Abhiman Lyrics | Vikram Thakor | Zamzam Films Official
Abhiman is a Gujarati Ravindra Vaghela song voiced by Vikram Thakor from Zamzam Films Official. The song is composed by Harsad Thakor, with lyrics written by Ajay Gohel.
મારી જેમ તારી સાથે બેવફાઈ થાશે
હો મારી જેમ તારી સાથે બેવફાઈ થાશે
દિલ થી જયારે તારા કોઈ રમી જાશે
ત્યારે તારું અભિમાન ઉતારી જાશે
હો સાચી હકીકત ની જાણ તને થાશે
સાચી હકીકત ની જાણ તને થાશે
ત્યારે તારું અભિમાન ઉતરી જાશે
હો ત્યારે તારું અભિમાન ઉતરી જાશે
હો પ્રેમમાં મળી મને કેવી સોગાતો
દફન કરી તે મારા પ્રેમ ની વાતો
હો ખોટો નહિ પ્રેમ હતો મારો સાચો
કેમ ભૂલી સંગ વિતાવેલી રાતો વિતાવેલી રાતો
હો મળશે માથા નો ત્યારે તને ખબર પડશે
મળશે માથા નો ત્યારે તને ખબર પડશે
તારું અભિમાન ઉતરી જાશે
હો તારું અભિમાન ઉતરી જાશે
હો પછતાવા નો તને પાર નહિ હોય
તારી સાથે તારો દિલદાર નહિ હોય
હો પડશે તકલીફ તો ખબર પડશે
સાચો હતો પ્રેમ મારો જાણી તું રડશે જાણી તું રડશે
હો વાત મારી માની નહિ હવે શું કરશે
વાત મારી માની નહિ હવે શું કરશે
હવે તારું અભિમાન ઉતરી જાશે
હો હવે તારું અભિમાન ઉતરી જાશે
Mari jem tari sathe bewafai thase
Ho Mari jem tari sathe bewafai thase
Dil thi jyare tara koi rami jase
Tyare taru abhiman utari jase
Ho sachi hakikat ni jan tane thase
Sachi hakikat ni jan tane thase
Tyare taru abhiman utari jase
Ho tyare taru abhiman utari jase
Ho prem ma madi mane krvi sogato
Dafan kari te mara prem ni vato
Ho khoto nahi prem hato maro sacho
Kem bhuli sang vitaveli raato vitaveli raato
Ho malse matha no tyare tane khabar padse
malse matha no tyare tane khabar padse
Tyare taru abhiman utari jase
Ho tyare taru abhiman utari jase
Ho pachtava no tane par nahi hoy
tari sathe taro dildar nahi hoy
Ho padse taklif to khabar padse
Sacho hato prem maro jani tu radse jani tu radse
Ho vaat mari mani nahi have su karse
vaat mari mani nahi have su karse
Have taru abhiman utari jase
Ho have taru abhiman utari jase
Video
Song details
Zamzam Films Official Songs Lyrics
| Song | Singers |
|---|---|
| Tari Yaad | Rakesh Barot |
| Sacha Mara Prem Ni Kadar Na Kari | Bechar Thakor |