Skip to content
Gujarati Lyrics

Maru Su Thase Lyrics | Kajal Maheriya

Gujarati Song 149 views February 18, 2021
PDF

Maru Su Thase is a Gujarati Sad song voiced by Kajal Maheriya from Dear Dreams. The song is composed by Jitu Prajapati, with lyrics written by Rajan Rayka.

તું આટલું કોંમ મારુ કરજે, તારી જાતને હાચવજે
હો આટલું કોંમ મારુ કરજે, તારી જાતને હાચવજે
અડધી રાત હુદી બઉ બાર ના તું ફરજે
જો તને કોંય થાશે, તો મારુ શું થાશે
જો તને કોંય થાશે, તો મારુ શું થાશે

હો.. સૌ ઉપર ગાડીને ચાલુ ફોન સે
તું ચો રાખે બકા તારું ધોન સે
જો તને કોંય થાશે, તો મારુ હું થાશે
હાચુ કઉ તને કોંય થાશે, તો મારુ હું થાશે

હો..સિગરેટ પીવે ભૂલીને ભાન
પોતાની જાતને સમજે સલમાન
હો.. સમજો જરા મારા અરમાન
તમારા માં રહેલી છે અમારી રે જાન
હો..જો કોંય કઉ તો ગુસ્સે થાય છે
શું કરું તારી મને ચિંતા થાય સે
જો તને કોંય થાશે, તો મારુ હું થાશે
ઓ.. તને કોંય થાશે, તો મારુ હું થાશે

હો..ભઇબંદો ભારી ગોડ઼ો થઇ જાય
યાર, દોસ્તાર સિવાય કોંયના દેખાય
હો ભોળો છે તું ના ભોળવાઈ જાય
મને કે ડોન્ટ વરી કોંય નઈ થાય

હો..તારા માટે ચોખ્ખાની રાખીસે બાધા
હાચો સે દ્વવારકા વાળો ને વિધાતા
હો..તને કોંય થાશે, તો મારુ હું થાશે
હો..તને કોંય થાશે, તો મારુ હું થાશે

હો આટલું કોંમ મારુ કરજે, તારી જાતને હાચવજે
અડધી રાત હુદી બઉ બાર ના તું ફરજે
જો તને કોંય થાશે, તો મારુ શું થાશે
હો..તને કોંય થાશે, તો મારુ શું થાશે
હો..તને કોંય થાશે, તો મારુ શું થાશે.

Tu aatlu kom maru karje, tari jaat ne hachavje
Ho aatlu kom maru karje, tari jaat ne hachavje
Adadhi raat hudi bau baar na tu farje
Jo tane koy thaase, to maru su thaase
Jo tane koy thaase, to maru su thaase

Ho.. sau upar gaadi ne chaalu phone se
Tu cho raakhe baka taaru dhon se
Jo tane koy thaase to maru hu thaase
Hachu kau tane koy thaase to maru hu thaase

Ho..cigarette pive bhuli ne bhaan
Potani jat ne samjhe salman
Ho samjho jara mara armaan
Tamara ma raheli che amari re jaan
Ho..jo koy kau to gusse thay che
Su karu tari mane chinta thay se
Jo tane koy thaase, to maru hu thaase
O..tane koy thaase, to maru hu thaase

Ho..bhaibando bhari godo thai jaay
Yar, dostar sivay koy na dekhay
Ho bhodo che tu na bhodvai jaay
Mane ke don’t worry koy nai thay

Ho..tara mate chokkha ni raakhi se badha
Hacho se dawarka wado ne vidhata
Ho..tane koy thaase, to maru hu thaase
Ho..tane koy thaase, to maru hu thaase

Ho aatlu kom maru karje, tari jaat ne hachavje
Adadhi raat hudi bau baar na tu farje
Jo tane koy thaase, to maru su thaase
Ho..tane koy thaase, to maru su thaase
Ho..tane koy thaase, to maru su thaase.

Share this song

Video

Song details

Lyricist Rajan Rayka
Album Dear Dreams
Director Jitu Prajapati
Genre Sad
Publisher Dhaval Motan

Dear Dreams Songs Lyrics

Song Singers
PRABHAT FERI Viren Prajapati
MARU SHU THASE Vijay Suvada
DWARKESH Jignesh Barot (Jignesh Kaviraj Barot)
Gokuliya Sarikhu Maru Gamdu Gaman Santhal
Hala Vhala Nandlala Ne Jignasha Rabari
Tari Mari Varta Vijay Suvada
Mehuliyo Vijay Jornang
Bhagwan No Bharoso Vijay Suvada

FAQs

Which album or label is Maru Su Thase from?
Maru Su Thase is from Dear Dreams.
Who sang the song Maru Su Thase?
The song Maru Su Thase was sung by Kajal Maheriya.
Who composed the music for Maru Su Thase?
The music for Maru Su Thase was composed by Jitu Prajapati.
Who wrote the lyrics of Maru Su Thase?
The lyrics for Maru Su Thase were written by Rajan Rayka.
What genre is Maru Su Thase?
Maru Su Thase is a Gujarati Sad song.

Related songs

PDF