PASAND AMARI LYRICS | VIJAY SUVADA
PASAND AMARI is a Gujarati Love song voiced by Vijay Suvada from Jigar Studio. The song is composed by Vipul Prajapati, with lyrics written by Shashi Kapadiya.
હો… પસંદ અમારી પણ બહુ લાજવાબ છે
હો… પસંદ અમારી પણ બહુ લાજવાબ છે
ઉદારણ તમારૂ જ લઈ લ્યો
એ મારા દિલના દસ્તાવેજ તારા નામ છે
મારા દિલના દસ્તાવેજ તારા નામ છે
તમે તલાસી લઈ લ્યો
હો… એક જ દિલ આપ્યું છે ભગવાને
એજ દિલ અમે દીધ્યુ તને દાને
કેટલા વાલા એ જોઈ લ્યો
હો… પસંદ અમારી પણ બહુ લાજવાબ છે
પસંદ અમારી પણ બહુ લાજવાબ છે
ઉદારણ તમારૂ જ લઈ લ્યો
દાખલો તમારો જ લઈ લ્યો
હો… હૃદયમાં રોમે રે રોમ જોને ખીલ્લી રે ઉઠયા
તમને જોવા નેણ ખુદથી રે રૂઠયા
હો.. અંગે અંગે રે પ્રેમના ઉમળકા જાગ્યા
જ્યારથી તમારા રંગ અમને લાગ્યા
હો… જોયા છે ચેહરા ઘણા આ જગતમાં
જે જોયા પણ તમારાથી હેઠમાં
ઉદારણ તમારૂ જ લઈ લ્યો
હો… પસંદ અમારી પણ બહુ લાજવાબ છે
પસંદ અમારી પણ બહુ લાજવાબ છે
ઉદારણ તમારૂ જ લઈ લ્યો
દાખલો તમારો જ લઈ લ્યો
હો… તારૂ એ મારૂ ને મારૂ એ તારૂ
પોતાનું કરે એજ આપણું વાલુ
હો… ગુમાવ્યાનો હિસાબ ક્યારે રાખ્યો છે
તું મળીને આનંદ અમે રાખ્યો છે
હો… છેલ્લીને પહેલી તું જ પસંદ છે
તારા વીના બાકી કંઈ ના પસંદ છે
દાખલો તમારો જ લઈ લ્યો
હો… પસંદ અમારી પણ બહુ લાજવાબ છે
પસંદ અમારી પણ બહુ લાજવાબ છે
ઉદારણ તમારૂ જ લઈ લ્યો
ઉદારણ તમારૂ જ લઈ લ્યો
દાખલો તમારો જ લઈ લ્યો
ઉદારણ તમારૂજ લઈ લ્યો.
Ho… Pasand amari pan bahu lajavab chhe
Ho… Pasand amari pan bahu lajavab chhe
Udaran tamaru ja lai lyo
Ae mara dil na dastavej tara nam chhe
Mara dil na dastavej tara nam chhe
Tame talasi lai lyo
Ho… Aek ja dil apyu chhe bhagvane
Aej dil ame didhyu tane dane
Ketla vala ae joi lyo
Ho… Pasand amari pan bahu lajavab chhe
Pasand amari pan bahu lajavab chhe
Udaran tamaru ja lai lyo
Dakhalo tamaro ja lai lyo
Ho… Hadyama rome re rom jone khili re uthya
Tamne jova nen khud thi re ruthya
Ho… Ange ange re prem na umalka jagya
Jyar thi tamara rang amne lagya
Ho… Joya chhe chehra ghana aa jagat ma
Je joya pan tamara thi heth ma
Udaran tamaru ja lai lyo
Ho… Pasand amari pan bahu lajavab chhe
Pasand amari pan bahu lajavab chhe
Udaran tamaru ja lai lyo
Dakhalo tamaro ja lai lyo
Ho… Taru ae maru ne maru ae taru
Potanu kare aej aapanu valu
Ho… Gumavya no hisab kyare rakhyo chhe
Tu maline aanad ame rakhyo chhe
Ho… Chhelli ne paheli tu ja pasand chhe
Tara vina baki kai na pasand chhe
Dakhalo tamaro ja lai lyo
Ho… Pasand amari pan bahu lajavab chhe
Pasand amari pan bahu lajavab chhe
Udaran tamaru ja lai lyo
Udaran tamaru ja lai lyo
Dakhalo tamaro ja lai lyo
Udaran tamaru ja lai lyo.
Video
Song details
Jigar Studio Songs Lyrics
| Song | Singers |
|---|---|
| MELYA MAJDHAR | Vikram Thakor |
| DHARELU KAM SO TAKA THAI JAY | Aakash Thakor |
| PREM KARINE BHULI NA JAVAY | Vikram Thakor |
| BHULI GAI DIL NI RANI | Vikram Thakor |
| TU KHUSH CHHE MARATHI DUR RAHI | Naresh Thakor |
| AAVTI UTAVALI MANE MALVA | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| NANPAN NO NEDLO | Mahesh Vanzara |
| TARA PREM NO NASHO CHHE JORDAR | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| HATU AE HARI GAYO | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| JIGAR NO TUKDO | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |