Skip to content
Gujarati Lyrics

MAA MELDI.COM LYRICS | RUPAL DABHI

Gujarati Song 31 views December 18, 2021
PDF

MAA MELDI.COM is a Gujarati Devotional song voiced by Rupal Dabhi from Khushi Digital. The song is composed by Hitesh Gohel, with lyrics written by Sahilsinh Zala.

એ ફોન આવે ને વાગે રીંગટોન
વાગે રીંગટોન વાગે રીંગટોન
એ ફોન આવે ને વાગે રીંગટોન
એમાં બોલે મેલડીનું નોમ
એ મારી ઇમેલ આઈડી માં મેલડી.કોમ

માડી બેઠયા છે રૂડા મહીસાગર ધોમ
માં કરતા હૌના કોમ
હો મારી ઇમેલ આઈડી માં મેલડી.કોમ

હો મને તો વ્હાલું મારી મેલડી માંનું નોમ
નોમ રે હોંભળવા જોને તરસે મારા કોન
મને તો વ્હાલું મારી મેલડી માંનું નોમ
નોમ રે હોંભળવા જોને તરસે મારા કોન

એ ફોન આવે ને વાગે રીંગટોન
એમાં બોલે મેલડીનું નોમ
એ મારી ઇમેલ આઈડી માં મેલડી.કોમ
હો મારી ફોનની આઈડી માં મેલડી.કોમ

મલાતજમાં બેઠી મારી મેલડી સરકાર
બાધા બે કોમની ને કોમ થાય ચાર
ધાર્યા અણધાર્યા કોમ થાય છે અપાર
જોયેલા સપના થઇ જાય છે સાકાર

મને તો વ્હાલી તળજાભાની મેલડી માતા
લેખ અમારા લખવા વાળી મેલડી એક વિધાતા
મને તો વ્હાલી તળજાભાની મેલડી માતા
લેખ અમારા લખવા વાળી મેલડી એક વિધાતા

એ ફોન આવે ને વાગે રીંગટોન
એમાં બોલે મેલડીનું નોમ
એ મારી ઇમેલ આઈડી માં મેલડી.કોમ
હો મારી ફોનની આઈડી માં મેલડી.કોમ

દોરંગી દુનિયા કાલે રંગ બતાવી જાય
મઢની મેલડી કોઈ કાળે ના બદલાય
મંદિર જોવું ને માથું તરત ઝૂકી જાય
હૌથી પેલું નોમ મેલડીમાં નું બોલઈ જાય

કેટલા ભાગ્યશાળી અમે કે મળી તારી ભક્તિ
કાયમ વિષ્ણુ ગણેશપુરાની રાખજે માડી ચડતી
કેટલા ભાગ્યશાળી અમે કે મળી તારી ભક્તિ
કાયમ વિષ્ણુ ગણેશપુરાની રાખજે માડી ચડતી

હો ફોન આવે ને વાગે રીંગટોને
એમાં બોલે મેલડીનું નોમ
એ મારી ઇમેલ આઈડી માં મેલડી.કોમ
હો મારી ઇમેલ આઈડી માં મેલડી.કોમ

Ae phone aave ne vage ringtone
Vage ringtone vage ringtone
Ae phone aave ne vage ringtone
Aema bole meldi nu nom
Ae mari email id maa meldi.com

Madi bethya chhe ruda mahisagar dhom
Maa karta hau na kom
Ho mari email id maa meldi.com

Ho mane to vhalu mari meldi manu nom
Nom re hombhalva jone tarse mara kon
Mane to vhalu mari meldi manu nom
Nom re hombhalva jone tarse mara kon

Ae phone aave ne vage ringtone
Aema bole meldi nu nom
Ae mari email id maa meldi.com
Ho mari phone ni id maa meldi.com

Malataj ma bethi mari meldi sarkar
Badha be kom ni ne kom thay char
Dharya andharya kom thay chhe apar
Joyela sapna thai jaay chhe sakar

Mane to vhali taljabha ni meldi mata
Lekh amara lakhava vali meldi aek vidhata
Mane to vhali taljabha ni meldi mata
Lekh amara lakhava vali meldi aek vidhata

Ae phone aave ne vage ringtone
Aema bole meldi nu nom
Ae mari email id maa meldi.com
Ho mari phone ni id maa meldi.com

Dorangi duniya kale rang batavi jaay
Madh ni meldi koi kale na badlay
Mandir jovu ne mathu tarat zuki jaay
Hauthi pela nom meldi maa nu bolai jaay

Ketla bhagyashali ame ke mali tari bhakti
Kayam vishnu ganespura ni rakhje madi chadti
Ketla bhagyashali ame ke mali tari bhakti
Kayam vishnu ganespura ni rakhje madi chadti

Ho phone aave ne vage ringtone
Aema bole meldi nu nom
Ae mari email id maa meldi.com
Ae mari email id maa meldi.com

 

Share this song

Video

Song details

Singer Rupal Dabhi
Lyricist Sahilsinh Zala
Director Hitesh Gohel
Genre Devotional
Publisher Virubha Chauhan

Khushi Digital Songs Lyrics

Song Singers
YAMRAJ PAN PACHHA PADE Mahesh Vanzara

FAQs

Which album or label is MAA MELDI.COM from?
MAA MELDI.COM is from Khushi Digital.
Who sang the song MAA MELDI.COM?
The song MAA MELDI.COM was sung by Rupal Dabhi.
Who composed the music for MAA MELDI.COM?
The music for MAA MELDI.COM was composed by Hitesh Gohel.
Who wrote the lyrics of MAA MELDI.COM?
The lyrics for MAA MELDI.COM were written by Sahilsinh Zala.
What genre is MAA MELDI.COM?
MAA MELDI.COM is a Gujarati Devotional song.

Related songs

PDF