબ ની હંભાર લેજો..લેજો

આતો રૂપિયા વારા જેલમાં પૂરાવશે
તું નહિ આવેતો મારી આબરૂ રે જાશે.. માં
આતો રૂપિયા વારા જેલમાં પૂરાવશે
તું નહિ આવેતો મારી આબરૂ રે જાશે
માતા મારી ભેળી તો બીક નથી કોઈની
જે થાવું થાય હવે વાત છે વટની
માતા મારી ભેળી તો બીક નથી કોઈની
જે થાવું થાય હવે વાત છે વટની
આતો મામલો..આતો મામલો
આતો મામલો મેદાને પડ્યો
મારી માતા ભેળી રહેજો
આતો મામલો મેદાને પડ્યો
મારી માતા ભેળી રહેજો મારા
મારી વાળે તમે ચડજો માં
આ ગરીબ ની લાજ તમે રાખો માં

Bhalishe mari mata..ane bhalo aeno paar
Mata radta radta tahuko paadyo
He hobharje mari ma..ane rakhje mari laaj

Aato mamalo medane ne padyo
Aato mamalo medane ne padyo
Mari mata vaare chadjo
Hu to tara mate madi ladyo
Have mari vare tame chadjo
Aena saval no madi javab aapjo
Garibni tame laaj re rakhjo
Aena saval no madi javab aapjo
Garibni tame laaj re rakhjo
Aato mamalo..aato mamalo
Aato mamalo medane padyo
Mari mata vare chadjo
Hu to tara mate madi ma ladyo
Have mari hambhar tame lejo…lejo
Have mara vare tame chadjo ma…

Khvana fafa mare paiso tako nathi
Taro divo karva gharma divel nathi
Khvana fafa mare paiso tako nathi
Taro divo karva gharma divel nathi
Bhoro hamji mata bhera re rahjo
Garib hamji ma lajre rakhjo
Bhoro hamji mata bhero re rahjo
Garib hamji ma lajre rakhjo
Aato mamalo..aato mamalo
Aato mamalo medane padyo
Mari mata vare chadjo
Hu to tara mate ma ladyo
Have mari hambhar tame lejo ma
Aa garib ni hambhar lejo..lejo

Aato rupiya vara jelma puravshe
Tu nahi aaveto mari aabru re jaase..ma
Aato rupiya vara jelma puravshe
Tu nahi aaveto mari aabru re jaase
Mata mari bheri to bik nathi koini
Je thavu thay have vaat chhe vat ni
Mata mari bheri to bik nathi koini
Je thavu thay have vaat chhe vat ni
Aato mamalo..aato mamalo
Aato mamalo medane padyo
Mari mata bheri rahjo
Aato mamalo medane padyo
Mari mata bheri rahjo..mara
Mari vare tame chadjo..ma
Aa garib ni laaj tame rakhjo..ma

Share this song

Song details

Singer Dev Pagli
Lyricist Dev Pagli
Director Ravi-Rahul
Genre Harjeet Panesar
Publisher Gangani Music

Gangani Music Songs Lyrics

Song Singers
HOTH HASI RE PADE ANKH RADI RE PADE Yash Barot
LOHI THI LAKHANI PREM KAHANI Rajdeep Barot
Aabhe Ugyo Chandlyo Kaushik Bharwad
Tu Taru Joi Le Yash Barot
Prabhu Ne Padi Khot Lai Lidho Maro Dost Dev Pagli
Karvi Ti Dosti Ne Thay Gayo Pyar Umesh Barot
Kafan Ma Dafan Nitin Barot

FAQs

Which album or label is Mamalo Medane Padyo from?
Mamalo Medane Padyo is from Gangani Music.
Who sang the song Mamalo Medane Padyo?
The song Mamalo Medane Padyo was sung by Dev Pagli.
Who composed the music for Mamalo Medane Padyo?
The music for Mamalo Medane Padyo was composed by Ravi-Rahul.
Who wrote the lyrics of Mamalo Medane Padyo?
The lyrics for Mamalo Medane Padyo were written by Dev Pagli.
What genre is Mamalo Medane Padyo?
Mamalo Medane Padyo is a Gujarati Harjeet Panesar song.

Related songs

PDF