Skip to content
Gujarati Lyrics

Mara Rudiyana Ram Bapa Sadaram Lyrics | Jignesh Barot (Jignesh Kaviraj Barot) | Ekta Sound

Gujarati Song 80 views October 15, 2020
PDF

Mara Rudiyana Ram Bapa Sadaram is a Gujarati Mayur Nadiya song voiced by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Ekta Sound. The song is composed by Mayur Nadiya, with lyrics written by Sovanji Thakor.

એ કોઈ બતાવો રામ અમારા નથી ભુલાતા સંત અમારા
એ કોઈ બતાવો રામ અમારા નથી ભુલાતા સંત અમારા
બાપા સદારામ જો સંત સદારામ જો

એ યાદ કરીને રૂદિયું રોવે આંખો મારી વાટડી જોવે
ક્યારે બાપા આવશે ક્યારે દર્શન આલસે
આવોને અવતાર ધરી પાછા જગમાં
ખોટ પડી છે બાપા આખા રે સમાજમાં

એ કોઈ બતાવો રામ અમારા નથી ભુલાતા સંત અમારા
બાપા સદારામ જો સંત સદારામ જો
એ મારા બાપા સદારામ જો સંત સદારામ જો

હે નિર્મળ મન ને સાદું રે જીવન
પડ્યા જ્યાં પગલાં એ ભૂમિ સે પાવન
હો હો નિર્મળ મન ને સાદું રે જીવન
પડ્યા જ્યાં પગલાં એ ભૂમિ સે પાવન
ભૂમિ સે પાવન

એ કોઈ કહેજ્યો સંદેશો મારો આટલો રે સંદેશો મારો
એ કોઈ કહેજ્યો સંદેશો મારો આટલો રે સંદેશો મારો
ક્યારે બાપા આવશે ક્યારે દર્શન આલસે
બાપા સદારામ જો સંત સદારામ જો

હો ટોટાના ધામે એવા લાગે અણસારા
બાપુની વાણીના વાગે ભણકારા
હો હો ટોટાના ધામે એવા લાગે અણસારા
બાપુની વાણીના વાગે ભણકારા
વાગે ભણકારા

એ સદગુરુ સંત એ અમારા ક્યાં જોતું જઈ ગુરુ મારા
એ સદગુરુ સંત એ અમારા ક્યાં જોતું જઈ ગુરુ મારા
ક્યારે બાપા આવશે ક્યારે દર્શન આલસે
એ બાપા સદારામ જો સંત સદારામ જો

હો ગામે ગામ મોટા સંત મેવાડવા થાય છે
ટોટાણા ગામે રૂડા વાયત લેવા છે
હો હો ગામે ગામ મોટા સંત મેવાડવા થાય છે
ટોટાણા ગામે રૂડા વાયત લેવાય છે
વાયત લેવાય છે

એ સંત શિરોમણી દાસ બાપુ વાયત ઝીલે દાસ બાપુ
સંત શિરોમણી દાસ બાપુ વાયત ઝીલે દાસ બાપુ
ભક્તો ભેગા થાયછે ભાવે ભજન થાય છે
એ બાપા સદારામ જો સંત સદારામ જો

એ ઉગાયો સમાજ જોને ખોટા રે રિવાજ થી
વ્યસન કાઢ્યું બાપે આખા રે સમાજથી
હો ઉગાયો સમાજ જોને ખોટા રે રિવાજ થી
વ્યસન કાઢ્યું બાપે ઠાકોર સમાજથી
ઠાકોર સમાજથી

એ ર્ડો કનુભાઈ કહે એ નામ તમારું રુદિયે રહે
ર્ડો કનુભાઈ કહે નામ તમારું રુદિયે રહે
એવા આશિષ આપજ્યો ચરણે તમારા રાખજ્યો

એ કોઈ બતાવો રામ અમારા નથી ભુલાતા સંત અમારા
બાપા સદારામ જો સંત સદારામ જો
એ મારા બાપા સદારામ જો સંત સદારામ જો.

