Maru Dil Todva No Tane Koi Hak Nathi Lyrics| Dhaval Barot | GoBindas Gujarati
Maru Dil Todva No Tane Koi Hak Nathi is a Gujarati Badal Nadiya (RDB Studio) song voiced by Dhaval Barot from GoBindas Gujarati. The song is composed by Badal Nadiya (RDB Studio), with lyrics written by Jeet Vaghela.
હો..મારુ દિલ તોડવા નો તને કોઈ હક નથી
મારુ દિલ તોડવા નો તને કોઈ હક નથી
હો..મે કર્યો હતો પ્યાર તે કરી તી મજાક
આજે રંગે હાથ તું થઇ ગયી બે નકાબ
હો..મે કર્યો હતો પ્યાર તે કરી તી મજાક
આજે રંગે હાથ તું થઇ ગયી બે નકાબ
મારી સગી આંખે જોયું કોઈ એ કીધેલું નથી
મારી સગી આંખે જોયું કોઈ એ કીધેલું નથી
મારુ દિલ તોડવા નો તને કોઈ હક નથી
ધવ નું દિલ તોડવા નો તને કોઈ હક નથી
મે કર્યો હતો પ્યાર તે કરી તી મજાક
આજ રંગે હાથ તું થઇ ગયી બે નકાબ
હો.. સાચા પ્રેમ ની ના કરી તે કદર
પાગલ બની હું ફરું દલ બદલ
હો..તારા કારણિયે કર્યો દુનિયા થી વેર
તોયે બેવફા તે તો જિંદગી કરી ઝેર
મારી જિંદગી મા જાનું ગમ ની કમી રે નથી
મારી જિંગદી મા જાનું ગમ ની કમી રે નથી
મારુ દિલ તોડવા નો તને કોઈ હક નથી
ધવ નું દિલ તોડવા નો તને કોઈ હક નથી
હો..દિલ મારુ તોડ્યું તને આઈ ના શરમ
કર્યો તને પ્યાર મારા ફૂટ્યા રે કરમ
હો..પસ્તાવો કરે છે આજે મારુ દિલ
સાથી વિના જીવવું લાગે મુશ્કિલ
મારે જીવીને હવે કોઈ મતલબ નથી
મારે જીવીને હવે કોઈ મતલબ નથી
મારુ દિલ તોડવા નો તને કોઈ હક નથી
ધવ નું દિલ તોડવા નો તને કોઈ હક નથી
હો..મે કર્યો હતો પ્યાર તે કરી તી મજાક
આજ રંગે હાથ તું થઇ ગયી બે નકાબ
Ho..maru dil todva no tane koi hak nathi
Maru dil todva no tane koi hak nathi
Ho..may karyo hato pyaar te kari ti majak
Aaj range hath tu thai gayi be nakab
Ho..may karyo hato pyaar te kari ti majak
Aaj range hath tu thai gayi be nakab
Maari sagi aakhe joi koia kidhelu nathi
Maari sagi aakhe joi koia kidhelu nathi
Maru dil todva no tane koi hak nathi
Dhav nu dil todva no tane koi hak nathi
May karyo hato pyaar te kari ti majak
Aaj range hath tu thai gayi be nakab
Ho…sacha prem ni na kari te kadar
Pagal bani hu faru dal badal
Ho…tara karaniye karyo duniya thai ver
Toye bewafa te jindgi kari jer
Mari jindgi ma jaanu gum ni kmi re ti
Mari jindgi ma jaanu gum ni kmi re nathi
Maru dil todva no tane koi hak nathi
Dhav nu dil todva no tane koi hak nathi
Ho..dil maru todyu tane aai na sharam
Karyo tane pyaar mara futya re karam
Ho..pastavo kare chhe aaje maru dil
Sathi vina jivavu lage muskil
Mare jivine have koi matlab nathi
Mare jivine have koi matlab nathi
Maru dil todva no tane koi hak nathi
Dhav nu dil todva no tane koi hak nathi
Ho..may karyo hato pyaar te kari ti majak
Aaj range hath tu thai gayi be nakab
Video
Song details
GoBindas Gujarati Songs Lyrics
| Song | Singers |
|---|---|
| HU BANI GAYI TARI | Tejal Thakor |
| Dard Dil Nu Dil Vada Ne Humjay | Vikram Thakor |
| Dard Dil Nu Dil Vada Ne Humjay | Vikram Thakor |
| Bewafa No Bharoso Kadi Na Karay | Nitin Barot |
| Todi Gayo Tu Maro Vishwash | Devangi Patel |