Skip to content
Gujarati Lyrics

Sami Sanj Na Sapna Lyrics | Jyoti Vanzara | Jay Raj Creation

Gujarati Song 20 views October 15, 2020
PDF

Sami Sanj Na Sapna is a Gujarati Baldevsinh Chauhan song voiced by Jyoti Vanzara from Jay Raj Creation. The song is composed by Ravi-Rahul, with lyrics written by Harshad Patel.

તારા વિના ના જીવાય જીવન ઝેર જેવું થાય
તારા વિના ના જીવાય જીવન ઝેર જેવું થાય
તારા વિના ના જીવાય જીવન ઝેર જેવું થાય
સમી સાંજના સપના માં મને તુને તું દેખાય
મેતો દિલ થી બાંધી પ્રીત તમે બન્યા મન મિત
મેતો દિલ થી બાંધી પ્રીત તમે બન્યા મન મિત
ગાયા પ્રેમ ના રે ગીત પછી ભૂલ્યા કેમ પ્રીત
તારા વિના ના જીવાય જીવન ઝેર જેવું થાય
તારા વિના ના જીવાય જીવન ઝેર જેવું થાય
સમી સાંજના સપના માં મને તુને તું દેખાય
સમી સાંજના સપના માં મને તુને તું દેખાય

આપણે બે અજાણ્યા પરદેશી પંખી
એક બીજાનો રહ્યા સથવારો જંખી
દીધા કોલ બોલ ના જુદા રે થઇ છું
તમે કેતા તા સદા ભેગા રે રહીશું
ભૂલ્યા કોલ અને બોલ કેમ થયારે કઠોર
ભૂલ્યા કોલ અને બોલ કેમ થયારે કઠોર
તમે કાપીને ચાલ્યા ગયા પ્રેમ ની દોર
તારા વિના ના જીવાય જીવન ઝેર જેવું થાય
તારા વિના ના જીવાય જીવન ઝેર જેવું થાય
સમી સાંજના સપના માં મને તુને તું દેખાય
સમી સાંજના સપના માં મને તુને તું દેખાય

પ્રેમ કરીને મને મરી રે નિરાશા
તમ સંઘ જીવવાની હતી એક આશા
દિલ તૂટવા નો દર્દ શું હોય છે
એતો જે ઘાયલ થાય એને સમજાય છે
હવે એકલા ના રેવાય કેમ જન્મારો રે જાય
હવે એકલા ના રેવાય કેમ જન્મારો રે જાય
હું હાલ મરી જવ એવું મન માં મારા થાય
તારા વિના ના જીવાય જીવન ઝેર જેવું થાય
તારા વિના ના જીવાય જીવન ઝેર જેવું થાય
સમી સાંજના સપના માં મને તુને તું દેખાય
સમી સાંજના સપના માં મને તુને તું દેખાય
સમી સાંજના સપના માં મને તુને તું દેખાય

Tara vina na jivay jivan jer jevu thay
Tara vina na jivay jivan jer jevu thay
Tara vina na jivay jivan jer jevu thay
Sami sanjna sapna ma mane tune tu dekhay
Meto dil thi badhi prit tame banya man meet
Meto dil thi badhi prit tame banya man meet
Gaya prem na re geet pachi bhulya kem prit
Tara vina na jivay jivan jer jevu thay
Tara vina na jivay jivan jer jevu thay
Sami sanjna sapna ma mane tune tu dekhay
Sami sanjna sapna ma mane tune tu dekhay

Aapne be ajanya pardeshi pankhi
Ek bijano rahya sathvaro jankhi
Didha call bol na juda re thai chhu
Tame ketata sada bhega re raishu
Bhulya call ane bol kem thayare kathor
Bhulya call ane bol kem thayre kathor
Tame kaapine chalya gaya prem ni re dor
Tara vina na jivay jivan jer jevu thay
Tara vina na jivay jivan jer jevu thay
Sami sanjna sapna ma mane tune tu dekhay
Sami sanjna sapna ma mane tune tu dekhay

Prem karine mane mri re nirasha
Tam sangh jivavani hati ek asha
Dil tutva no dard shu hoy chhe
Eto je gayal thay ene samjay chhe
Have ekla na revay kem janmaro re jaay
Have ekla na revay kem janmaro re jaay
Hu haal mari jav avu man ma mara thay
Tara vina na jivay jivan jer jevu thay
Tara vina na jivay jivan jer jevu thay
Sami sanjna sapna ma mane tune tu dekhay
Sami sanjna sapna ma mane tune tu dekhay
Sami sanjna sapna ma mane tune tu dekhay

Share this song

Video

Song details

Singer Jyoti Vanzara
Lyricist Harshad Patel
Director Ravi-Rahul
Genre Baldevsinh Chauhan
Publisher Jay Raj Creation

Jay Raj Creation Songs Lyrics

Song Singers
Zindgi Bagadi Gai Diku Bewafa Bechar Thakor
Melo Moto Mara Malak No Jyoti Vanzara
Dilna Dard Ni Vat Bechar Thakor

FAQs

Which album or label is Sami Sanj Na Sapna from?
Sami Sanj Na Sapna is from Jay Raj Creation.
Who sang the song Sami Sanj Na Sapna?
The song Sami Sanj Na Sapna was sung by Jyoti Vanzara.
Who composed the music for Sami Sanj Na Sapna?
The music for Sami Sanj Na Sapna was composed by Ravi-Rahul.
Who wrote the lyrics of Sami Sanj Na Sapna?
The lyrics for Sami Sanj Na Sapna were written by Harshad Patel.
What genre is Sami Sanj Na Sapna?
Sami Sanj Na Sapna is a Gujarati Baldevsinh Chauhan song.

Related songs

PDF