Skip to content
Gujarati Lyrics

AME GOMADA NA DESHI LYRICS | SURESH ZALA

Gujarati Song 21 views March 31, 2023
PDF

AME GOMADA NA DESHI is a Gujarati Love song voiced by Suresh Zala from M K Music. The song is composed by Hardik-Bhupat, with lyrics written by Natvar solanki.

તમે રહ્યા પરદેશી
અમે ગોમડા ના દેશી
ઓ તમે રહ્યા પરદેશી
હો તમે રહ્યા પરદેશી

અલી અમે રહ્યા ગોમડા ના દેશી દેશી
એ ગોડી તમે રહ્યા પરદેશી
અલી અમે રહ્યા ગોમડા ના દેશી

અલ્યા શહેર વાળી છોરી ન કદી પ્રેમ ના કરવો
પ્રેમ કરવો તો ચોક ગોમડા વાળી ન કરવો
હે ગોડી તમે રહ્યા પરદેશી
હે છોરી તમે રહ્યા પરદેશી
મારો સાથ ચમ નો આલશો
હે મારો સાથ શું આલશો
હો તમે રહ્યા પરદેશી
અલી અમે રહ્યા ગોમડા ના દેશી દેશી

હો તમારા શોખ તો આઈ-ફોન ગાડી ઓ ના
આવા ખોટા પ્રેમ માં અમે ના પડવાના
હો હો હો તમે તો જિન્સ ને ટી’શર્ટ પેરતા
ગોમડા ના છોકરા તમે ના બગાડતા

હે…હવે મંદી ની સીઝન ચાલે છે
મારે મંદી ની સીઝન ચાલે છે
તારો પ્રેમ મને મોંઘો પડે છે
અલી તારો પ્રેમ મન મોંઘો પડે છે

હો તમે રહ્યા પરદેશી
અલી અમે રહ્યા ગોમડા ના દેશી દેશી
હે છોળી અમે રહ્યા ગોમડા ના દેશી

હો પ્રેમ ના દરિયા માં તરનારા તરી ગ્યા
જે ના તર્યા એના પ્રેમ અધૂરા રહી ગયા
હો હો સાચા પ્રેમિયો અહીં એકલા મરી રહ્યા
મળ્યો જેને પ્રેમ એના નસીબ ખુલી ગયા

હે ગોડી પ્રેમિયો કદી મલ્યા નહિ
હાચા પ્રેમિયો કદી મલ્યા નહિ
અરે બેવફા મલ્યા
મલ્યા પણ બેવફા મલ્યા

હો તમે રહ્યા પરદેશી
અલી અમે રહ્યા ગોમડા ના દેશી દેશી
હો અલી અમે રહ્યા ગોમડા ના દેશી
અલી અમે રહ્યા ગોમડા ના દેશી દેશી

Tame rahya pardeshi
Ame gomda na deshi
O tame rahya pardeshi
Ho tame rahya pardeshi

Ali ame rahya gomda na deshi deshi
Ae godi tame rahya pardeshi
Ali ame rahya gomda na deshi

Alya saher vaali chhori n kadi prem na karvo
Prem karvo to chok gomda vaali n karvo
He godi tame rahya pardeshi
He chhori tame rahya pardeshi
Maro saath cham no aalsho
He maro saath shu aalsho
Ho tame rahya pardeshi
Ali ame rahya gomda na deshi deshi

Ho tamara shokh to iphone gadi o na
Aava khota prem ma ame na padvana
Ho ho ho tame to jeanse ne t’shart perta
Gomda na chhokra tame na bagadta

He..have mandi ni sijan chale chhe
Mare mandi ni sijan chale chhe
Taro prem mane mogho pade chhe
Ali taro prem mane mogho pade chhe

Ho tame rahya pardeshi
Ali ame rahya gomda na deshi deshi
He chhodi ame rahya gomda na deshi

Ho prem na dariya ma tarnara tari gya
Je naa tarya aena prem adhura rahi gaya
Ho ho sacha premiyo ahi ekla mari rahya
Malyo jene prem aena naseb khuli gaya

He godi premiyo kadi malya nahi
Haacha premiyo kadi malya nahi
Are bewafa malya
Malya pan bewafa malya

Ho tame rahya pardeshi
Ali ame rahya gomda na deshi deshi
Ho ali ame rahya gomda na deshi
Ali ame rahya gomda na deshi deshi

Share this song

Video

Song details

Singer Suresh Zala
Lyricist Natvar solanki
Album M K Music
Director Hardik-Bhupat
Genre Love
Publisher M K Music

M K Music Songs Lyrics

Song Singers
PAHELA PREM NI PAHELI NAZAR Suresh Zala

FAQs

Which album or label is AME GOMADA NA DESHI from?
AME GOMADA NA DESHI is from M K Music.
Who sang the song AME GOMADA NA DESHI?
The song AME GOMADA NA DESHI was sung by Suresh Zala.
Who composed the music for AME GOMADA NA DESHI?
The music for AME GOMADA NA DESHI was composed by Hardik-Bhupat.
Who wrote the lyrics of AME GOMADA NA DESHI?
The lyrics for AME GOMADA NA DESHI were written by Natvar solanki.
What genre is AME GOMADA NA DESHI?
AME GOMADA NA DESHI is a Gujarati Love song.

Related songs

PDF