Skip to content
Gujarati Lyrics

Radto Mane Meli Gaya Road Par Tame Lyrics | Dhaval Barot

Gujarati Song 57 views March 30, 2023
PDF

Radto Mane Meli Gaya Road Par Tame is a Gujarati Bewafa (બેવફા) song voiced by Dhaval Barot from Meshwa Films. The song is composed by Sunil Vagheshwari, with lyrics written by Darshan Baazigar.

હો રડતો મને મેલી ગયા રોડ પર તમે
હો હો હો રડતો મને મેલી ગયા રોડ પર તમે
પ્રેમ કરીને લાયા ખરા મોડ પર તમે
અરે જાતા જાતા પાછું વળી જોયું ના તમે
અરે રડતો મને મેલી ગયા રોડ પર તમે
પ્રેમ કરીને લાયા ખરા મોડ પર તમે
અરે જાતા જાતા પાછું વળી જોયું ના તમે

તું છે ગદાર તું નથી વફાદાર
તું છે ગદાર તું નથી વફાદાર
તારી જોડે મારે હવે શું કરવો પ્યાર
હો રડતો મને મેલી ગયા રોડ પર તમે
પ્રેમ કરીને લાયા ખરા મોડ પર તમે
અરે જાતા જાતા પાછું વળી જોયું ના તમે
અરે જાતા જાતા પાછું વળી જોયું ના તમે

ઓ જૂઠી તું જૂઠું બોલનારી દગારી દગો કરનારી
હો મેં તને નોતી આવી ધારી વિશ્વાસ ઘાત કરનારી
તું છે દગાબાજ ને તું ધોકે બાજ
તું છે દગાબાજ ને તું ધોકે બાજ
મારી જોડે દગો કરી આયી ના લાજ
હો રડતો મને મેલી ગયા રોડ પર તમે
પ્રેમ કરીને લાયા ખરા મોડ પર તમે
અરે જાતા જાતા પાછું વળી જોયું ના તમે
અરે જાતા જાતા પાછું વળી જોયું ના તમે

હો મોટી મોટી કરતી તી વાતો
તારો મારો તૂટ્યો આજ નાતો
હો..હો..હો પ્રેમ તારો નથી રે ભુલાતો
યાદ આવે તારી મુલાકાતો
મને તું રડાવી ને આજ તું હશે છે
મને તું રડાવી ને આજ તું હશે છે
મારો સાથ છોડી ને બીજે તું ફરે છે
હો રડતો મને મેલી ગયા રોડ પર તમે
પ્રેમ કરીને લાયા ખરા મોડ પર તમે
અરે જાતા જાતા પાછું વળી જોયું ના તમે
અરે જાતા જાતા પાછું વળી જોયું ના તમે

હો વાલા માં વેર તે કરાયું
જીવન માં ઝેર તે ઘોળાયું
હો..હો..હો જા તારું નઈ થાય હારું
દિલ તોડ્યું શે તમે મારુ

તારા માટે મરતો તો પ્યાર તને કરતો
તારા માટે મરતો તો પ્યાર તને કરતો
તને જોવા માટે હૂતો ગલી ગલી ફરતો
હો રડતો મને મેલી ગયા રોડ પર તમે
પ્રેમ કરીને લાયા ખરા મોડ પર તમે
અરે જાતા જાતા પાછું વળી જોયું ના તમે
અરે જાતા જાતા પાછું વળી જોયું ના તમે
એ જાતા જાતા પાછું વળી જોયું ના તમે
અરે જાતા જાતા પાછું વળી જોયું ના તમે

Ho radto mane meli gaya road par tame
Ho ho ho radto mane meli gaya road par tame
Prem karine laya khara mod par tame
Jata jata pachu vadi joyu na tame
Are radto mane meli gaya road par tame
Prem karine laya khara mod par tame
Jata jata pachu vadi joyu na tame

Tu chhe gadar tu nathi wafadar
Tu chhe gadar tu nathi wafadar
Tari jode mare have shu karvo pyar
Ho radto mane meli gaya road par tame
Prem karine laya khara mod par tame
Are jata jata pachu vadi joyu na tame
Are jata jata pachu vadi joyu na tame

O juthi tu juthu bolnari dagari dago karnari
Ho me tane noti aavi dhari vishwas ghat karnari
Tu chhe daga baaj ne tu dhoke baaj
Tu chhe daga baaj ne tu dhoke baaj
Mari jode dago kari aayi na laaj
Ho radto mane meli gaya road par tame
Prem karine laya khara mod par tame
Are jata jata pachu vadi joyu na tame
Are jata jata pachu vadi joyu na tame

Ho moti moti karti ti vato
Taro maro tutyo aaj nato
Ho ho ho prem taro nathi re bhulato
Yaad aave tari mulakato
Mane tu radavi ne aaj tu hase chhe
Mane tu radavi ne aaj tu hase chhe
Maro sath chhodi ne bije tu fare chhe
Ho radto mane meli gaya road par tame
Prem karine laya khara mod par tame
Are jata jata pachu vadi joyu na tame
Are jata jata pachu vadi joyu na tame

Ho vala ma ver te karayu
Jivan ma jer te ghalyu
Ho ho jaa taru nai thay haru
Dil todyu she tame maru

Tara mate marto to pyar tane karto
Tara mate marto to pyar tane karto
Tane jova mate huto gali gali farto
Ho radto mane meli gaya road par tame
Prem karine laya khara mod par tame
Are jata jata pachu vadi joyu na tame
Are jata jata pachu vadi joyu na tame
Ae jata jata pachu vadi joyu na tame
Are jata jata pachu vadi joyu na tame

Share this song

Video

Song details

Singer Dhaval Barot
Lyricist Darshan Baazigar
Album Meshwa Films
Publisher Meshwa Films

Meshwa Films Songs Lyrics

Song Singers
KEVA NASEEB NA KHEL Vikram Thakor
MARA VIRA NE BANDHU AMAR RAKHADI Saloni Thakor
KAN MATHURA NA JA Jyoti Vanzara
AANKHE AANSU KHUTYA NE AME DIL THI TUTYA Rohit Thakor
Mari Homu Naa Tu Aavati Mane Modhu Naa Batavati Vikram Thakor
Ram Rakhe Tem Rahiye Niranjan Pandya
Lili Lembdiyo Ni Chhoy Rohit Thakor
Tara Vina Hu Nahi Jivi Saku Rupal Dabhi
Pethalpur Ma Pavo Vagyo Jyoti Vanzara
Tame Khush To Janu Ame Khush Jignesh Barot (Jignesh Kaviraj Barot)

FAQs

Which album or label is Radto Mane Meli Gaya Road Par Tame from?
Radto Mane Meli Gaya Road Par Tame is from Meshwa Films.
Who sang the song Radto Mane Meli Gaya Road Par Tame?
The song Radto Mane Meli Gaya Road Par Tame was sung by Dhaval Barot.
Who composed the music for Radto Mane Meli Gaya Road Par Tame?
The music for Radto Mane Meli Gaya Road Par Tame was composed by Sunil Vagheshwari.
Who wrote the lyrics of Radto Mane Meli Gaya Road Par Tame?
The lyrics for Radto Mane Meli Gaya Road Par Tame were written by Darshan Baazigar.
What genre is Radto Mane Meli Gaya Road Par Tame?
Radto Mane Meli Gaya Road Par Tame is a Gujarati Bewafa (બેવફા) song.

Related songs

PDF