Kan Kankardi Na Mar Lyrics | Sonam Parmar | RDC Gujarati
Kan Kankardi Na Mar is a Gujarati Dandiya song voiced by Sonam Parmar from RDC Gujarati. The song is composed by Raajvindar singh, with lyrics written by Dhaval Kapadiya.
હો ઢલ ગયા દિન અબ હો ગયી હે રાત
ખેલે દાંડિયા આજ કી રાત
માન મેરી બાત દે હાથો મેં હાથ
ખેલે દાંડિયા આજ કી રાત
ગરબે કી રાત હે આયી નવરાત હે
જુમલે આજ સારી રાત
કાન કાકરડી ના મારો રે નવી નકોર છે માટલી
હે કાન કાકરડી ના મારો રે નવી નકોર છે માટલી
ઢલ ગયા દિન અબ હો ગયી હે રાત
ખેલે દાંડિયા આજ સારી રાત
હા દિલ પે કાબુ ના કરે પાયલ રે શોર
ગરબા માં વાગે જયારે દેશી રે ઢોલ
થોડા સા જુમલે ના કર તું મુજે બોર
રમીલે ગરબા લગાવી થોડું જોર
કયું હે તું દૂર ખડા આજા મેરે પાસ જરા
ખેલે હમ ગરબા સારી રાત
હે કાન કાકરડી ના મારો રે નવી નકોર છે માટલી
હે કાન કાકરડી ના મારો રે નવી નકોર છે માટલી
હા તેરે લિયે કિયા હે સોલા સિંગાર
બેકલેસ ચોલી જોઈ થઇ ગયી બબાલ
કમર પર ટેટુ લગતા હે કમાલ
અણિયારી આંખ છે ને ગોરા ગોરા ગાલ
હમ..રાધા કા કાન હે તું થોડા નાદાન હે તું
માનીલે કાના મારી તું વાત
હે કાન હે કાન
હે કાન કાકરડી ના મારો રે નવી નકોર છે માટલી
હે કાન કાકરડી ના મારો રે નવી નકોર છે માટલી
કાન કાકરડી ના મારો રે નવી નકોર છે માટલી
કાન કાકરડી ના મારો રે નવી નકોર છે માટલી
Ho dhal gaya din ab ho gayi he raat
Khele dadiya aaj ki raat
Maan meri baat de hatho me hath
Khele dadiya aaj ki raat
Garbe ki raat he aayi navrat he
Jumle aaj sari raat
Kaan kakardi na maro re navi nakor chhe matli
He kaan kakardi na maro re navi nakor chhe matli
Dhal gaya din ab ho gayi he raat
Khele dadiya aaj sari raat
Ha dil pe kabuna kare payal ae shor
Garba ma vage jayre desi re dhol
Thodasa jumle na kar tu muje bor
Ramile garba lagavi thodu jor
Kyu he tu door khada aa jaa mere paas jara
Khele hum garba sari raat
He kaan kakardi na maro re navi nakor chhe matli
He kaan kakardi na maro re navi nakor chhe matli
Ha tere liye kiya he sola singar
Bekles choli joi thai gayi babal
Kamar par tetu lagta he kamal
Aniyari aakh chhe ne gora gora gaal
Hm..radha ka kaan he tu thoda nadan he tu
Manile kaana mari vaat
He kaan he kaan
He kaan kakardi na maro re navi nakor chhe matli
He kaan kakardi na maro re navi nakor chhe matli
Kaan kakardi na maro re navi nakor chhe matli
Kaan kakardi na maro re navi nakor chhe matli
Video
Song details
RDC Gujarati Songs Lyrics
| Song | Singers |
|---|---|
| DALDA NA DUKH | Gopal Bharwad |
| Bhulva Mangu | Vinay Nayak |
| Ranbanka Yoddha | Hiral Raval |
| Gamdu Kem Gamtu Nathi | Rahul Aanjana |
| Ja Tari Jaroor Nathi | Vijay Jornang |
| Seher To Seher Gamdu Ae Gamdu | Kajal Prajapati |
| Thakar Ni Daya Dukhda Gaya | Mansi Kumawat |
| Shiv Nandi Ke Sawar | Rakesh Barot |