DASHA MAA MARU SAPNU PURU KARSE LYRICS | RAKESH BAROT
DASHA MAA MARU SAPNU PURU KARSE is a Gujarati Devotional song voiced by Rakesh Barot from Saregama Gujarati. The song is composed by Rahul Nadiya, with lyrics written by Ravi Nagar.
હો હોંભળ બેની દીવાહો આયો
લાયો દશા માં ના દન
વ્રત લેવા ને ગોંડું થયું મારું મન
વ્રત લેવા ને ગોંડું થયું મારું મન
દશા માડી
હે હોંભળ બેની દીવાહો આયો આયો
હે હોંભળ બેની દીવાહો આયો
લાયો દશા માં ના દન
વ્રત લેવા ને ગોંડું થયું મારું મન
મેઘ આંભલે ચડયો ને હું હરખાયો
મારુ હૈયું થનઘન
વ્રત લેવા ને ગોંડું થયું મારું મન
હે હોંભળ બેની દીવાહો આયો
લાયો દશા માં ના દન
વ્રત લેવા ને ગોંડું થયું મારું મન
હો વ્રત લેવા ને ગોંડું થયું મારું મન
હે કાચી માટી ની બેની સાંઢણી મંગાવો
દશા માં ને બેહવા પાટ ઘુઘરિયા ઢળાવો
હો કાચા સુતર ના દસ તોંતણાં મંગાવી
કંકુ માં બોડી જમણા હાથે રે બાંધવો
મારી દશા માં ને મોતીડે વધાવો વધાવો
હે મારી દશા માં ને મોતીડે વધાવો
જાલર વગાડો રણધર
વ્રત લેવા ને ગોંડું થયું મારું મન
હે હોંભળ બેની દીવાહો આયો
લાયો દશા માં ના દન
વ્રત લેવા ને ગોંડું થયું મારું મન
હો વ્રત લેવા ને ગોંડું થયું મારું મન
મારી સોંઢણી વાળી
હે રાજા રોણી ની વાત આપડે સોંભળશું
ભેળા મળી ને ગુણ દશા માં ના ગાશું
હે માડી મારી મન ની વાતો મારી મોમાઈ માં ને કરશુ
જીવતર આખું એના ચરણો માં ધરશું
મારી દશા માડી સપનું પૂરું કરશે કરશે
મારી દશા માડી સપનું પૂરું કરશે
મારું જગ માં થશે નોમ
રહેણી કેહણી જોઈ દુનિયા કરશે રે સલોમ
મારી દશા માં દાડો મારો લાવશે
માં નું ઉજળું થાશે કદ
વ્રત લેવા ને ગોંડું થયું મારું મન
હો વ્રત લેવા ને ગોંડું થયું મારું મન
હે વ્રત લેવા ને ગોંડું થયું મારું મન
થયું મારું મન.
Ho hombhad beni divaho aayo
Laayo dasha maa na dan
Vrat leva ne gondu thayu maaru man
Vrat leva ne gondu thayu maaru man
Dasha maadi
He hombhad beni divaho aayo aayo
He hombhad beni divaho aayo
Laayo dasha maa na dan
Vrat leva ne gondu thayu maaru man
Megh ambhale chadyo ne hu harkhayo
Maru haiyu thanghan
Vrat leva ne gondu thayu maaru man
He hombhad beni divaho aayo
Laayo dasha maa na dan
Vrat leva ne gondu thayu maaru man
Ho vrat leva ne gondu thayu maaru man
He kachi maati ni beni sandhadi mangavo
Dasha maa ne behva paat ghughariya dhadavo
Ho kacha sutar na das tontana mangavi
Kanku ma bodi jamana hathe re bandhavo
Mari dasha maa ne motide vadhavo vadhavo
He maari dasha maa ne motide vadhavo
Jaalar vagado randhar
Vrat leva ne gondu thayu maaru man
He hombhad beni divaho aayo
Laayo dasha maa na dan
Vrat leva ne gondu thayu maaru man
Ho vrat leva ne gondu thayu maaru man
Maari sondhani vaadi
He raaja roni ni vaat aapde hombhadsu
Bhela madi ne gun dasha maa na gaasu
He maadi maari man ni vaato mari momai maa ne karsu
Jivtar aakhu ena charno ma dharsu
Maari dasha maadi sapnu puru karse karse
Maari dasha maadi sapnu puru karse
Maaru jag ma thase nom
Rehni kehni joi duniya karse re salom
Maari dasha ma daado maaro laavse
Maa nu ujadu thase kad
Vrat leva ne gondu thayu maaru man
Ho vrat leva ne gondu thayu maaru man
He vrat leva ne gondu thayu maaru man
Thayu maaru man.
Video
Song details
Saregama Gujarati Songs Lyrics
| Song | Singers |
|---|---|
| HU MOJILI MATVALI | Kajal Maheriya |
| JANU MARO PYAR KAR KABUL | Rakesh Barot |
| PREM ME PAN KARYO TANE | Naresh Thakor |
| TU SAMAJE TO DIL NU RAAJ HU KHOLU | Mahesh Vanzara |
| TARA TOLE KOYI NA AAVE | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| TARA THI MARI SANJ SAVAR | Kajal Maheriya |
| TARA THI MARI SANJ SAVAR | Kajal Maheriya |
| JANMO NI PREET TARE NE MARE | Rakesh Barot |
| TARA MARA SAPNA | Kajal Maheriya |
| PREM TARO MARO | Rakesh Barot |