Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors
Search in posts
Search in pages
Gujarati Song

Sacha Mara Prem Ni Kadar Na Kari Lyrics | Bechar Thakor | Zamzam Films Official

Written by Gujarati Lyrics

સાચા મારા પ્રેમ ની કદર ના કરી
સાચા મારા પ્રેમ ની કદર ના કરી
દિલ મા રહી ને દગો દઈ ગઈ
સાચા મારા પ્રેમ ની કદર ના કરી
દિલ મા રહી ને દગો દઈ ગઈ
મારૂં દિલ ગઈ તોડી મને તડપતો રે મેલી
મારૂં દિલ ગઈ તોડી મને તડપતો રે મેલી
વાલી હતી એ વેરણ થઇ
ઓળખી ના શક્યો તને ઓળખી ના શક્યો
ઓ રે બેવફા તને ઓળખી ના શક્યો
ઓળખી ના શક્યો તને ઓળખી ના શક્યો
ઓ રે બેવફા તને ઓળખી ના શક્યો

કાતિલ નજર ના બાણ તે ચલાવ્યા
આંખો થી આંખો મળી દલડાં ગવાણા
જીવથી વધારે તમને મેં ચાહ્યા
પ્રેમ ના જુગાર મા અમને ફસાયા
પ્રેમ ના જુગાર માં અમે ફસાયા
તુંતો ભોળી રે બની અમને છેતરી ગઈ
તુંતો ભોળી રે બની અમને છેતરી ગઈ
મારી હારે રમત રમી ગઈ
નહિ રે મળે તને નહિ રે મળે
મારા જેવો પ્રેમ તને નહિ રે મળે
સાચા મારા પ્રેમ ની કદર ના કરી
દિલ મા રહી ને દગો દઈ ગઈ

તારા માટે પ્રેમ આ હતો વેપાર નો
મારા માટે પ્રેમ દીકુ હતો એ હાચો
મન મંદિર મા તમને મેં રાખ્યા
નોતી ખબર તમે દોલત ના ભૂખ્યા
નોતી ખબર તમે દોલત ના ભૂખ્યા
ખેલ કેવા તે ખેલ્યા અમે જોતા રહી ગ્યા
ખેલ કેવા તે ખેલ્યા અમે જોતા રહી ગ્યા
જા જારે ધુતારી જા
માફ નહિ કરે તને માફ નહિ કરે
મારો ભગવાન તને માફ નહિ કરે
માફ નહિ કરે તને માફ નહિ કરે
મારો ભગવાન તને માફ નહિ કરે

English version

Sacha mara prem ni kadar na kari
Sacha mara prem ni kadar na kari
Dil maa rahi ne dago dai gai
Sacha mara prem ni kadar na kari
Dil maa rahi ne dago dai gai
Maru dil gai todi mane tadapto re meli
Maru dil gai todi mane tadapto re meli
Vali hati ae veran thai
Odkhi na sakyo tane odkhi na sakyo
O re bewafa tane odkhi na sakyo
Odkhi na sakyo tane odkhi na sakyo
O re bewafa tane odkhi na sakyo

Kaatil najar na baan te chalavya
Aakho thi aakho mali dalda gavana
Jivthi vadhare tamne me chahya
Prem na jugar maa ame fasavya
Prem na jugar maa ame fasavya
Tuto bholi re bani amne chhetri gai
Tuto bholi re bani amne chhetri gai
Mari hare ramat rami gai
Nahi re male tane nahi re male
Mara jevo prem tane nahi re male
Sacha mara prem ni kadar na kari
Dil ma rahi ne dago dai gai

Tara mate prem aa hato vepar no
Mara mate prem diku hato ae hacho
Man mandir maa tamne me rakhya
Noti khabar tame dolat na bhukhya
Noti khabar tame dolat na bhukhya
Khel keva te khelya ame jota rahi gya
Khel keva te khelya ame jota rahi gya
Jaa jaare dhutari jaa
Maaf nahi kare tane maaf nahi kare
Maro bhagwan tane maaf nahi kare
Maaf nahi kare tane maaf nahi kare
Maro bhagwan tane maaf nahi kareWatch Video


  • Album: Zamzam Films Official
  • Singer: Bechar Thakor
  • Director: Harsad Thakor
  • Genre: Bewafa (બેવફા)
  • Publisher: Zamzam Films Official

About the author

Gujarati Lyrics

We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.

error: Content is protected !!