Skip to content
Gujarati Lyrics

Tara Vina Hu Nahi Jivi Saku Lyrics | Rupal Dabhi | Meshwa Films

Gujarati Song 181 views October 30, 2020
PDF

Tara Vina Hu Nahi Jivi Saku is a Gujarati Sad song voiced by Rupal Dabhi from Meshwa Films. The song is composed by Jitu Prajapati, with lyrics written by Rajan Rayka.

દિલ ની દુનિયા થી ના દૂર જાજે બકુ
દિલ ની દુનિયા થી ના દૂર જાજે બકુ
દિલ ની દુનિયા થી ના દૂર જાજે બકુ
તારા વિના હું નહિ જીવી શકું
ફોન માં ના વાત થાય મેસેજ માં લખું
ફોને માં ના વાત થાય મેસેજ માં લખું
તારા વિના નહિ જીવી શકું
હો જીવવા માટે છે તારી જરૂર
તું કહે એ બધું છે મને મંજુર
તારા વિના હું નહિ જીવી શકું
હો દિલ ની દુનિયા થી ના દૂર જાજે બકુ
દિલ ની દુનિયા થી ના દૂર જાજે બકુ
તારા વિના હું નહિ જીવી શકું
હો હો હો તારા વિના હું નહિ જીવી શકું

હો કેહવીસે ઘણી વાતો ના થાય મુલાકાતો
તારા વિના રે જાય રોઈ રોઈ મારી રાતો
હો કોને કરું ફરિયાદો તૂટી ના જાય નાતો
બદલે દુનિયા ભલે તું ના બદલાતો
કરીલે વિશ્વાસ ના કોઈ છે કસૂર
તોયે કેમ રેહવું તારા થી દૂર
તારા વિના હું નહિ જીવી શકું
દિલ ની દુનિયા થી ના દૂર જાજે બકુ
દિલ ની દુનિયા થી ના દૂર જાજે બકુ
તારા વિના હું નહિ જીવી શકું
હાચુ કવસુ તારા વિના હું નહિ જીવી શકું

હો મર્યા પહેલા તને જોવો એકવાર છે
ગલત ફેમીમાં ભુલ્યો તું પ્યાર છે
હો પાગલ છું પ્રેમ માં દિલ બીમાર છે
તને હવે ક્યાં મારો વિચાર છે
ડોક્ટર છૂટી પડ્યા ના તું છૂટી પડતો
મારા ગયા પછી રેજે તું રડતો
તારા વિના હું નહિ જીવી શકું
દિલ ની દુનિયા થી ના દૂર જાજે બકુ
દિલ ની દુનિયા થી ના દૂર જાજે બકુ
તારા વિના હું નહિ જીવી શકું
ફોન માં ના વાત થાય મેસેજ માં લખું
ફોન માં ના વાત થાય મેસેજ માં લખું
તારા વિના હું નહિ જીવી શકું
તારા વિના હું નહિ જીવી શકું
તારા વિના હું નહિ જીવી શકું

Dil ni duniya thi na dur jaje baku
Dil ni duniya thi na dur jaje baku
Dil ni duniya thi na dur jaje baku
Tara vina hu nahi jivi saku
Phone ma na vat thay masssage ma lahku
Phone ma na vat thay masssage ma lahku
Tara vina hu nahi jivi saku
Ho jivva mate chhe tari jarur
Tu kahe ae badhu chhe mane manjur
Tara vina hu nahi jivi saku
Ho dil ni duniya thi na dur jaje baku
Dil ni duniya thi na dur jaje baku
Tara vina hu nahi jivi saku
Ho ho ho tara vina hu nahi jivi saku

Ho kehvise ghani vato na thay mulakato
Tara vina re jaay roi roi mari rato
Ho kone karu fariyado tuti na jaay nato
Badle duniya bhale tu na badlato
Karile vishvas na koi chhe kasur
Toye kem rehvu tara thi dur
Tara vina hu nahi jivi saku
Dil ni duniya thi na dur jaje baku
Dil ni duniya thi na dur jaje baku
Tara vina hu nahi jivi saku
Hachu kavsu tara vina hu nahi jivi saku

Ho marya pahela tane jovo ek vaar chhe
Galat femima bhulyo tu pyar chhe
Ho pagal chhu prem ma dil bimar chhe
Tane have kya maro vichar chhe
Doctar chhuti padya na tu chhuti padto
Mara gaya pachi reje tu radto
Tara vina hu nahi jivi saku
Dil ni duniya thi na dur jaje baku
Dil ni duniya thi na dur jaje baku
Tara vina hu nahi jivi saku
Phone ma na vat thay masssage ma lahku
Phone ma na vat thay masssage ma lahku
Tara vina hu nahi jivi saku
Tara vina hu nahi jivi saku
Tara vina hu nahi jivi saku

Share this song

Video

Song details

Singer Rupal Dabhi
Lyricist Rajan Rayka
Album Meshwa Films
Director Jitu Prajapati
Genre Sad
Publisher Meshwa Films

Meshwa Films Songs Lyrics

Song Singers
KEVA NASEEB NA KHEL Vikram Thakor
MARA VIRA NE BANDHU AMAR RAKHADI Saloni Thakor
KAN MATHURA NA JA Jyoti Vanzara
AANKHE AANSU KHUTYA NE AME DIL THI TUTYA Rohit Thakor
Mari Homu Naa Tu Aavati Mane Modhu Naa Batavati Vikram Thakor
Radto Mane Meli Gaya Road Par Tame Dhaval Barot
Ram Rakhe Tem Rahiye Niranjan Pandya
Lili Lembdiyo Ni Chhoy Rohit Thakor
Pethalpur Ma Pavo Vagyo Jyoti Vanzara
Tame Khush To Janu Ame Khush Jignesh Barot (Jignesh Kaviraj Barot)

FAQs

Which album or label is Tara Vina Hu Nahi Jivi Saku from?
Tara Vina Hu Nahi Jivi Saku is from Meshwa Films.
Who sang the song Tara Vina Hu Nahi Jivi Saku?
The song Tara Vina Hu Nahi Jivi Saku was sung by Rupal Dabhi.
Who composed the music for Tara Vina Hu Nahi Jivi Saku?
The music for Tara Vina Hu Nahi Jivi Saku was composed by Jitu Prajapati.
Who wrote the lyrics of Tara Vina Hu Nahi Jivi Saku?
The lyrics for Tara Vina Hu Nahi Jivi Saku were written by Rajan Rayka.
What genre is Tara Vina Hu Nahi Jivi Saku?
Tara Vina Hu Nahi Jivi Saku is a Gujarati Sad song.

Related songs

PDF