Skip to content
Gujarati Lyrics

TARO NUMBER DETI JAA LYRICS | MAHESH VANZARA

Gujarati Song 19 views March 26, 2023
PDF

TARO NUMBER DETI JAA is a Gujarati Love song voiced by Mahesh Vanzara from T-Series Gujarati. The song is composed by Yash Limbachiya, with lyrics written by Rajvinder Singh.

એરિયામાં નવા તમે લાગો
એક વાર મારી હોમું તાકો
મારે કરવી છે દલડાની વાતો
એક વાર મારી હોમું તાકો

દલ મારૂં લઈને તારૂ દલ દેતી જા
દલ મારૂં લઈને તારૂ દલ દેતી જા
દલ મારૂં લઈ તારૂ દલ દેતી જા
મારો નંબર લેતી જા તારો નંબર દેતી જા

શું કહી બોલવું તારૂ નોમ કેતી જા
મળવા તને આવું સરનોમું દેતી જા
મારો નંબર લેતી જા તારો નંબર દેતી જા

બનાવું તને મારા દલની રોણી
જોઈ નથી તારા જેવી રૂપની રોણી
બનાવું તને મારા દલની રોણી
જોઈ નથી તારા જેવી રૂપની રોણી

હા છે કે ના રે જવાબ દેતી જા
હા છે કે ના રે જવાબ દેતી જા
મોની જઈ હોય તો બકા સ્માઈલ દેતી જા
તારો નંબર દેતી જા મારો નંબર લેતી જા
ગોમ તારૂ ચિયુ સરનોમું દેતી જા

નખરા તારા હું ઉપાડું રાખું તને પ્રેમથી
વાત મારી મોનો જાનુ કેમ મોનતા નથી
લાગે જોરદાર તારી કાતિલ અદા
જોઈ તને હું તો થઇ ગયો છું ફિદા

કોયલ જેવી તમારી છે વોણી
મારા આ દિલમાં તું રે કોરોણી
કોયલ જેવી તમારી છે વોણી
મારા આ દિલમાં તું રે કોરોણી

પ્રેમ ભરી નજરોથી મને જોતી જા
પ્રેમ ભરી નજરોથી મને જોતી જા
કાતિલ તારી નજરોથી ઘાયલ થઇ ગયા
મારો નંબર લેતી જા તારો નંબર દેતી જા
બકુ તારૂ નામ કેતી જા

પાતળી કમર તારી હરણી જેવી ચાલ છે
આખી આ દુનિયામાં તું લાજવાબ છે
પેલી નજરનો તું પેલો પેલો પ્યાર છે
શું વિચારો જાનુ હા પાડો કેટલી વાર છે

લાગે તું જોરદાર જબરી ફટાકડી
નંબર વન લાગે જોડી રે આપડી
લાગે તું જોરદાર જબરી ફટાકડી
નંબર વન લાગે જોડી રે આપડી

પ્રેમ કરૂં છું ગુજરાતીમાં કેતી જા
પ્રેમ કરૂં છું ગુજરાતીમાં કેતી જા
લવ યુ તારૂં મને ઇંગ્લીશમાં દેતી જા
મારો નંબર લેતી જા તારો નંબર દેતી જા

ભઈઓ મારા હોંભળો તમે
તમારા ભાભી મોની જ્યાં.

Area ma nava tame lago
Aek var mari homu tako
Mare karvi chhe dalda ni vato
Aek var mari homu tako

Dal maru laine taru dal deti ja
Dal maru laine taru dal deti ja
Dal maru laine taru dal deti ja
Maro number leti ja taro number deti jaa

Shu kahi bolavu taru nom keti ja
Malva tane aavu sarnomu deti ja
Maro number leti ja taro number deti jaa

Banavu tane mara dal ni roni
Joi nathi tara jevi rup ni roni
Banavu tane mara dal ni roni
Joi nathi tara jevi rup ni roni

Ha chhe ke na javab deti ja
Ha chhe ke na javab deti ja

Moni jai hoy to baka smile deti ja
Taro number deti jaa maro number leti ja
Gom taru chiyu sarnomu deti ja

Nakhara tara hu upadu rakhu tane prem thi
Vat mari mono janu kem monata nathi
Lage jordar tari katil ada
Joi tane hu to thai gayo chhu fida

Koyal jevi tamari chhe voni
Mara aa dil ma tu re korani
Koyal jevi tamari chhe voni
Mara aa dil ma tu re korani

Prem bhari najaro thi mane joti ja
Prem bhari najaro thi mane joti ja

Katil tari najaro thi ghayal thai gaya
Maro number leti ja taro number deti jaa
Baku taru nam keti ja

Patali kamar tari harni jevi chal chhe
Aakhi aa duniya ma tu lajavab chhe
Peli najar no tu pelo pelo pyar chhe
Shu vicharo janu ha pado ketli var chhe

Lage tu jordar jabari fatakdi
Number one lage jodi re aapdi
Lage tu jordar jabari fatakdi
Number one lage jodi re aapdi

Prem karu chhu gujarati ma keti ja
Prem karu chhu gujarati ma keti ja
Love you taru mane english ma deti ja
Maro number leti ja taro number deti jaa

Bhaio mara hombhalo tame
Tamara bhabhi moni jya.

Share this song

Video

Song details

Lyricist Rajvinder Singh
Director Yash Limbachiya
Genre Love
Publisher T-Series Gujarati

T-Series Gujarati Songs Lyrics

Song Singers
NASIBMA LAKHE TAMNE AGAD Mahesh Vanzara
SAT JANAM Gaman Santhal
SAT JANAM Gaman Santhal
SAT JANAM Gaman Santhal
SAT JANAM Gaman Santhal
HASTA CHAHERA NE PUCHI LEJO Kajal Maheriya
KASH AAPDE MALYA NA HOT Kajal Maheriya
VAT NO SAVAL CHE Hiral Raval
SHIYADIYA KARVA MANGE HAVAJ NO SHIKAR Vijay Suvada
BHAMRALI Dilip Thakor

FAQs

Which album or label is TARO NUMBER DETI JAA from?
TARO NUMBER DETI JAA is from T-Series Gujarati.
Who sang the song TARO NUMBER DETI JAA?
The song TARO NUMBER DETI JAA was sung by Mahesh Vanzara.
Who composed the music for TARO NUMBER DETI JAA?
The music for TARO NUMBER DETI JAA was composed by Yash Limbachiya.
Who wrote the lyrics of TARO NUMBER DETI JAA?
The lyrics for TARO NUMBER DETI JAA were written by Rajvinder Singh.
What genre is TARO NUMBER DETI JAA?
TARO NUMBER DETI JAA is a Gujarati Love song.

Related songs

PDF