SHU MARI YAAD NATHI AAVTI LYRICS | VIJAY SUVADA
SHU MARI YAAD NATHI AAVTI is a Gujarati Sad song voiced by Vijay Suvada from Amara Muzik Gujarati. The song is composed by Dhaval Kapadiya, with lyrics written by Darshan Baazigar.
હો… ભલે તું ગમે તેવી સજા મને દે
હો… ભલે તું ગમે તેવી સજા મને દે
દિલ તોડવાની કોઈ વજા મને કે
તું યાદ ના આવે એવી કોઈ દવા દે
તું યાદ ના આવે એવી કોઈ દવા દે
શરમનો છેડો તું તો છોડી દે
ભલે તું આજ દિલ તોડી દે
તું યાદ ના આવે એવી કોઈ દવા દે
તું યાદ ના આવે મને એવી કોઈ દવા દે
સાથ દેવાના બદલે દિલ તોડયું મારુ
મારુ ના વિચાર્યું તે વિચાર્યું જ તારું
ખબર નતી કિસ્મત મારી દગો દઈ જાશે
તારી યાદોમાં દિલ મારુ દુઃખી થાશે
ભલે તું સાથ મારો છોડી દે
ખાધેલી કસમો મારી તોડી દે
તું યાદ ના આવે એવી કોઈ દવા દે
તું યાદ ના આવે એવી કોઈ દવા દે
હો… સુખી ના બદલે દર્દ દિલ ને આપી ગ્યા
કરેલા વાયદા અલી તમે રે ભૂલી ગ્યા
હો… મારી આ દુવા છે સુખ રહે તું સદા
આજ દિલથી કરું તને અલવિદા
ભલે મારો પ્યાર તું ભુલાવી દે
દિલથી મને તું ઉતારી લે
તું યાદ ના આવે એવી કોઈ દવા દે
યાદ ના આવે એવી કોઈ દવા દે.
Ho… Bhale tu game tevi saja mane de
Ho… Bhale tu game tevi saja mane de
Dil todvani koi vaja mane ke
Tu yaad na aave aevi koi dava de
Tu yaad na aave aevi koi dava de
Sharam no chhedo tu to chhodi de
Bhale tu aaj dil todi de
Tu yaad na aave aevi koi dava de
Tu yaad na aave mane aevi koi dava de
Sath devana badle dil todyu maru
Maru na vicharyu te vicharyu ja taru
Khbar nati kismat mari dago dai jashe
Tari yaado ma dil maru dukhi thashe
Bhale tu sath maro chhodi de
Khadheli kasamo mari todi de
Tu yaad na aave aevi koi dava de
Tu yaad na aave aevi koi dava de
Ho… Sukhi na badle dard dil ne api gya
Karela vayda ali tame re bhuli gya
Ho… Mari aa duva chhe sukh rahe tu sada
Aaj dilthi karu tane alvida
Bhale maro pyar tu bhulavi de
Dil thi mane tu utari le
Tu yaad na aave aevi koi dava de
Yaad na aave aevi koi dava de.
Video
Song details
Amara Muzik Gujarati Songs Lyrics
| Song | Singers |
|---|---|
| MAJNU | Naresh Thakor |
| KABOOL KARI LIYO | Naresh Thakor |
| BARBAAD | Naresh Thakor |
| PREM KARI LEJO | Gaman Santhal |
| ASHIQ TO EKLO RAHI GAYO | Gaman Santhal |
| ASHIQ TO EKLO RAHI GAYO | Gaman Santhal |
| JEEV | Gaman Santhal |
| TARI KHUSI NA SAMACHAR | Gaman Santhal |
| SITA NE RAM | Gaman Santhal |
| MARA HATHMA TARU NAAM | Gaman Santhal |