Skip to content
Gujarati Lyrics

Bhulva Mangu Lyrics| Vinay Nayak | RDC Gujarati

Gujarati Song 39 views March 27, 2023
PDF

Bhulva Mangu is a Gujarati Sad song voiced by Vinay Nayak from RDC Gujarati. The song is composed by Dhaval Kapadiya, with lyrics written by Mitesh Barot.

તારી યાદો માં રાતો જાગું
તને હું ભૂલવા માંગુ
તારી યાદો માં રાતો જાગું
તને હું ભૂલવા માંગુ
મારી આંખે આસુંડા વરસાવશો નહિ
મને ખબર છે કે તમે મળશો નહિ
મારી આંખે આસુંડા વરસાવશો નહિ
મને ખબર છે કે તમે મળશો નહિ
બસ એટલી દુઆ માંગુ છું
તને હું ભૂલવા માંગુ
તારી યાદો માં રાતો જાગું
તને હું ભૂલવા માંગુ

જિંદગી વિનાની રહી ગઈ જિંદગી
કરી તારી પૂજા ને કરી તારી બંદગી
જીવતા મરી ગઈ તારી દીવાનગી
પ્રેમ માં જુદાઈ વિધાતા ની મરજી
મારી આંખે આસુંડા વરસાવશો નહિ
મને ખબર છે કે તમે મળશો નહિ
મારી આંખે આસુંડા વરસાવશો નહિ
મને ખબર છે કે તમે મળશો નહિ
બસ એટલી દુઆ માંગુ છું
તને હું ભૂલવા માંગુ
તારી યાદો માં રાતો જાગું
તને હું ભૂલવા માંગુ

છોડી જશો સાથ મારો એ નોતી ખબર
મારા પ્રેમ ને લાગી આ કોની નજર
મંજિલ વિનાની આ જિંદગી ની સફર
રોજ રોજ મળશુ હવે તારા વગર
મારી આંખે આસુંડા વરસાવશો નહિ
મને ખબર છે કે તમે મળશો નહિ
મારી આંખે આસુંડા વરસાવશો નહિ
મને ખબર છે કે તમે મળશો નહિ
બસ એટલી દુઆ માંગુ છું
તને હું ભૂલવા માંગુ
તને સમળાની રાતે છોડી
તને હું ભૂલવા માંગુ
તને હું ભૂલવા માંગુ હાય
તને હું ભૂલવા માંગુ
તને હું ભૂલવા માંગુ

Tari yado ma rato jagu
Tane hu bhulva mangu
Tari yado ma rato jagu
Tane hu bhulva mangu
Mari aakhe aasuda varsavso nahi
Mane khabar chhe ke tame malso nahi
Mari aakhe aasuda varsavso nahi
Mane khabar chhe ke tame malso nahi
Bus aetli duaa maagu chhu
Tane hu bhulva mangu
Tari yado ma rato jagu
Tane hu bhulva mangu

Zindagi vinani rahi gai zingadi
Kari tari pooja ne kari tari bagadi
Jivta mari gai tari diwangi
Prem ma judai vidhata ni marji
Mari aakhe aasuda varsavso nahi
Mane khabar chhe ke tame malso nahi
Mari aakhe aasuda varsavso nahi
Mane khabar chhe ke tame malso nahi
Bus aetli duaa magu chhu
Tane hu bhulva mangu
Tari yado ma rato jagu
Tane hu bhulva mangu

Chhodi jaso sath maro ae noti khabar
Mara prem ne lagi aa koni najar
Manjil vinani aa zindagi ni safar
Roj roj madsu have tara vagar
Mari aakhe aasuda varsavso nahi
Mane khabar chhe ke tame malso nahi
Mari aakhe aasuda varsavso nahi
Mane khabar chhe ke tame malso nahi
Bus aetli duaa magu chhu
Tane hu bhulva mangu
Tane samdani rate chhodhi
Tane hu bhulva mangu
Tane hu bhulva mangu hay
Tane hu bhulva mangu
Tane hu bhulva mangu

Share this song

Song details

Singer Vinay Nayak
Lyricist Mitesh Barot
Album RDC Gujarati
Director Dhaval Kapadiya
Genre Sad
Publisher RDC Gujarati

RDC Gujarati Songs Lyrics

Song Singers
DALDA NA DUKH Gopal Bharwad
Ranbanka Yoddha Hiral Raval
Gamdu Kem Gamtu Nathi Rahul Aanjana
Ja Tari Jaroor Nathi Vijay Jornang
Seher To Seher Gamdu Ae Gamdu Kajal Prajapati
Thakar Ni Daya Dukhda Gaya Mansi Kumawat
Shiv Nandi Ke Sawar Rakesh Barot
Kan Kankardi Na Mar Sonam Parmar

FAQs

Which album or label is Bhulva Mangu from?
Bhulva Mangu is from RDC Gujarati.
Who sang the song Bhulva Mangu?
The song Bhulva Mangu was sung by Vinay Nayak.
Who composed the music for Bhulva Mangu?
The music for Bhulva Mangu was composed by Dhaval Kapadiya.
Who wrote the lyrics of Bhulva Mangu?
The lyrics for Bhulva Mangu were written by Mitesh Barot.
What genre is Bhulva Mangu?
Bhulva Mangu is a Gujarati Sad song.

Related songs

PDF