Skip to content
Gujarati Lyrics

Halu Lu Lu Hala Lyrics | Shital Thakor

Gujarati Song 219 views March 27, 2023
PDF

Halu Lu Lu Hala is a Gujarati Lori song voiced by Shital Thakor from Shital Thakor Official. The song is composed by Ajay Vagheshwari, with lyrics written by Prahlad Thakor.

હો હાલુ લુ લુ હાલ
હાલુ લુ લુ હાલ
પ્રિયાંશ મારો પોઢી જાય
હાલુ લુ લુ હાલ

હાલુ લુ લુ હાલ
હાલુ લુ લુ હાલ
પ્રિયાંશ મારો પોઢી જાય
હાલુ લુ લુ હાલ

હા હીરા જણું પારણું ને મોતીડાં ની દોર
પારણિયું ઝુલાવે સૌ ને હરખ ના હિલોર

હા પિતા કિરણ ભાઈ ના કુળ નો વારસદાર
માતા આશા બેન ના ખોળા નો ખુંદનાર
કિરણ ભાઈ ના આંગણે થઇ કુળદેવી ની મેર
હરખના હાલરડાં ગવાય એમના ધેર
હાલુ લુ લુ હાલ
હાલુ લુ લુ હાલ
પ્રિયાંશ મારો પોઢી જાય
હાલુ લુ લુ હાલ
હાલુ લુ લુ હાલ
હાલુ લુ લુ હાલ
પ્રિયાંશ મારો પોઢી જાય
હાલુ લુ લુ હાલ

હમણાં પ્રિયાંશ ના ડાહ્યા દાદા આવશે
દાદા ની જોડે દાદી સીતા બા પણ આવશે

હા પગલી નો પાડનાર પ્રિયાંશ હસી જાય
પગલી નો પાડનાર પ્રિયાંશ હસી જાય
દાદી હાલા ગાય ને પ્રિયાંશ પોઢી જાય
હાલુ લુ લુ હાલ
હાલુ લુ લુ હાલ
પ્રિયાંશ મારો પોઢી જાય
હાલુ લુ લુ હાલ
હાલુ લુ લુ હાલ
હાલુ લુ લુ હાલ
પ્રિયાંશ મારો પોઢી જાય
હાલુ લુ લુ હાલ

ભૈલો મારો ડાયો સે
પાટલે બેસીન નાયો સે
પાટલો ભઈ નો ખસી પડ્યો
ભૈલો મારો હસી પડ્યો
પ્રિયાંશ મારો હસી પડ્યો

હા હમણાં પ્રિયાંશ ના જીગ્નેશ મામા આવશે
હમણાં ભૈલું તારા જીતુ મામા આવશે

હા જીગ્નેશ મામા આવશે ગાડી લાવશે
જીગ્નેશ મામા આવશે ગાડી લાવશે
જીતુ મામા આવશે રમકડાં લાવશે
હાલુ લુ લુ હાલ
હાલુ લુ લુ હાલ
પ્રિયાંશ મારો પોઢી જાય
હાલુ લુ લુ હાલ
હાલુ લુ લુ હાલ
પ્રિયાંશ મારો પોઢી જાય
હાલુ લુ લુ હાલ

હમણાં પ્રિયાંશ ના સંગીતા ફઈ આવશે
જોડે જોડે પિંકી ફઈ ને હેતલ ફઈ આવશે

હો ઝભલું પેરાવશે હેતે રમાડશે
ઝભલું પેરાવશે હેતે રમાડશે
હૈયે હરખ ઘણો જુલે ઝુલાવે
હાલુ લુ લુ હાલ
હાલુ લુ લુ હાલ
પ્રિયાંશ મારો પોઢી જાય
હાલુ લુ લુ હાલ
હાલુ લુ લુ હાલ
હાલુ લુ લુ હાલ
પ્રિયાંશ મારો પોઢી જાય
હાલુ લુ લુ હાલ

