Skip to content
Gujarati Lyrics

Kachi Keri Aabe Latake Mari Janu Badhathi Hatake Lyrics | Pravin Luni | Radhe Digital

Gujarati Song 96 views March 30, 2023
PDF

Kachi Keri Aabe Latake Mari Janu Badhathi Hatake is a Gujarati Mayur Nadiya song voiced by Pravin Luni from Radhe Digital. The song is composed by Mayur Nadiya, with lyrics written by Jeet Vaghela.

કાચી કેરી..કાચી કેરી..
કાચી કેરી..કાચી કેરી..

જેમ કાચી કેરી ઓમ્બે લટકે
જેમ કાચી કેરી ઓમ્બે લટકે
મારી જાનુડી બધાથી હટકે એ
દિલ હારી ગયો એના રે લટકે
દિલ હારી ગયો એના રે લટકે
મારી જાનુડી બધાથી હટકે જો જો

જોરદાર લાગે જાનુ ની સ્માઈલ
ખોલું એની હોમે દલડાં ની ફાઈલ
જોરદાર લાગે જાનુ ની સ્માઈલ
ખોલું એની હોમે દલડાં ની ફાઈલ
સ્માઈલ..સ્માઈલ..સ્માઈલ..
ફાઈલ..ફાઈલ..ફાઈલ..
જેમ કાચી કેરી ઓમ્બે લટકે
જેમ કાચી કેરી ઓમ્બે લટકે
મારી જાનુડી બધાથી હટકે
દિલ હારી ગયો એના રે લટકે
દિલ હારી ગયો એના રે લટકે
મારી જાનુડી બધાથી હટકે જો

એ જાનુડી

ગાલ ગોરા ને હોઠ સે લાલ
તને પૂછું હું એક સવાલ
તારી હા હોય તો આપી ને જઉ
તને મારા આ પ્રેમ નો રૂમાલ

એ મારી જમકુ
ગાલ ગોરા ને હોઠ સે લાલ
તને પૂછું હું એક સવાલ
તારી હા હોય તો આપી ને જઉ
તને મારા આ પ્રેમ નો રૂમાલ
તારી મરજી થી હા ના કઈ દે
દિલ આપી ને દિલ મારુ લઇ લે
તારી મરજી થી હા ના કઈ દે
દિલ આપી ને દિલ મારુ લઇ લે
કઈ દે..કઈ દે..કઈ દે..
દિલ લઇ લે..લઇ લે..લઇ લે..
જેમ કાચી કેરી ઓમ્બે લટકે
જેમ કાચી કેરી ઓમ્બે લટકે
મારી જાનુડી બધાથી હટકે એ
દિલ હારી ગયો એના રે લટકે
દિલ હારી ગયો એના રે લટકે
મારી જાનુડી બધાથી હટકે હાહાહા હું કે

જાનુ કાતિલ છે તારું ફિગર
મારુ ઘાયલ કરે છે જીગર
આંખ મારે તો મારી નાખે
એ તો બંદૂક નું છે ટ્રીગર

જાનુ કાતિલ છે તારું ફિગર
મારુ ઘાયલ કરયુ છે જીગર
આંખ મારે તો મારી નાખે
એ તો બંદૂક નું છે ટ્રીગર
તે તો તમો ભરાઈ ફિલ્ડિંગ
તો એ હજુ ના આયુ બેટિંગ
તે તો તમો ભરાઈ ફિલ્ડિંગ
તો એ હજુ ના આયુ બેટિંગ
ફિલ્ડિંગ..ફિલ્ડિંગ..ફિલ્ડિંગ
બેટિંગ..બેટિંગ..બેટિંગ..
જેમ કાચી કેરી ઓમ્બે લટકે
જેમ કાચી કેરી ઓમ્બે લટકે
મારી જાનુડી બધાથી હટકે એ

દિલ હારી ગયો એના રે લટકે
દિલ હારી ગયો એના રે લટકે
મારી જાનુડી બધાથી હટકે અરે જાનુ

જેમ કાચી કેરી ઓમ્બે લટકે
જેમ કાચી કેરી ઓમ્બે લટકે
મારી જાનુડી બધાથી હટકે
હટકે..હટકે..હટકે..હટકે એ.

