Skip to content
Gujarati Lyrics

MARU SHU THASE LYRICS | VIJAY SUVADA

Gujarati Song 20 views March 26, 2023
PDF

MARU SHU THASE is a Gujarati Love song voiced by Vijay Suvada from Dear Dreams. The song is composed by Jitu Prajapati, with lyrics written by Rajan Rayka.

Ho aek chokari che aevi je sem mara jevi
Ho aek chokari che aevi je sem mara jevi
Dil upar hath muki vat tane kevi
Ho jo tane koy thase to maru shu thase
Ho ho tane koy thase to maru shu thase

Ho tara thi duniya mari tu maro jeev chhe
Tari jode jivavani aadat ne tev chhe
Ho tane koy thase to maru shu thase
Tane koy thase to maru shu thase

Ho shu peryu me ae phota mage
Ae j pere je mane saru laage
Ho ho phone maro na re lage
To akhi rat chinta mo jaage

Ho mane ke aek divas dil ma ja rakhajo
Andar puri ne talu re vakhajo
He godi tane koy thase to maru shu thase
Ho ho tane koy thase to maru shu thase

Ho ghar no gusso aeni par nikade
Manave mane jya sudhi dil na pigade
Ho sogand apya hath mukine gale
Tu nai hoy ae dado hu to mare

Ho duniya ne ae mari ankhe ja bhale
Alag na thasu ame koi re kale
He pagal tane koy thase to maru shu thase
Ho ho godi tane koy thase to maru shu thase

Ho aek chokari che aevi je sem mara jevi
Dil upar hath muki vat tane kevi
Ho tane koy thase to maru shu thase
Ho ho pagal tane koy thase to maru shu thase
Ho ho godi tane koy thase to maru shu thase.

હો એક છોકરી છે એવી જે સેમ મારા જેવી
હો એક છોકરી છે એવી જે સેમ મારા જેવી
દિલ ઉપર હાથ મુકી વાત તને કેવી
હો જો તને કોય થાશે તો મારૂ શું થાશે
હો હો તને કોય થાશે તો મારૂ શું થાશે

હો તારાથી દુનિયા મારી તું મારો જીવ છે
તારી જોડે જીવવાની આદત ને ટેવ છે
હો તને કોય થાશે તો મારૂ શું થાશે
હો હો તને કોય થાશે તો મારૂ શું થાશે

હો શું પેર્યું મેં એ ફોટા માંગે
એ જ પેરે જે મને સારું લાગે
હો હો ફોન મારો ના રે લાગે
તો આખી રાત ચિંતામો જાગે

હો મને કે એક દિવસ દિલમાં જ રાખજો
અંદર પુરીને તાળું રે વાખજો
હે ગોંડી તને કોય થાશે તો મારૂ શું થાશે
હો હો તને કોય થાશે તો મારૂ શું થાશે

હો ઘરનો ગુસ્સો એની પર નીકળે
મનાવે મને જ્યાં સુધી દિલના પીગળે
હો હો સોગંદ આપ્યા હાથ મૂકીને ગળે
તું નઈ હોય એ દાડો હું તો મરે

હો દુનિયાને એ મારી આંખે જ ભાળે
અલગ ના થાશું અમે કોઈ રે કાળે
હે પાગલ તને કોય થાશે તો મારૂ શું થાશે
હો હો ગોંડી તને કોય થાશે તો મારૂ શું થાશે

હો એક છોકરી છે એવી જે સેમ મારા જેવી
દિલ ઉપર હાથ મુકી વાત તને કેવી
હો તને કોય થાશે તો મારૂ શું થાશે
હો હો પાગલ તને કોય થાશે તો મારૂ શું થાશે
હો હો ગોંડી તને કોય થાશે તો મારૂ શું થાશે.

Share this song

Video

Song details

Singer Vijay Suvada
Lyricist Rajan Rayka
Album Dear Dreams
Director Jitu Prajapati
Genre Love
Publisher Dhaval Motan

Dear Dreams Songs Lyrics

Song Singers
PRABHAT FERI Viren Prajapati
DWARKESH Jignesh Barot (Jignesh Kaviraj Barot)
Maru Su Thase Kajal Maheriya
Gokuliya Sarikhu Maru Gamdu Gaman Santhal
Hala Vhala Nandlala Ne Jignasha Rabari
Tari Mari Varta Vijay Suvada
Mehuliyo Vijay Jornang
Bhagwan No Bharoso Vijay Suvada

FAQs

Which album or label is MARU SHU THASE from?
MARU SHU THASE is from Dear Dreams.
Who sang the song MARU SHU THASE?
The song MARU SHU THASE was sung by Vijay Suvada.
Who composed the music for MARU SHU THASE?
The music for MARU SHU THASE was composed by Jitu Prajapati.
Who wrote the lyrics of MARU SHU THASE?
The lyrics for MARU SHU THASE were written by Rajan Rayka.
What genre is MARU SHU THASE?
MARU SHU THASE is a Gujarati Love song.

Related songs

PDF