Skip to content
Gujarati Lyrics

Paranyaji Lyrics | Sonam Parmar

Gujarati Song 31 views March 30, 2023
PDF

Paranyaji is a Gujarati Love song voiced by Sonam Parmar from Geet Sangeet. The song is composed by Jackie Gajjar, with lyrics written by Chandu Raval.

હે હોકળી શેરિયો મોં મળીયા પરણ્યાજી
મળીયા પરણ્યાજી
મોઢેરા મત ને મરડો પરણ્યાજી
હા કાલે ને પરમે પાસી આવું પરણ્યાજી
આવું પરણ્યાજી
લોબેરા ઘૂંઘટા તોણું પરણ્યાજી

હે મન હોકળી શેરિયો મોં મળીયા પરણ્યાજી
મળીયા પરણ્યાજી
મોઢેરા મત ને મરડો પરણ્યાજી
કે તમે મોઢેરા મત ને મઈડો પરણ્યાજી

હો મોંઘા મૈયર ના મારે આયા છે ઓણા
બાપા ના ઓગણે રૂડા સે ટોણા
હો હઠીલા હટ તમે છોડો ને રોણા
સરખી સહિયરો હારે ગાવા જાઉં ગોણા

હા જટ પટ વેલડું જોડો પરણ્યાજી
જોડો પરણ્યાજી
મૈયર ની વાટ્યું સેટી પરણ્યાજી
મળ્યા હોકળી શેરિયો મોં મારા પરણ્યાજી
મારા પરણ્યાજી
મોઢેરા મત ને મરડો પરણ્યાજી
કે મોઢેરા મત ને મઈડો પરણ્યાજી

હો મારા મૈયર મોં મોંઘા તમારા મૌન છે
તમે ના આવો તો મારી સોગન છે
હો લીધા વગર તમને ના મૈયર જાવું સે
ભેળા જાવું ને ભેળા પાસા આવું સે

એ હવે હેંડો ઉતાવળ કરજો પરણ્યાજી
હેંડો પરણ્યાજી
નઈ તો દાડો આથમી જાશે પરણ્યાજી

અલ્યા હોકળી શેરિયો મોં મળીયા પરણોજી
મળીયા પરણ્યાજી
મોઢેરા મત ને મઈડો પરણ્યાજી
કે તમે મોઢેરા મત ને મરડો પરણ્યાજી

He hokari seriyo mo madiya parnyaji
Madiya parnyaji
Modhera mat ne mardo paranyaji
Haa kale ne parme paasi aavu paranyaji
Aavu paranyaji
Lobera ghughta tonu paranyaji

He man hokari seriyo madiya parnyaji
Madiya parnyaji
Modhera mat ne mardo paranyaji
Ke tame modhera mat ne maido paranyaji

Ho mogha maiyar naa mane aaya chhe aona
Bapa na aogane ruda se tona
Ho hathila hat tame chhodo ne rona
Sarkhi sahiaro sathe gava jaau gona

Ha jat pat veldu jodo paranyaji
Jodo paranyaji
Maiyar ni vaatyu seti paranyaji
Madya hokari seriyo mara paranyaji
Mara paranyaji
Modhera mat ne mardo paranyaji
Ke modhera mat ne maido paranyaji

Ho mara maiyar mo mogha tamara mon chhe
Tame naa aavo to mari sogan chhe
Ho lidha vagar tamne naa maiyar javu se
Bhera javu ne bhera pasa aavu se

Ae have hedo utavar karjo paranyaji
Hedo paranyaji
Nai to daado aathmi jase paranyaji

Alya hokari seriyo madiya parnoji
Madiya paranyaji
Modhera mat ne maido paranyaji
Ke tame modhera mat ne mardo paranyaji

Share this song

Video

Song details

Singer Sonam Parmar
Lyricist Chandu Raval
Album Geet Sangeet
Director Jackie Gajjar
Genre Love
Publisher Geet Sangeet

Geet Sangeet Songs Lyrics

Song Singers
Bas Khali Avya Ke Pacha Farya Cho Sonam Parmar
500 Patan – Gujaladi Sonam Parmar

FAQs

Which album or label is Paranyaji from?
Paranyaji is from Geet Sangeet.
Who sang the song Paranyaji?
The song Paranyaji was sung by Sonam Parmar.
Who composed the music for Paranyaji?
The music for Paranyaji was composed by Jackie Gajjar.
Who wrote the lyrics of Paranyaji?
The lyrics for Paranyaji were written by Chandu Raval.
What genre is Paranyaji?
Paranyaji is a Gujarati Love song.

Related songs

PDF