TARU KAR TU TARU LYRICS | SHITAL THAKOR
TARU KAR TU TARU is a Gujarati Bewafa (બેવફા) song voiced by Shital Thakor from Shital Thakor Official. The song is composed by Ajay Vagheshwari, with lyrics written by Sunil Vagheshwari.
ના વિચારીસ તું આટલું મારુ
ના વિચારીસ તું આટલું મારુ
ના વિચારીસ તું આટલું મારુ
તારું કર તું તારું
ના વિચારીસ તું આટલું મારુ
ના વિચારીસ તું આટલું મારુ
તારું કર તું તારું
વાતે વાતે ખોટું બોલવાનું રેવા દે
વાંક મારો તું કાઢવાનો છોડી દે
વાતે વાતે ખોટું બોલવાનું રેવા દે
વાંક મારો તું કાઢવાનો છોડી દે
થાવું હોય એ થાય હવે મારુ
થાવું હોય એ થાય હવે મારુ
તારું કર તું તારું
તારું કર તું તારું
આ દુનિયામાં કોઈ ના અમારા થયા
મળ્યા પણ મળ્યા બધા મતલબી મળ્યા
આખી દુનિયામાં બદનામ અમને કર્યા
માન્યા જેને પોતાના એ બધા એ લુંટ્યા
ભલે તોડયું તે દિલ આજ મારુ
ભલે તોડયું તે દિલ આજ મારુ
કોક મળશે તને પણ તારા જેવું
ના વિચારીસ તું આટલું મારુ
ના વિચારીસ તું આટલું મારુ
તારું કર તું તારું
અરે તારું કર તું તારું
બેવફા છે તું બેવફાઈ કરી છે તમે
જીવતે જીવ મારી નાખી છે તે મને
અરે મતલબી દગાબાજ શું કહું તને
એક નથી તારા ચહેરા છે અનેક
ના જોયું તે સુખ દુઃખ મારુ
ના જોયું તે સુખ દુઃખ મારુ
મોઢું નહીં જોવું કદી તારું
ના વિચારીસ તું આટલું મારુ
ના વિચારીસ તું આટલું મારુ
તારું કર તું તારું
હો… તારું કર તું તારું
હો… તારું કર તું તારું.
Na vicharis tu aatlu maru
Na vicharis tu aatlu maru
Na vicharis tu aatlu maru
Taru kar tu taru
Na vicharis tu aatlu maru
Na vicharis tu aatlu maru
Taru kar tu taru
Vate vate khotu bolvanu reva de
Vank maro tu kadhvano chhodi de
Vate vate khotu bolvanu reva de
Vank maro tu kadhvano chhodi de
Thavu hoy ae thay have maru
Thavu hoy ae thay have maru
Taru kar tu taru
Taru kar tu taru
Aa duniya ma koi na amara thaya
Malya pan malya badha matlabi malya
Akhi duniya ma badnam amne re karya
Manya je potana ae badha ae lutya
Bhale todyu te aaj dil aaj maru
Bhale todyu te aaj dil aaj maru
Kok malshe tane pan tara jevu
Na vicharis tu aatlu maru
Na vicharis tu aatlu maru
Taru kar tu taru
Are taru kar tu taru
Bewafa chhe tu bewafai kari chhe tame
Jivte jiv mari nakhi chhe te mane
Are matlabi dagabaj shu kahu tane
Aek nathi tara chahera chhe anek
Na joyu te sukh dukh maru
Na joyu te sukh dukh maru
Modhu nahi jovu kadi taru
Na vicharis tu aatlu maru
Na vicharis tu aatlu maru
Taru kar tu taru
Ho… Taru kar tu taru
Ho… Taru kar tu taru.
Video
Song details
Shital Thakor Official Songs Lyrics
| Song | Singers |
|---|---|
| MAA – BAAP AEJ BHAGWAN | Shital Thakor |
| Halu Lu Lu Hala | Shital Thakor |
FAQs
Which album or label is TARU KAR TU TARU from?
Who sang the song TARU KAR TU TARU?
Who composed the music for TARU KAR TU TARU?
Who wrote the lyrics of TARU KAR TU TARU?
What genre is TARU KAR TU TARU?
Related songs
ISHQ MA MAJBOOR THAI GAYO LYRICS | RAKESH BAROT
TOUCH MA REJO LYRICS | VIJAY SUVADA
PREM TO AMAR CHE LYRICS | KAJAL MAHERIYA
જન્મો ની પ્રીત તારે ને મારે JANMO NI PREET TARE NE MARE LYRICS | RAKESH BAROT
JANMO NI PREET TARE NE MARE LYRICS