PAHELA PREM NI PAHELI NAZAR LYRICS | SURESH ZALA
PAHELA PREM NI PAHELI NAZAR is a Gujarati Love song voiced by Suresh Zala from M K Music. The song is composed by Hardik-Sanjay, with lyrics written by Natvar solanki.
હો પહેલા પ્રેમ ની પહેલી નજર
અરે સીનું મારી પહેલા પ્રેમ ની પહેલી નજર
કેમ કરી ભુલવી જિંદગી ભર
હો પહેલા પ્રેમ ની પહેલી નજર
કે કરી ભુલવી જિંદગી ભર
હો પ્રેમ કરનાર ને સદા દુનિયા નડી છે
પ્રેમ મા આજે અલ્યા ઓખો રડી છે આંખો રડી છે
અરે સીનું મારી પહેલા પ્રેમ ની પહેલી નજર
કેમ કરી ભુલવી જિંદગી ભર
હો હો કેમ કરી ભુલવી જિંદગી ભર
હો જ્યાર થી છૂટ્યો સાથ એનો મારો
ત્યાર થી મળ્યો ના બીજો કોઈ સહારો
હો હો હો જીવ થી વધારે પ્રેમ એને કરતો
એના વગર હું રહી ગયો નોધારો
હો જુદા કરીને દુનિયા હશે છે
દિલ નું દર્દ મારુ કોને ખબર છે
કોને ખબર છે
અરે સીનું મારી પહેલા પ્રેમ ની પહેલી નજર
કેમ કરી ભુલવી જિંદગી ભર
હો હો કેમ કરી ભુલવી જિંદગી ભર
હો આંસુ નો દરિયો રોજ છલકાતો
યાદ એને કરી મારો દિવસ હું કાઢતો
ઓરે વિધાતા લેખ લખ્યો મારો
સીનું વગર નથી જતો જનમારો
હો યાતો મને ખુદા તારી પાસે બોલાવી દે
કાતો મારા યાર નો મિલાપ કરાવી દે
મિલાપ કરાવી દે
અરે રોમ મારા પહેલા પ્રેમ ની પહેલી નજર
કેમ કરી ભુલવી જિંદગી ભર
હો હો કેમ કરી ભુલવી જિંદગી ભર
હો કેમ કરી ભુલવી જિંદગી ભર
Ho pahela prem ni paheli nazar
Are sinu mari pahela prem ni paheli nazar
Kem kari bhulvi jindagi bhar
Ho pahela prem ni paheli nazar
Kem kari bhulvi jindagi bhar
Ho prem karnar ne sada duniya nadi chhe
Prem aaje alya okho radi chhe aankho radi chhe
Are sinu mari pahela prem ni paheli nazar
Kem kari bhulvi jindagi bhar
Ho ho kem kari bhulvi jindagi bhar
Ho jyar thi chhutyo saath aeno maro
Tyar thi malyo na bijo koi saharo
Ho ho ho jiv thi vadhare prem aene karto
Ae vagar hu rahi gayo nodharo
Ho juda karine duniya hase chhe
Dil nu dard maru kone khabar chhe
Kone khabar chhe
Are sinu mari pahela prem ni paheli nazar
Kem kari bhulvi jindagi bhar
Kem kari bhulvi jindagi bhar
Ho aasu no dariyo roj chhalkato
Yaad aene kari maro divas hu kadhto
Ore vidhata lekh lakhyo maro
Sinu vagar nathi jato janmaro
Ho yaato mane khuda tari pase bolavi de
Kaato mara yaar no milap karavi de
Milap karavi de
Are rom mara pahela prem ni paheli nazar
Kem kari bhulvi jindagi bhar
Ho ho kem kari bhulvi jindagi bhar
Ho kem kari bhulvi jindagi bhar
Video
Song details
M K Music Songs Lyrics
| Song | Singers |
|---|---|
| AME GOMADA NA DESHI | Suresh Zala |