AME TARA CHELA LYRICS | GAMAN SANTHAL
AME TARA CHELA is a Gujarati Devotional song voiced by Gaman Santhal from Soorpancham Beats. The song is composed by Vipul Prajapati, with lyrics written by Vijay Sisodra.
અમે તારા ચેલા માંડી તું અમારો ગુરુ
હો અમે તારા ચેલા માંડી તું અમારી ગુરુ
અમે તારા ચેલા માંડી તું અમારી ગુરુ
તારા રે નોમ થી મારી જિંદગી થાય શુરુ
એ ભેળા હોય માંડી તો ના થાય મારુ બૂરું
સધી હોય માંડી તો ના થાય મારુ બૂરું
તારા વગર મારુ કોણ કરશે પૂરું
હે રઘનાથ લાલા ના ઘેર સદા એ સત્યુગ
દેવ નો વાહો જોઈ ઉભો રે કળયુગ
રઘનાથ લાલા ના ઘેર સદા એ સત્યુગ
દેવ નો વાહો જોઈ ઉભો રે કળયુગ
હે વિષ્ણુ ભુવાજી નો માં ને બાપ
વિષ્ણુ ભુવાજી નો માં ને બાપ
રાખજે સદાયે અમારી લાજ
હે અમે તારા ચેલા માંડી તું અમારા ગુરુ
અમે તારા ચેલા માંડી તું અમારી ગુરુ
તારા નોમ થી મારી જિંદગી થાય શુરુ
હો…તારા નોમ થી મારી જિંદગી થાય શુરુ
હો ગુરુ વિના જ્ઞાન નઈ તારી ભક્તિ બીજે ધ્યાન નઈ
પુણય જેને કરી એનો મનખો જાય ફેલ નઈ
એ…નમો માતા ને બીજે ચોય નમવું પડે નઈ
કરમ વના ફળ ચોય અલ્યા મળે નઈ
રૂબરૂ મળજો મણખો નઈ મળે બીજી વાર
મારા ગરીબ પર કરજો એ ઉપકાર
રૂબરૂ મળજો મણખો નઈ મળે બીજી વાર
મારા ગરીબ પર કરજો એ ઉપકાર
હે મારા ભાડચાયા ના નેવડે સદાય તારી હાજરી
ખાત્રજ નેવે તારી સદાય માં હાજરી
આલતી રેજે દેવી દૂધ અને બાજરી
હે અમે તારા ચેલા માંડી તું અમારી ગુરુ
તારા નોમ થી મારી જિંદગી થાય શુરુ
હો…તારા નોમ થી મારી જિંદગી થાય શુરુ
હે..ખાત્રજ ગોમે મન તારા મોયો
ભાડચાયા રોણા એ તારા અજવાળો જોયો
હો હો વિષ્ણુ ખાત્રજ જીતુ ખાત્રજ
શૈલેષ ખાત્રજ ની રાખજે લાજ
નમું છું સધી તને સાંજ ને સવાર
બનજે મારી ગાયો ના ગોવાર
નમું છું સધી તને સાંજ ને સવાર
બનજે મારી ગાયો ના ગોવાર
હે અમે તારા ચેલા માડી તું અમારી ગુરુ
અમે તારા ચેલા માડી તું અમારી ગુરુ
તારા નોમ થી મારી જિંદગી થાય શુરુ
હો હો…ભેળા હોય માડી તો ના થાય અમારું બૂરું
ભેળા હોય માડી તો ના થાય અમારું બૂરું
તારા વગર મારુ કોણ કરશે પૂરું
હો તારા નોમ થી મારી જિંદગી થાય શુરુ
તારા વગર મારુ કોણ કરશે પૂરું
Ame tara chela madi tu amari guru
Ho ame tara chela madi tu amari guru
Ame tara chela madi tu amari guru
Tara re nom thi mari jindagi thaay sharu
Ae bheda hoy madi to naa thaay buru
Sadhi hoy madi to naa thaay maru buru
Tara vagar maru kon karshe puru
He raghnath laalaa ne gher sada ae satyug
Dev no vaho joi ubho re kadyug
Raghnath laalaa ne gher sada ae satyug
Dev no vaho joi ubho re kadyug
He vishnu bhuvaji no maa ne baap
Vishnu bhuvaji no maa ne baap
Rakhje sadaye amari laaj
He ame tara chela madi tu amari guru
Ame tara chela madi tu amari guru
Tara nom thi mari jindagi thaay shuru
Ho..tara nom thi mari jindagi thaay shuru
Ho…guru vina gyan nai tari bhakti bije dhyan nai
Punay jene kari aeno mankho jaay fel nai
Ae..namo mata ne bije choy namvu pade nai
Karam vana fad choy alya male nai
Rubaru madjo mankho nai made biji vaar
Mara garib par karjo ae upakar
Rubaru madjo mankho nai made biji vaar
Mara garib par karjo ae upakar
He mara bhadcha na nevde saday tari hajari
Khatraj neve tari saday maa hajari
Aalti reje devi dudh ane bajari
He ame tara chela madi tu amari guru
Ame tara chela madi tu amari guru
Tara nom thi mari jindagi thaay shuru
Ho….tara nom thi mari jindagi thaay shuru
He…khatraj gome man tara moyo
Bhadchya rona ae tara ajvaro joyo
Ho ho..vishnu khatraj jitu khatraj
Sailesh khatraj ni rakhje laaj
Namu chhu sadhi tane saanj ne savar
Banje mari gaayo na govar
Namu chhu sadhi tane saanj ne savar
Banje mari gaayo na govar
He ame tara chela madi tu amari guru
Ame tara chela madi tu amari guru
Tara nom thi mari jindagi thaay shuru
Ho ho..bheda hoy madi to na thaay amaru buru
Bheda hoy madi to na thaay amaru buru
Tara vagar maru kon karshe puru
Ho..tara nom thi mari jindagi thaay shuru
Tara vagar maru kon karshe puru
Video
Song details
Soorpancham Beats Songs Lyrics
| Song | Singers |
|---|---|
| TARU ABHIMAN MARI MATA UTARSE | Vijay Suvada |
| TADKAMA NA NIKADSO TO KALA PADI JASO | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| GOGAJI MARA | Rajal Barot |
| RANUJA NA RAJA | Vanita Patel |
| YAAD KARJE GAME TE VEDAYE | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| MATA TANE RAJ KARAVSE | Vijay Suvada |
| TARI JIT MARI JIT | Suresh Zala |
| MATA MARI NIKDI CHE HISAB LEVA | Rajal Barot |
| JE MANE SACHVI NE RAKHE | Gaman Santhal |
| Dhol Vage Champaner | Gaman Santhal |