Skip to content
Gujarati Lyrics

GODI ROTI CHHONI RE LYRICS | RAJDEEP BAROT

Gujarati Song 8 views December 18, 2021
PDF

GODI ROTI CHHONI RE is a Gujarati Sad song voiced by Rajdeep Barot from Hiral Digital. The song is composed by Ravi-Rahul, with lyrics written by Chandu Raval.

હે રોતી છોની રે
હે રોતી છોની રે
તુ રોતી છોની રે
ગોડી મારી સોગન છે
તને રોતી છોની રે

હે તું થોડું હસી લે
મારા હોમું જોઈ લે
ગોડી મારી સોગન છે
તું તો રોતી છોની રે

હે ગોડી મારી રોતી છોની રે
તું રોતી છોની રે
ગોડી મારી સોગન છે
તું તો રોતી છોની રે

મારી સોગન છે
ગોડી રોતી છોની રે

હો પુરે પુરો વિશ્વાસ
મારા માથે રાખજે
ચિંતા ના કરતી
ભગવાન હારા વોના કરશે

હો ગોડી મારી વિયોગી વેળા
ગોડી કાલે જતી રેશે
આજે નઈ તો કાલે
સુખનો દાડો ઉગશે

હે રૂમાલ મારો રાખી લે
તારી વેટી મને દે
ગોડી મારી સોગન છે
તને રોતી છોની રે

હો બકુડી મારી રોતી છોની રે
તું રોતી છોની રે
ગોડી મારી સોગન છે
તું તો રોતી છોની રે

તને મારી સોગન છે
ગોડી રોતી છોની રે

એ હું તારો છુ ને
ગોડી તારોજ રેવાનો
મરી જવ તોય નથી
બીજું બોલવાનો

હો તારા હમ
તારા વગર દાડો
વરહનો લાગવાનો
જીવ નથી થાતો
તને મેલીને જવાનો

હે તને કદીયે નઈ ભુલું
ભલે જીવું કે મરૂ
ગોડી મારી સોગન છે
તું તો રોતી છોની રે

હો ગોડી મારી રોતી છોની રે
તું રોતી છોની રે
ગોડી મારી સોગન છે
તને રોતી છોની રે

હે ગોડી મારી સોગન છે
તું તો રોતી છોની રે
હે તને મારી સોગન છે
ગોડી રોતી છોની રે .

He roti chhoni re
He roti chhoni re
Tu roti chhoni re
Godi mari sogan chhe
Tane roti chhoni re

He tu thodu hasi le
Mara homu joi le
Godi mari sogan chhe
Tu to roti chhoni re

He godi maari roti chhoni re
Tu roti chhoni re
Godi mari sogan chhe
Tu to roti chhoni re

Maari sogan chhe
Godi roti chhoni re

Ho pure puro vishwas
Mara mathe rakhje
Chinta na karti
Bhagwan hara vona karshe

Ho godi mari viyogi vela
Godi kale jati reshe
Aaje nai to kaale
Sukh no dado ugashe

He rumal maro rakhi le
Tari venti mane de
Godi mari sogan chhe
Tane roti chhoni re

Ho bakudi mari roti chhoni re
Tu roti chhoni re
Godi mari sogan chhe
Tu to roti chhoni re

Tane mari sogan chhe
Godi roti chhoni re

Ae hu taro chhu ne
Godi taro ja revano
Mari jav toye nathi
Biju bolvano

Ho tara ham
Tara vagar dado
Varah no lagvano
Jiv nathi thato
Tane meli ne javano

He tane kadiye nai bhulu
Bhale jivu ke maru
Godi mari sogan chhe
Tu to roti chhoni re

Ho godi mari roti chhoni re
Tu roti chhoni re
Godi maari sogan chhe
Tane roti chhoni re

Ho godi mari sogan chhe
Tu to roti chhoni re
He tane mari sogan chhe
Godi roti chhoni re.

Share this song

Video

Song details

Singer Rajdeep Barot
Lyricist Chandu Raval
Director Ravi-Rahul
Genre Sad
Publisher Ravi-Rahul

Hiral Digital Songs Lyrics

Song Singers
JANU NA GHUGHATE JOYU MUKHADU Dinesh Thakor
TANE JOI PAN JOI NA SAKYO Jignesh Barot (Jignesh Kaviraj Barot)
MANE MALVANI VELA JOJE VITI NA JAAY Kajal Upadhyay
Yaad Rakhje Tane Rota Nahi Aavde Kajal Upadhyay
Mari Maata Bagad Se To Jindgi Rakhdse Tari Neha Suthar

FAQs

Which album or label is GODI ROTI CHHONI RE from?
GODI ROTI CHHONI RE is from Hiral Digital.
Who sang the song GODI ROTI CHHONI RE?
The song GODI ROTI CHHONI RE was sung by Rajdeep Barot.
Who composed the music for GODI ROTI CHHONI RE?
The music for GODI ROTI CHHONI RE was composed by Ravi-Rahul.
Who wrote the lyrics of GODI ROTI CHHONI RE?
The lyrics for GODI ROTI CHHONI RE were written by Chandu Raval.
What genre is GODI ROTI CHHONI RE?
GODI ROTI CHHONI RE is a Gujarati Sad song.

Related songs

PDF