TANE JE DI BHULU AE DI AABH FATSHE LYRICS| MAHESH VANZARA
TANE JE DI BHULU AE DI AABH FATSHE is a Gujarati Sad song voiced by Mahesh Vanzara from Jigar Studio. The song is composed by Dipesh Chavda, with lyrics written by Harjit Panesar.
ઓ દગો કરું પ્રેમમાં તો દાગ લાગશે
દગો કરું પ્રેમમાં તો દાગ લાગશે
દગો કરું પ્રેમમાં તો દાગ લાગશે
તને જે દી ભૂલું એ દી આભ ફાટશે
બોલીને ફરું તો મારો રોમ રૂઠશે
હાતે રે જનમારે ના મને મુકશે
તને જે દી ભૂલું એ દી આભ ફાટશે
હાચા પ્રેમીઓની હાય મને લાગશે
ઘણા પ્રેમીઓના નેહાકા રે લાગશે
તારા જેવી હંભાળ મારી કોણ રાખશે
તારા જેવો પ્રેમ મને કોણ કરશે
તને જે દી ભૂલું વ્હાલી આભ ફાટશે
તને જો ભૂલું ભગવાન રૂઠશે
આખો જનમારો તારા જોડે રે વીતાવીશું
તડકો હોય કે છાંયો વ્હાલી સાથ ના રે છોડશું
જે દી તને ભુલશું જીવ રે ગુમાવશું
ખોટું નહીં બોલું અલી સોગંદ તારી ખાવશું
મનમાં આવો નબળો વિચાર તું ના લાવતી
નહીં તો વ્હાલી મરી જઈશું અમે હાવ જાનથી
દગો કરું પ્રેમમાં તો દાગ લાગશે
દગો કરું પ્રેમમાં તો દાગ લાગશે
તને જે દી ભૂલું એ દી આભ ફાટશે
ઓ… હો… વ્હાલી મારી
તને જે દી ભૂલું મારો રામ રૂઠશે
હાચા પ્રેમમાં ક્યાં દેખાડો રે થાય છે
દગો જે કરે દગાબાજ કેવાય છે
મતલબની દુનિયા તને રે ચઢાવશે
તારો મારો રાગ જોઈ ઝઘડા કરાવશે
મારા રુદિયે લખાણું તારું નામ છે
તું જ મારો જીવ ગોડી તું જ મારી જાન છે
દગો કરું પ્રેમમાં તો દાગ લાગશે
હાચા મારા પ્રેમનો ભરોસો રાખજે
તને જે દી ભૂલું એ દી આભ ફાટશે
બોલીને ફરું તો મારો રોમ રૂઠશે
હાતે રે જનમારે ના મને મુકશે
તને જે દી ભૂલું એ દી આભ ફાટશે
તને જો ભૂલું ભગવાન રૂઠશે
ઓ… હો… વ્હાલી મારી
તારા સિવાય મારુ કોણ થાશે રે
તને જે દી ભૂલું એ દી આભ ફાટશે.
Ao dago karu prem ma to dag lagshe
Dago karu prem ma to dag lagshe
Dago karu prem ma to dag lagshe
Tane je di bhulu ae di aabh fatshe
Boli ne faru to maro rom ruthshe
Hate re janmare na mane mukshe
Tane je di bhulu ae di aabh fatshe
Hacha premi aoni hay mane lagshe
Ghana premi aona nehaka re lagshe
Tara jevi hambhal mari kon rakhshe
Tara jevo prem mane kon karshe
Tane je di bhulu vhali aabh fatshe
Tane jo bhulu bhagwan ruthshe
Akho janmaro tara jode re vitavishu
Tadko hoy ke chhayo vhali sath na re chhodshu
Je di tane bhulshu jiv re gumavshu
Khotu nahi bolu ali sogand tari khavshu
Man ma aavo nablo vichar tu na lavti
Nahi to vhali mari jaishu ame hav janthi
Dago karu prem ma to dag lagshe
Dago karu prem ma to dag lagshe
Tane je di bhulu ae di aabh fatshe
Ao… Ho… Vhali mari
Tane je di bhuli ae di ram ruthshe
Hacha prem ma kya dekhado re thay chhe
Dago je kare ae dagabaj kevay chhe
Matlab ni duniya tane re chadhavshe
Taro maro rag joi jhaghda karavshe
Mara rudiye lakhanu taru nam re
Tu ja maro jiv godi tu ja mari jaan chhe
Dago karu prem ma to dag lagshe
Hacha mara prem no bharoso rakhje
Tane je di bhulu ae di aabh fatshe
Boli ne faru to maro rom ruthshe
Hate re janmare na mane mukshe
Tane je di bhulu ae di aabh fatshe
Tane jo bhulu bhagwan ruthshe
Ao… Ho… Vhali mari
Tara sivay maru kon thashe re
Tane je di bhulu ae di aabh fatshe.
Video
Song details
Jigar Studio Songs Lyrics
| Song | Singers |
|---|---|
| MELYA MAJDHAR | Vikram Thakor |
| DHARELU KAM SO TAKA THAI JAY | Aakash Thakor |
| PREM KARINE BHULI NA JAVAY | Vikram Thakor |
| BHULI GAI DIL NI RANI | Vikram Thakor |
| TU KHUSH CHHE MARATHI DUR RAHI | Naresh Thakor |
| AAVTI UTAVALI MANE MALVA | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| NANPAN NO NEDLO | Mahesh Vanzara |
| TARA PREM NO NASHO CHHE JORDAR | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| PASAND AMARI | Vijay Suvada |
| HATU AE HARI GAYO | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |