Yaad Rakhje Tane Rota Nahi Aavde Lyrics | Kajal Upadhyay
Yaad Rakhje Tane Rota Nahi Aavde is a Gujarati Bewafa (બેવફા) song voiced by Kajal Upadhyay from Hiral Digital. The song is composed by Ravi-Rahul, with lyrics written by Darshan Baazigar.
હો આજે મારુ દિલ ટુટ્યુ તારું પણ ટુટશે
હો આજે મારુ દિલ ટુટ્યુ તારું પણ ટુટશે
મારા જેવું દર્દ જા તને પણ મળશે
હો યાદ રાખજે તને રોતા નહિ આવડે
હો યાદ મારી આવશે તો રોતા નહિ આવડે
હો તારું કોઈ પોતાનું તારા થી રૂઠશે
ધૂસકે ધૂસકે આંખો તારી રડશે
તારું કોઈ પોતાનું તારા થી રૂઠશે
ધૂસકે ધૂસકે આંખો તારી રડશે
હો આજે મારું દિલ ટુટ્યુ તારું પણ ટુટશે
મારા જેવું દર્દ જા તને પણ મળશે
યાદ રાખજે તને રોતા નહિ આવડે
હો યાદ મારી આવશે તો રોતા નહિ આવડે
હો મને કોઈ શોખ નથી હવે અફસોસ નથી
દુઃખ તો થાશે તને તારી જોડે હું નથી
હો પ્યાર તારો જૂઠો હતો વેમ મારો ખોટો હતો
તારો વિશ્વાસ કર્યો તારા દિલ માં દગો હતો
તારા દિલ દગો હતો
હો દર્દ દીધા દિલ ને મારા એની દવા કરના તું
છોડ હવે જાવાદે મારી ફિકર કર ના તું
દર્દ દીધા દિલ ને મારા એની દવા કરના તું
છોડ હવે જાવાદે મારી ફિકર કર ના તું
હો આજે મારું દિલ ટુટ્યુ તારું પણ ટુટશે
મારા જેવું દર્દ જા તને પણ મળશે
યાદ રાખજે તને રોતા નહિ આવડે
હો યાદ મારી આવશે તો રોતા નહિ આવડે
હો વિશ્વાસ ઘાત કર્યો જા તને માફ કર્યો
પ્યાર તારો જૂઠો હતો હાચો પ્યાર મેતો કર્યો
હો વફા ની આશ હતી કેવું ઇનામ દીધું
તારા કારણે મારું નામ બદનામ કીધું
હો જૂઠી તારી લાગણી ને જુઠા તારા વાયદા
તું ખોરતો રહ્યો મોહબ્બત માં ફાયદા
જૂઠી તારી લાગણી ને જુઠા તારા વાયદા
તું ખોરતો રહ્યો મોહબ્બત માં ફાયદા
હો આજે મારું દિલ ટુટ્યુ તારું પણ ટુટશે
મારા જેવું દર્દ જા તને પણ મળશે
યાદ રાખજે તને રોતા નહિ આવડે
હો યાદ મારી આવશે તો રોતા નહિ આવડે
હો યાદ મારી આવશે તો રોતા નહિ આવડે
Ho aaje maru dil tutyu taru pan tutse
Ho aaje maru dil tutyu taru pan tutse
Maara jevu dard jaa tane pan malse
Ho yaad rakhje tane rota nahi aavde
Ho yaad maari aavse to rata nahi aavde
Ho taaru koi potanu taara thi ruthse
Dhuske dhuske aakho taari radse
Taaru koi potanu taara thi ruthse
Dhuske dhuske aakho taari radse
Ho aaje maaru dil tutyu taaru pan tutse
Maara jevu dard jaa tane pan malse
Yaad rakhje tane rota nahi aavde
Ho yaad maari aavse to rata nahi aavde
Ho mane koi sokh nathi have afsos nathi
Dukh to thaase tane taari jode hu nathi
Ho pyaar taaro jutho hato vem maro khoto hato
Taaro vishwas karyo tara dil maa gado hato
Tara dil maa gado hato
Ho dard didhu dil ne mara aeni dava karnaa tu
Chhod have jaavade maari fikar kar naa tu
Dard didhu dil ne mara aeni dava karnaa tu
Chhod have jaavade maari fikar kar naa tu
Ho aaje maaru dil tutyu taaru pan tutse
Maara jevu dard jaa tane pan malse
Yaad rakhje tane rota nahi aavde
Ho yaad maari aavse to rota nathi aavde
Ho vishwas ghaat karyo jaa tane maaf karyo
Pyaar taaro jutho hato hacho pyaar meto karyo
Ho wafa ni aash hati kevu inaam didhu
Taara karne maaru naam badnaam kidhu
Ho juthi taari laagni ne jutha taara vayda
Tu khorto rahyo mohabbat maa faayda
Juthi taari laagni ne jutha taara vayda
Tu khorto rahyo mohabbat maa faayda
Ho aaje maaru dil tutyu taaru pan tutse
Maara jevu dard jaa tane pan malse
Yaad rakhje tane rota nahi aavde
Ho yaad maari aavse to rotaa nahi aavde
Ho yaad maari aavse to rotaa nahi aavde
Video
Song details
Hiral Digital Songs Lyrics
| Song | Singers |
|---|---|
| GODI ROTI CHHONI RE | Rajdeep Barot |
| JANU NA GHUGHATE JOYU MUKHADU | Dinesh Thakor |
| TANE JOI PAN JOI NA SAKYO | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| MANE MALVANI VELA JOJE VITI NA JAAY | Kajal Upadhyay |
| Mari Maata Bagad Se To Jindgi Rakhdse Tari | Neha Suthar |