Ae koi batavo ram amara nathi bhulata sant amara
Ae koi batavo ram amara nathi bhulata sant amara
Bapa sadaram jo sant sada ram jo

Ae yad karine rudiyu rove ankho mari vatadi jove
Kyare bapa avase kyare darshan alase
Ae avone avtar dhari pachha jag ma
Khot padi chhe bapa akhaa re samajma

Ae koi batavo ram amara nathi bhulata sant amara
Bapa sadaram jo sant sada ram jo
Ae mara bapa sadaram jo sant sada ram jo

He nirmal man ne sadu re jivan
Padya jya pagla ae bhumi se pavan
Ho ho nirmal man ne sadu re jivan
Padya jya pagla ae bhumi se pavan
Bhumi se pavan

Ae koi kejyo sandesho maro atlo re sandesho maro
Ae koi kejyo sandesho maro atlo re sandesho maro
Kyare bapa avase kyare darshan alase
Bapa sadaram jo sant sadaram jo

Ho totana dhame aeva lage ansara
Bapuni vanina vage bhankara
Ho ho totana dhame aeva lage ansara
Bapuni vanina vage bhankara
Vage bhankara

Ae sadguru ae sant amara kya jotu jai guru mara
Ae sadguru ae sant amara kya jotu jai guru mara
Kyare bapa avase kyare darshan alase
Ae bapa sadaram jo sant sada ram jo

Ho game gam mota sant mevadva thay chhe
Totana game ruda vayat levay chhe
O o game gam mota sant mevadva thay chhe
Totana game ruda vayat levay chhe
Vayat levay chhe

Ae sant siromani das bapu vayat zile das bapu
Sant siromani das bapu vayat zile das bapu
Bhakto bhega thay bhave bhajan thay chhe
Ae bapa sadaram jo sant sadaram jo

Ae ugayo samaj jone khota re rivaj thi
Vyasan kadhyu bape akha samajthi
Ho ugayo samaj jone khota re rivaj thi
Vyasan kadhyu bape thakor samajthi
Thakor samajthi

Ae dr kanubhai kahe ae nam tamaru rudiye rahe
Ae dr kanubhai kahe nam tamaru rudiye rahe
Aeva ashish apajyo charne tamara rakhjyo

Ae koi batavo ram amara nathi bhulata sant amara
Bapa sadaram jo sant sada ram jo
Ae mara bapa sadaram jo santsada ram jo.

Share this song

Video

Song details

Singer Jignesh Barot (Jignesh Kaviraj Barot)
Lyricist Sovanji Thakor
Album Ekta Sound
Director Mayur Nadiya
Genre Mayur Nadiya
Publisher Ekta Sound

Ekta Sound Songs Lyrics

Song Singers
TARA VAGAR KOINO NA THAV Jignesh Barot (Jignesh Kaviraj Barot)
SAMAY NI SATHE MARO PYAR YAAD AAVE Jignesh Barot (Jignesh Kaviraj Barot)
MARI JANU MANE NA BHULATI Jignesh Barot (Jignesh Kaviraj Barot)
TAME MANN NA HATA MELA Jignesh Barot (Jignesh Kaviraj Barot)
TAME MANN NA HATA MELA Jignesh Barot (Jignesh Kaviraj Barot)
TARA DILMA DAGO RE HATO Jignesh Barot (Jignesh Kaviraj Barot)
PARNINE PARKA THAI GAYA Jignesh Barot (Jignesh Kaviraj Barot)
AAI MOGAL Sagardan Gadhvi
TUTELA DILNA AANSU Jignesh Barot (Jignesh Kaviraj Barot)
DASHAMAA CHHODINE AMNE NA JASHO RE Jignesh Barot (Jignesh Kaviraj Barot)

FAQs

Which album or label is Mara Rudiyana Ram Bapa Sadaram from?
Mara Rudiyana Ram Bapa Sadaram is from Ekta Sound.
Who sang the song Mara Rudiyana Ram Bapa Sadaram?
The song Mara Rudiyana Ram Bapa Sadaram was sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot).
Who composed the music for Mara Rudiyana Ram Bapa Sadaram?
The music for Mara Rudiyana Ram Bapa Sadaram was composed by Mayur Nadiya.
Who wrote the lyrics of Mara Rudiyana Ram Bapa Sadaram?
The lyrics for Mara Rudiyana Ram Bapa Sadaram were written by Sovanji Thakor.
What genre is Mara Rudiyana Ram Bapa Sadaram?
Mara Rudiyana Ram Bapa Sadaram is a Gujarati Mayur Nadiya song.

Related songs

PDF