YAAD KARJE GAME TE VEDAYE LYRICS | JIGNESH BAROT (JIGNESH KAVIRAJ BAROT)
YAAD KARJE GAME TE VEDAYE is a Gujarati Love song voiced by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Soorpancham Beats. The song is composed by Raj Choksi, with lyrics written by Pravin Ravat.
હો લાખો દર્દ દિધા અમને
હો કશું કહેવું નથી તમને
હો હો લાખો દર્દ દિધા અમને
કશું કહેવું નથી તમને
અલી કોમ પડે તો ગોડી મન યાદ કરજે
અરે કોમ પડે તો ગોડી મન યાદ કરજે
એ ભલે ફોન ના ઉપાડો અમારા
શું ગુના કર્યા તા તમારા
તોયે યાદ કરજે, યાદ કરજે
હો લાખો દર્દ દિધા અમને
કશું કહેવું નથી તમને
પણ કોમ પડે તો ગોડી મન યાદ કરજે
એ કવશું કોમ પડે તો ગોડી મન યાદ કરજે
હો ટાણું કટાણું ના જોયું તારા માટે
તમે સુતાતા અમે જાગતા તા રાતે
હો હો ભગવાન ના બદલે તને જોતા પરભાતે
તોયે તમે મૂકી ચાલ્યા પારકી રે વાટે
હો ભલે મુક્યા અમને વાટ માં
ના રહ્યા અમે ઘરના કે ઘાટના
તોયે યાદ કરજે જીગા ને યાદ કરજે
હો લાખો દર્દ દિધા અમને
કશું કહેવું નથી તમને
પણ કોમ પડે તો જાનુ મન યાદ કરજે
અરે જીવ જોઈએ તો મારો યાદ કરજે
હો મારી માતા સદા રાખે તને રાજી
ફૂલ જેવી હસતી રહે તારી ફૂલવાળી
હો કુદરતના ચોપડામાં રહેશે આપણી યાદી
કોક વાર ભેટા કરશે મોહન મોરારી
હો મારો પ્રેમ તોડ્યો પલવાર માં
કર્યા લાખો સવાલ પણ જવાબ ના
તોયે યાદ કરજે
કોક દાડો યાદ કરજે
હો લાખો દર્દ દિધા અમને
કશું કહેવું નથી તમને
પણ કોમ પડે તો ગોડી યાદ કરજે
એ કવશું કોમ પડે તો ગોડી મન યાદ કરજે.
Ho lakho dard didha amne
Ho kashu kahevu nathi tamne
Ho lakho dard didha amne
Kashu kahevu nathi tamne
Ali kom pade to godi man yaad karje
Are kom pade to godi man yaad karje
Ae bhale phone na upado amara
Shu guna karya ta tamara
Toye yaad karje, yaad karje
Ho lakho dard didha amne
Kashu kahevu nathi tamne
Pan kom pade to godi man yaad karje
Ae kavshu kom pade to godi man yaad karje
Ho tanu katanu na joyu tara mate
Tame sutata ame jagta ta rate
Ho ho bhagvan na badle tane jota parbhate
Toye tame muki chalya parki vaate
Ho bhale mukya amne vaat ma
Na rahya ame gharna ke ghat na
Toye yaad karje jiga ne yaad karje
Ho lakho dard didha amne
Kashu kahevu nathi tamne
Pan kom pade to jaanu man yaad karje
Are jiv joie to maro yaad karje
Ho mari mata sada rakhe tane raji
Phool jevi hasti rahe tari fulvadi
Ho kudratna chopdama raheshe apani yaadi
Kok vaar bheta karshe mohan morari
Ho maro prem todyo palvar ma
Karya lakho saval pan javab na
Toye yaad karje
Kok dado yaad karje
Ho lakho dard didha amne
Kashu kahevu nathi tamne
Pan kom pade to godi yaad karje
Ae kavshu kom pade to godi man yaad karje.
Video
Song details
Soorpancham Beats Songs Lyrics
| Song | Singers |
|---|---|
| TARU ABHIMAN MARI MATA UTARSE | Vijay Suvada |
| TADKAMA NA NIKADSO TO KALA PADI JASO | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| GOGAJI MARA | Rajal Barot |
| RANUJA NA RAJA | Vanita Patel |
| MATA TANE RAJ KARAVSE | Vijay Suvada |
| TARI JIT MARI JIT | Suresh Zala |
| AME TARA CHELA | Gaman Santhal |
| MATA MARI NIKDI CHE HISAB LEVA | Rajal Barot |
| JE MANE SACHVI NE RAKHE | Gaman Santhal |
| Dhol Vage Champaner | Gaman Santhal |