Skip to content
Gujarati Lyrics

TANE JOI PAN JOI NA SAKYO LYRICS | JIGNESH BAROT (JIGNESH KAVIRAJ BAROT)

Gujarati Song 10 views August 17, 2021
PDF

TANE JOI PAN JOI NA SAKYO is a Gujarati Bewafa (બેવફા) song voiced by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Hiral Digital. The song is composed by Ravi-Rahul, with lyrics written by Darshan Baazigar.

તને જોઈ પણ જોઈ ના શક્યો
હો…તને જોઈ પણ જોઈ ના શક્યો
બીજા હારે જોઈ રહી ના શક્યો
તને હસ્તી જોઈ તારા હામે રડી ના શક્યો
હો તને હસ્તી જોઈ તારા હામે રડી ના શક્યો
હો ચૂપ ચાપ રહ્યો કાંઈ બોલી ના શક્યો
ચૂપ ચાપ રહ્યો કાંઈ બોલી ના શક્યો
તને જોઈ ને મારો પગ ના ટક્યો
હો કેવી હતી દિલ ની વાત કઈ ના શક્યો
તને કેવી હતી મન ની વાત કઈ ના શક્યો
તને હસ્તી જોઈ તારા હામે રડી ના શક્યો
એ તને હસ્તી જોઈ તારા હામે રડી ના શક્યો

હો પ્રેમ ના નામ થી વિશ્વાશ ઉઠી ગયો
લાગ્યું જાણે એવું મારો રોમ રૂઠી ગયો
હો હો જીગા જાનુડી નો સાથ આજ છૂટી ગ્યો
પરભવ નો પ્રેમ પલ માં રે ટૂટી ગ્યો

આંખે આહુડા ની ધાર જાન લૂછી ના શક્યો
આંખે આહુડા ની ધાર જાન લૂછી ના શક્યો
તને કોઈ વાત હૂતો પૂછી ના શક્યો
હો તને પ્રેમ ના બે બોલ બોલી ના શક્યો
તને પ્રેમ ના બે બોલ બોલી ના શક્યો
તને હસ્તી જોઈ તારા હામે રડી ના શક્યો
એ તને જોઈ પણ જાનુ જોઈ ના શક્યો

લખ્યું હશે કિસ્મત માં તારું દર્દ સહેવું
તારા થી જુદા થઇ ને હવે કેમ જીવવું
હો હો કોને જૈન કેવું ને કોની આગળ રડવું
નથી સમજાતું મારે હવે શું કરવું

હો મળી તું મને પણ મળી ના શક્યો
મળી તું મને પણ મળી ના શક્યો
તને જોઈ મારો જીવ બહુ બળ્યો
હો તારા થી જુદો થઇ ને એકલો પડયો
તારા થી જુદો થઇ ને એકલો પડયો
તને હસ્તી જોઈ તારા હામે રડી ના શક્યો

હે તને જોઈ પણ જાનુ જોઈ ના શક્યો
હો હો તને જોઈ પણ જોઈ ના શક્યો
બીજા હારે જોઈ રહી ના શક્યો

Tane joi pan joi na sakyo
Ho…tane joi pan joi na sakyo
Bija hare joi rahi na sakyo
Tane hasti joi tara hame radi na sakyo
Ho tane hasti joi tara hame radi na sakyo
Ho chup chap rahyo kaai boli na sakyo
Chup chap rahyo kaai boli na sakyo
Tane joi ne maro pag na takyo
Ho kevi hati dil ni vaat kai na sakyo
Tane kevi hati man ni vaat kai na sakyo
Tane hasti joi tara hame radi na sakyo
Ae tane hasti joi tara hame radi na sakyo

Ho prem na naam thi viswash uthi gayo
Lagyu jane aevu maro rom ruthi gayo
Ho ho jiga janudi no saath aaj chhuti gyo
Parbhav no prem pal ma re tuti gyo

Aankhe aahuda ni dhaar jaan luchi na sakyo
Aankhe aahuda ni dhaar jaan luchi na sakyo
Tane koi vaat huto puchhi na sakyo
Ho tane prem na be bol boli na sakyo
Tane prem na be bol boli na sakyo
Tane hasti joi tara hame radi na sakyo
Ae tane joi pan janu joi na sakyo

Lakhyu hase kismat ma taru dard sahevu
Tara thi juda thai ne have kem jivvu
Ho ho kone jain kevu ne koni aagar radvu
Nathi samjatu have mare shu karvu

Ho mali tu mane pan mali na sakyo
Mali tu mane pan mali na sakyo
Tane joi maro jiv bahu baryo
Ho tara thi judo thai ne eklo padyo
Tara thi judo thai ne eklo padyo
Tane hasti joi tara hame radi na sakyo

He tane joi pan janu joi na sakyo
Ho ho tane joi pan joi na sakyo
Bija hare joi rahi na sakyo

Share this song

Video

Song details

Singer Jignesh Barot (Jignesh Kaviraj Barot)
Lyricist Darshan Baazigar
Director Ravi-Rahul
Publisher Hiral Digital

Hiral Digital Songs Lyrics

Song Singers
GODI ROTI CHHONI RE Rajdeep Barot
JANU NA GHUGHATE JOYU MUKHADU Dinesh Thakor
MANE MALVANI VELA JOJE VITI NA JAAY Kajal Upadhyay
Yaad Rakhje Tane Rota Nahi Aavde Kajal Upadhyay
Mari Maata Bagad Se To Jindgi Rakhdse Tari Neha Suthar

FAQs

Which album or label is TANE JOI PAN JOI NA SAKYO from?
TANE JOI PAN JOI NA SAKYO is from Hiral Digital.
Who sang the song TANE JOI PAN JOI NA SAKYO?
The song TANE JOI PAN JOI NA SAKYO was sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot).
Who composed the music for TANE JOI PAN JOI NA SAKYO?
The music for TANE JOI PAN JOI NA SAKYO was composed by Ravi-Rahul.
Who wrote the lyrics of TANE JOI PAN JOI NA SAKYO?
The lyrics for TANE JOI PAN JOI NA SAKYO were written by Darshan Baazigar.
What genre is TANE JOI PAN JOI NA SAKYO?
TANE JOI PAN JOI NA SAKYO is a Gujarati Bewafa (બેવફા) song.

Related songs

PDF