હા હમણાં પ્રિયાંશ ના શીતલ ફઈ આવશે
શીતલ ફઈ આવશે ને હાલરડાં રે ગાશે

હા ગોરા ગોરા ગાલે કાળું ટપકું કરશે
ગોરા ગોરા ગાલે કાળું ટપકું કરશે
કાળું ટપકું કરી ભઈ ની નજર્યું ઉતારશે
હાલુ લુ લુ હાલ
હાલુ લુ લુ હાલ
પ્રિયાંશ મારો પોઢી જાય
હાલુ લુ લુ હાલ
હાલુ લુ લુ હાલ
પ્રિયાંશ મારો પોઢી જાય
હાલુ લુ લુ હાલ

Ho

halu lu lu haal
Halu lu lu haal
Priyansh maro podhi jaay
Halu lu lu haal

Halu lu lu haal
Halu lu lu haal
Priyansh maro podhi jaay
Halu lu lu haal

Ha hira janu paarnu ne motida ni dor
Paaraniyu julave sau ne harakh naa hilor

Ha pita kiran bhai na kud no vaarash daar
Mata aasha ben na khoda no khudnaar
Kiran bhai naa aagne thai kuddevi ni mer
Harakhna halarda gavay aemva gher
Halu lu lu haal
Halu lu lu haal
Priyansh maro podhi jaay
Halu lu lu haal
Halu lu lu haal
Halu lu lu haal
Priyansh maro podhi jaay
Halu lu lu haal

Ha hamna priyansh na dahya dada aavse
Dada ni jode dadi shita baa pan aavse

Ha pagli no paadnaar priyansh hasi jaay
Pagli no paadnaar priyansh hasi jaay
Dadi haalaa gaay ne priyansh podhi jaay
Halu lu lu haal
Halu lu lu haal
Priyansh maro podhi jaay
Halu lu lu haal
Halu lu lu haal
Halu lu lu haal
Priyansh maro podhi jaay
Halu lu lu haal

Bhailo maaro daayo se
Paatle beshin naayo se
Paatlo bhai no khasi padyo
Bhailo maaro hasi padyo
Priyansh maaro hasi padyo

Hamna priyansh na jignesh mama aavse
Hamna bhailu tara jitu mama aavse

Ha jignesh mama aavse gaadi laavse
Jignesh mama aavse gaadi laavse
Jitu mama aavse ramakda laavse
Halu lu lu haal
Halu lu lu haal
Priyansh maro podhi jaay
Halu lu lu haal
Halu lu lu haal
Priyansh maro podhi jaay
Halu lu lu haal

Hamna priyansh naa sangita fai aavse
Jode jode pinki fai ne hetal fai aavse

Ho jabhlu peravse hete ramadshe
Jabhlu peravse hete ramadse
Haiye harakh ghano jule julave
Halu lu lu haal
Halu lu lu haal
Priyansh maro podhi jaay
Halu lu lu haal
Halu lu lu haal
Halu lu lu haal
Priyansh maro podhi jaay
Halu lu lu haal

Ha hamna priyansh naa shital fai aavse
Shital fai aavse ne halarda re gaase

Ha gora gora gaale karu tapku karse
Gora gora gaal karu tapku karse
Karu tapku kari bhai ni najryu utarse
Halu lu lu haal
Halu lu lu haal
Priyansh maro podhi jaay
Halu lu lu haal
Halu lu lu haal
Priyansh maro podhi jaay
Halu lu lu haal

Share this song

Song details

Singer Shital Thakor
Lyricist Prahlad Thakor
Director Ajay Vagheshwari
Genre Lori
Publisher Shital Thakor Official

Shital Thakor Official Songs Lyrics

Song Singers
TARU KAR TU TARU Shital Thakor
MAA – BAAP AEJ BHAGWAN Shital Thakor

FAQs

Which album or label is Halu Lu Lu Hala from?
Halu Lu Lu Hala is from Shital Thakor Official.
Who sang the song Halu Lu Lu Hala?
The song Halu Lu Lu Hala was sung by Shital Thakor.
Who composed the music for Halu Lu Lu Hala?
The music for Halu Lu Lu Hala was composed by Ajay Vagheshwari.
Who wrote the lyrics of Halu Lu Lu Hala?
The lyrics for Halu Lu Lu Hala were written by Prahlad Thakor.
What genre is Halu Lu Lu Hala?
Halu Lu Lu Hala is a Gujarati Lori song.

Related songs

PDF