Skip to content
Gujarati Lyrics

JAKHAM CHHE DIL NA LYRICS | ASHOK THAKOR

Gujarati Song 3 views March 28, 2023
PDF

JAKHAM CHHE DIL NA is a Gujarati Bewafa (બેવફા) song voiced by Ashok Thakor. The song is composed by Ajay Vagheshwari, with lyrics written by Ashok Thakor.

જાનુ તે દર્દ આપ્યા કેટલા
આભમાં તારલા જેટલા
જાનુ તે દર્દ આપ્યા કેટલા
આભમાં તારલા જેટલા

એક એક વાત તારી યાદ રે કરીશું
દિલ ના દર્દ સામે કેમ રે લડીશું

તુજ સંગ વીત્યા પલ જેટલા
યાદ કરી રોશું અમે એટલા
તુજ સંગ વીત્યા પલ જેટલા
યાદ કરી રોશું અમે એટલા

જાનુ તે દર્દ આપ્યા કેટલા
આભમાં તારલા જેટલા

હો… જખ્મો છે તાજા આ દિલનાં
નથી કોઈ દવા કે દુવા
નથી કોઈ દવા કે દુવા

ખોટી તારી વફાને છે સો સલામ
ઓળખી ના શક્યો એક વાર
ઓળખી ના શક્યો એક વાર

કદર કરી ના તે તો મારી મહોબ્બતની
કાતિલ બની ગઈ તું તો મારા આ દિલની
જાલીમ જિંદગી ની વાટમાં
છોડી ગઈ તું તો મારી સાજના

જાનુ તે દર્દ આપ્યા કેટલા
આભમાં તારલા જેટલા
જાનુ તે દર્દ આપ્યા કેટલા
આભમાં તારલા જેટલા

ચહેરા તો લાખો હજાર છે
જ્યાં જોવું તું ને તું દેખાય
જ્યાં જોવું તું ને તું દેખાય

દિલ ને મારા ખુદથી નફરત છે
મોત મંજુર મારા યાર
મોત મંજુર મારા યાર

શું થઇ ભૂલ એતો કઈ જા સાજના
તોડી ગઈ નાતો મારો તું તો પલવાર માં

ઝેર ઢોળી ગઈ મારા દિલમાં
બરબાદ થયા અમે પ્રેમમાં
ઝેર ઢોળી ગઈ મારા દિલમાં
બરબાદ થયા અમે પ્રેમમાં

જાનુ તે દર્દ આપ્યા કેટલા
આભમાં તારલા જેટલા
આભમાં તારલા જેટલા
આભમાં તારલા જેટલા.

Janu te dard apya ketla
Aabha ma tarla jetla
Janu te dard apya ketla
Aabha ma tarla jetla

Aek aek vat tari yaad re karishu
Dil na dard same kem re ladishu

Tuj sang vitya pal jetla
Yaad kari roshu ame aetla
Tuj sang pal vitya jetla
Yaad kari roshu ame aetla

Janu te dard apya ketla
Aabha ma tarla jetla

Ho… Jakhmo chhe taja aa dil na
Nathi koi dava ke duva
Nathi koi dava ke duva

Khoti tari vafa ne chhe 100 salam
Odakhi na shakyo 1 var
Odakhi na shakyo 1 var

Kadar kari na te to mari mahobbat ni
Katil bani gai tu to mara aa dilni
Zalim jindagi ni vat ma
Chhodi gai tu to mari sajna

Janu te dard apya ketla
Aabha ma tarla jetla
Janu te dard apya ketla
Aabha ma tarla jetla

Chahera to lakho hajar chhe
Jya jovu tu ne tu dekhay
Jya jovu tu ne tu dekhay

Din ne mara khud thi nafrat chhe
Mot manjur mara yaar
Mot manjur mara yaar

Shu thai bhul aeto kai ja sajna
Todi gai nato maro tu to palvar ma

Zer dhodi gai mara dil ma
Barbad thaya ame prem ma
Zer dhodi gai mara dil ma
Barbad thaya ame prem ma

Janu te dard apya ketla
Aabha ma tarla jetla
Aabha ma tarla jetla
Aabha ma tarla jetla.

Share this song

Video

Song details

Singer Ashok Thakor
Lyricist Ashok Thakor
Director Ajay Vagheshwari
Publisher Ashok Thakor Official

FAQs

Who sang the song JAKHAM CHHE DIL NA?
The song JAKHAM CHHE DIL NA was sung by Ashok Thakor.
Who composed the music for JAKHAM CHHE DIL NA?
The music for JAKHAM CHHE DIL NA was composed by Ajay Vagheshwari.
Who wrote the lyrics of JAKHAM CHHE DIL NA?
The lyrics for JAKHAM CHHE DIL NA were written by Ashok Thakor.
What genre is JAKHAM CHHE DIL NA?
JAKHAM CHHE DIL NA is a Gujarati Bewafa (બેવફા) song.

Related songs

PDF