Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors
Search in posts
Search in pages
Gujarati Song

GOGAJI MARA LYRICS | RAJAL BAROT

Written by Gujarati Lyrics

હે હે ઈતર પિતર ના મારા બેડાં ગોગાજી મારા
હે હે ઈતર પિતર ના મારા બેડાં ગોગાજી મારા
એ હલકે હાલોન પોણી છલકે ગોગાજી મારા
હે ગંગા ને ઘાટે હોના ની પાટે
ગંગા ને ઘાટે હોના ની પાટે
હે હે મણિધર મહારાજ જોયા ગોગાજી મારા
હે હે ઈતર પિતર ના મારા બેડાં ગોગાજી મારા

ગોગાની પોચમ ના દાડા રે આયા
ગોગાને અમે મળવા ને આયા
હો હો ગંગા જમના ના અમે નીર ભરી લાયા
મારા ગોગા એ અમને હસી ને બોલાયા
હે એવા રાફડા નો રોમ સે વાલુ એવું નોમ સે
રાફડા નો રોમ સે વાલુ એવું નોમ સે
હે હે ગંગા જળ ના છોટડા છંટાવું ગોગાજી મારા
હે હે ઈતર પિતર ના મારા બેડાં ગોગાજી મારા

હે દુનિયા માં દેખાતો દેવ મારો ગોગો
મારા મલક નો એતો છે મોભો
હો હો ગુજરાત ના ગોમે ગોમ બેઠો મારો ગોગો
પૂજે સે એને દુનિયા ના લોકો
હે મારો ધરતી નો ધણી માથે સે મણી
ધરતી નો ધણી માથે સે મણી
હે એના અજવાળે અમે રમતા ગોગાજી મારા
હે હે ઈતર પિતર ના મારા બેડાં ગોગાજી મારા

હે ઉનાવા ના ગોગાની અમારે ઓળખેણ છે
જીવ થી વાલુ મારા ગોગાજી વેણ છે
હો હો ગોગાના ઘર ની જૂની ખારેન છે
સાથ પેઢી થી જબરી લેણ દેણ છે

હે શકરાભા ની સાથે નેહડા ની વાટે
શકરાભા ની સાથે નેહડા ની વાટે
હે હે કરશન બાપા ના વાલુ ગોગાજી મારા
હો ઈતર પિતર ના મારા બેડાં ગોગાજી મારા
એ હલકે હાલોન પોણી છલકે ગોગાજી મારા

English version

He itar pitar naa mara beda gogaji mara
He he itar pitar naa mara beda gogaji mara
Ae halke halone poni chhalke gogaji mara
He ganga ne ghate hona ni paate
Ganga ne ghate hona ni paate
He he manidhar maharaj joya gogaji mara
He he itar pitar naa mara beda gogaji mara

Goga ni pocham naa dada re aaya
Goga ne ame malva ne aaya
Ho ho ganga jamna naa ame neer bhari laya
Mara goga ae amne hasi ne bolaya
He aeva rafda no rom se valu aevu nom se
Rafda no rom se valu aevu nom se
He he ganga jal naa chhotda chhantavu gogaji mara
He he itar pitar naa mara beda gogaji mara

He duniya maa dekhato dev maro gogo
Mara malak no aeto chhe mobho
Ho ho gujarat naa gome gom betho maro gogo
Pooje se aene duniya naa loko
He maro dharti no dhani mathe se mani
Dharti no dhani mathe se mani
He aena ajvale ame ramta gogaji mara
He he itar pitar naa mara beda gogaji mara

He unava naa goga ni amare odkhen chhe
Jiv thi valu mara gogaji ven chhe
Ho ho goga naa ghar ni juni kharen chhe
Saath pedhi thi jabri len den chhe

He shakra bhaa ni sathe nehda ni vaate
Shakra bhaa ni sathe nehda ni vaate
He he karsan bapa naa vala gogaji mara
Ho itar pitar naa mara beda gogaji mara
Ae halke halon poni chhalke gogaji maraWatch Video


  • Album: Soorpancham Beats
  • Singer: Rajal Barot
  • Director: Jitu Prajapati
  • Genre: Devotional
  • Publisher: Dhaval Motan

About the author

Gujarati Lyrics

We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.

error: Content is protected !!