HU BANI GAYI TARI LYRICS | TEJAL THAKOR
HU BANI GAYI TARI is a Gujarati Happy song voiced by Tejal Thakor from GoBindas Gujarati. The song is composed by Vishal Vagheshwari, with lyrics written by Sunil Vagheshwari.
પેલી વાર જોઈ તને હૈયુ બેઠી હારી રે
પેલી વાર જોઈ તને હૈયુ બેઠી હારી રે
નજરો નજર મળીને હું બની ગઈ તારી રે
પેલી વાર જોઈ તને હૈયુ બેઠી હારી રે
નજરો નજર મળીને હું બની ગઈ તારી રે
હો ઘડી બે ઘડીમાં મને લાગ્યો વાલો વાલો રે
એના વિના જાશે નહિ હવે રાત દાડો રે
પેલી વાર જોઈ તને હૈયુ બેઠી હારી રે
નજરો નજર મળીને હું બની ગઈ તારી રે
બઉ ગમે છે મને એની અણિયારી રે આંખો
એના હામે ચાંદ પણ લાગે જાખો જાખો
હો હસીને કરે છે એતો મીઠી મીઠી વાતો
મારા હોમું જોઈ એતો મનમાં રે મલકાતો
હો શું કરવું મારે હવે નથી હમજાતું રે
કેવી રીતે કવ મારા દલડાની વાતું રે
પેલી વાર જોઈ તને દલડું બેઠી હારી રે
નજરો નજર મળીને હું બની ગઈ તારી રે
જાણતી નથી હું તો એને હજી પુરે પુરો
તોયે મારા દિલનો એતો બની ગ્યો છે હીરો
હો હમજતો નથી હું એને કરું જો ઈશારો
એ હા પાડે તો સુધરી જાય ભવ મારો
હો દૂર નઈ થવ હું તો કોઈ પણ કાળે રે
જિંદગી જીવવાની મજા આવશે એની હારે રે
પેલી વાર જોઈ તને હૈયુ બેઠી હારી રે
નજરો નજર મળીને હું બની ગઈ તારી રે
નજરો નજર મળીને હું બની ગઈ તારી રે.
Peli vaar joi tane haiyu bethi hari re
Peli vaar joi tane haiyu bethi hari re
Najaro najar mali ne hu bani gai tari re
Peli vaar joi tane haiyu bethi hari re
Najaro najar mali ne hu bani gai tari re
Ho ghadi be ghadi ma mane lagyo valo valo re
Aena vina jashe nahi have rat dado re
Peli vaar joi tane haiyu bethi hari re
Najaro najar mali ne hu bani gai tari re
Bau game chhe mane aeni aniyari re ankho
Aena hame chand pan lage jakho jakho
Ho hasi ne kare chhe ae to mithi mithi vato
Mar homu joi aeto man ma re malkato
Ho shu karvu mare have nathi hamjatu re
Kevi rite kav mara dalada ni vatu re
Peli vaar joi tane haiyu bethi hari re
Najaro najar mali ne hu bani gai tari re
Janati nathi hu to ane haji pure puro
Toye mara dil no aeto bani gyo heero
Ho hamjato nathi hu aene karu jo isharo
Ae ha pade to sudhari jaay bhav maro
Ho dur nai thav hu to koi pan kale re
Jindagi jivavani maja aavshe aeni hare re
Peli vaar joi tane haiyu bethi hari re
Najaro najar mali ne hu bani gai tari re
Najaro najar mali ne hu bani gai tari re.
Video
Song details
GoBindas Gujarati Songs Lyrics
| Song | Singers |
|---|---|
| Dard Dil Nu Dil Vada Ne Humjay | Vikram Thakor |
| Dard Dil Nu Dil Vada Ne Humjay | Vikram Thakor |
| Bewafa No Bharoso Kadi Na Karay | Nitin Barot |
| Todi Gayo Tu Maro Vishwash | Devangi Patel |
| Maru Dil Todva No Tane Koi Hak Nathi | Dhaval Barot |