Kachi keri..kachi keri..
Kachi keri..kachi keri

Jem kachi keri aombe latake
Jem kachi keri aombe latake
Mari janudi badhathi hatake
Dil haari gayo ena re latke
Dil haari gayo ena re latke
Mari janudi badhathi hatake jo..jo..

Jordar laage jaanu ni smile
Kholu eni home dalda ni file
Jordar laage jaanu ni smile
Kholu eni home dalda ni file
Smile..smile..smile..
File..file..file..
Jem kachi keri aombe latake
Jem kachi keri aombe latake
Mari janudi badhathi hatake
Dil haari gayo ena re latke
Dil haari gayo ena re latke
Mari janudi badhathi hatake jo..

Ae jaanudi

Gaal gora ne hoth se laal
Tane puchhu hu ek savaal
Tari haa hoy to aapi ne jau
Tane mara aa prem no rumaal
Ae maari jamku..

Gaal gora ne hoth se laal
Tane puchhu hu ek savaal
Tari haa hoy to aapi ne jau
Tane mara aa prem no rumaal
Taari marzi thi haa naa kai de
Dil aapi ne dil maaru lai le
Taari marzi thi haa naa kai de
Dil aapi ne dil maaru lai le
Kai de..kai de..kai de..
Dil lai le..lai le..lai le..
Jem kachi keri aombe latake
Jem kachi keri aombe latake
Mari janudi badhathi hatake ae..
Dil haari gayo ena re latke
Dil haari gayo ena re latke
Mari janudi badhathi hatake hahaha hu ke

Jaanu kaatil chhe taru figure
Maru ghayal kare chhe jigar
Aankh mare to mari naakhe
Aeto bandook nu chhe trigar

Jaanu kaatil chhe taru figure
Maru ghayal karyu chhe jigar
Aankh mare to mari naakhe
Aeto bandook nu chhe trigar
Te to tamo bharai feelding
To e haju na aavyu beting
Te to tamo bharai feelding
To e haju na aavyu beting
Feelding..feelding..feelding..
Beting..beting..beting..
Jem kachi keri aombe latake
Jem kachi keri aombe latake
Mari janudi badhathi hatake ae..

Dil haari gayo ena re latke
Dil haari gayo ena re latke
Mari janudi badhathi hatake are jaanu

Jem kachi keri aombe latake
Jem kachi keri aombe latake
Mari janudi badhathi hatake..
Hatake..hatake..hatake..hatake ae..

Share this song

Video

Song details

Singer Pravin Luni
Lyricist Jeet Vaghela
Director Mayur Nadiya
Genre Mayur Nadiya
Publisher Radhe Digital

FAQs

Which album or label is Kachi Keri Aabe Latake Mari Janu Badhathi Hatake from?
Kachi Keri Aabe Latake Mari Janu Badhathi Hatake is from Radhe Digital.
Who sang the song Kachi Keri Aabe Latake Mari Janu Badhathi Hatake?
The song Kachi Keri Aabe Latake Mari Janu Badhathi Hatake was sung by Pravin Luni.
Who composed the music for Kachi Keri Aabe Latake Mari Janu Badhathi Hatake?
The music for Kachi Keri Aabe Latake Mari Janu Badhathi Hatake was composed by Mayur Nadiya.
Who wrote the lyrics of Kachi Keri Aabe Latake Mari Janu Badhathi Hatake?
The lyrics for Kachi Keri Aabe Latake Mari Janu Badhathi Hatake were written by Jeet Vaghela.
What genre is Kachi Keri Aabe Latake Mari Janu Badhathi Hatake?
Kachi Keri Aabe Latake Mari Janu Badhathi Hatake is a Gujarati Mayur Nadiya song.

Related songs

PDF