Skip to content
Gujarati Lyrics

TARI KHUSI NA SAMACHAR LYRICS | GAMAN SANTHAL

Gujarati Song 13 views March 25, 2023
PDF

TARI KHUSI NA SAMACHAR is a Gujarati Sad song voiced by Gaman Santhal from Amara Muzik Gujarati. The song is composed by Amit Barot, with lyrics written by Darshan Bazigar.

હો તારી ખુશીના હમાચાર
હો ખુશીના હમાચાર મળ્યા મુજને
ખુશીના હમાચાર મળ્યા મુજને
દિલ મારુ રાજી ને રાજી છે

હો મારા હૈયા મો હરખ હમાતો નથી
હૈયા મો હરખ હમાતો નથી
દિલ મારુ રાજી ને રાજી છે

હો મન મો ઝેર નથી, કોઈ પ્રત્યે વેર નથી,
તારા શિવાય કોઈ થી પણ પ્યાર નથી

તારી ખુશીના હમાચાર મળ્યા મુજને
ખુશીના હમાચાર મળ્યા મુજને
દિલ મારુ રાજી ને રાજી છે
દિલ મારુ રાજી ને રાજી છે

હો મંદિરે માથુ ટેકતો તો
તારા માટે દુઆ માંગતો તો
તને પામવાને મારી વ્હાલી
પથ્થર ન દેવ ગણતો તો

હો દિલને જરુર તારી હમેશા રહી
તારી યાદોમા આંખો જાગતી રહી

તારી ખુશીના હમાચાર મળ્યા મુજને
ખુશીના હમાચાર મળ્યા મુજને
દિલ મારુ રાજી ને રાજી છે
દિલ મારુ રાજી ને રાજી છે

હો નસીબ નતા તારા ને મારા
તુ ના જાણે હાલ મારા
હો તારા વગર કેમ વિતે
આજ કલ દિવસ મારા

હો છોડ દુનિયા ને પકડ મારો રે હાથ
તારા વગર નહિ જાય જન્મારો ને સાથ

ખુશીના હમાચાર મળ્યા મુજને
ખુશીના હમાચાર મળ્યા મુજને
દિલ મારુ રાજી ને રાજી છે
દિલ મારુ રાજી ને રાજી છે
હો દિલ મારુ રાજી ને રાજી છે.

Ho tari khushi na hamachar
Ho khushi na hamachar malya mujne
Khushi na hamachar malya mujne
Dil maru raji ne raji chhe

Ho mara haiya mo harakh hamato nathi
Haiya mo harakh hamato nathi
Dil maru raji ne raji chhe

Ho man mo zer nathi, koi pratye ver nathi
Tara shivay koi thi pan pyar nathi

Tari khushi na hamachar malya mujne
Khushi na hamachar malya mujne
Dil maru raji ne raji chhe

Ho mandire mathu tekto to
Tara mate dua mangato to
Tane pamvane mari vhali
Patthar na dev ganto to

Ho dilne jarur tari hamesha rahi
Tari yadoma ankho jagti rahi

Tari khushi na hamachar malya mujne
Khushina hamachar malya mujne
Dil maru raji ne raji chhe
Dil maru raji ne raji chhe

Ho nasib nata tara ne mara
Tu na jane haal mara
Ho tara vagar kem vite
Aaj kal divas mara

Ho chhod duniya ne pakad maro re hath
Tara vagar nahi jay janmaro re sath

Khushi na hamachar malya mujne
Khushi na hamachar malya mujne
Dil maru raji ne raji chhe
Dil maru raji ne raji chhe
Ho dil maru raji ne raji chhe.

Share this song

Video

Song details

Singer Gaman Santhal
Lyricist Darshan Bazigar
Director Amit Barot
Genre Sad
Publisher Amara Muzik Gujarati

Amara Muzik Gujarati Songs Lyrics

Song Singers
MAJNU Naresh Thakor
KABOOL KARI LIYO Naresh Thakor
BARBAAD Naresh Thakor
PREM KARI LEJO Gaman Santhal
ASHIQ TO EKLO RAHI GAYO Gaman Santhal
ASHIQ TO EKLO RAHI GAYO Gaman Santhal
JEEV Gaman Santhal
SHU MARI YAAD NATHI AAVTI Vijay Suvada
SITA NE RAM Gaman Santhal
MARA HATHMA TARU NAAM Gaman Santhal

FAQs

Which album or label is TARI KHUSI NA SAMACHAR from?
TARI KHUSI NA SAMACHAR is from Amara Muzik Gujarati.
Who sang the song TARI KHUSI NA SAMACHAR?
The song TARI KHUSI NA SAMACHAR was sung by Gaman Santhal.
Who composed the music for TARI KHUSI NA SAMACHAR?
The music for TARI KHUSI NA SAMACHAR was composed by Amit Barot.
Who wrote the lyrics of TARI KHUSI NA SAMACHAR?
The lyrics for TARI KHUSI NA SAMACHAR were written by Darshan Bazigar.
What genre is TARI KHUSI NA SAMACHAR?
TARI KHUSI NA SAMACHAR is a Gujarati Sad song.

Related songs

PDF