Skip to content
Gujarati Lyrics

TARI YAADMAA ZINDAGI JAAVANI LYRICS | JIGNESH BAROT (JIGNESH KAVIRAJ BAROT)

Gujarati Song 14 views December 18, 2021
PDF

TARI YAADMAA ZINDAGI JAAVANI is a Gujarati Sad song voiced by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Amara Muzik Gujarati. The song is composed by Jitu Prajapati, with lyrics written by Rajan Rayka.

હો મને ખબર છે કે
તું નથી આવવાની
હો મને ખબર છે કે
તું નથી આવવાની

ખબર છે કે તું નથી આવવાની
તારી યાદમાં જીંદગી જાવાની

હો મને છોડી
તું બીજાની થાવાની
મને છોડી
તું બીજાની થાવાની
તોયે યાદમાં જીંદગી જાવાની

હો એકલવાયું જીવન જીવી રે લેવાના
દિલનું દર્દ ના કોઈને કેહવાના
એકલવાયું જીવન જીવી રે લેવાના
દિલનું રે દર્દ ના કોઈને કેહવાના

એક યાદમાં જીંદગી જાવાની
હો મને ખબર છે કે
તું નથી આવવાની
મને ખબર છે કે
તું નથી આવવાની

તારી યાદમાં જીંદગી જાવાની
હો તારી યાદમાં જીંદગી જાવાની

હો ભેળા હતા
જો ને આપણે વરસો
તોયે મને રાશ્યો તારા
પ્રેમનો રે તરસ્યો

હો પોતાના પ્રેમી
હારે આવું ના કરશો
બીજા નો હાથ ઝાલી
ક્યાં સુધી ફરશો

હો નજર ની સામે
બધા ખેલ રે ખેલાય છે
નથી હું ગાંડો મને
બધું સમજાય છે

નજરની સામે
બધા ખેલ રે ખેલાય છે
નથી હું ગાંડો મને
બધું સમજાય છે

તોયે યાદમાં જીંદગી જાવાની
હો મને ખબર છે કે
તું નથી આવવાની
મને ખબર છે કે
તું નથી આવવાની

તારી યાદમાં જિંદગી જાવાની
હો તારી યાદમાં જિંદગી જાવાની

હો સૌ વરસની જીંદગી
ઓછી રે પડશે
તારા પ્રેમનો દીવો
મારા દિલમાં રે બળશે

તારા ઘરની સામે
મારી અર્થી નીકળશે
એ દાડે બકા તું
બહુ જો ને રડશે

હો દુઃખ એક વાત નું
રહી જાશે મનમાં
ફરી તું ના આવી
મારા રે જીવનમાં

હો દુઃખ એક વાત નું
રહી જાશે મનમાં
ફરી તું ના આવી
મારા રે જીવનમાં

હો તારી યાદમાં જીંદગી જાવાની
હો મને ખબર છે કે
તું નથી આવવાની
ખબર છે કે
તું નથી આવવાની

તારી યાદમાં જીંદગી જાવાની
હો મને છોડી તું બીજાની થાવાની
મને છોડી તું બીજાની થાવાની
તોયે યાદમાં જિંદગી જાવાની

હો તારી યાદમાં જીંદગી જાવાની
હો તારી યાદમાં જીંદગી જાવાની.

Ho mane khabar chhe ke
Tu nathi aavvani
Ho mane khabar chhe ke
Tu nathi aavvani

Khabar chhe ke tu nathi aavvani
Tari yaadmaa zindagi jaavani

Ho mane chhodi
Tu bija ni thavani
Mane chhodi
Tu bija ni thavani
Toye yaadmaa zindagi jaavani

Ho ekalvayu jivan jivi re levana
Dil nu dard na koi ne kehvana
Ekalvayu jivan jivi re levana
Dil nu re dard na koi ne kehvana

Ek yaadmaa zindagi jaavani
Ho mane khabar chhe ke
Tu nathi aavvani
Mane khabar chhe ke
Tu nathi aavvani

Tari yaadmaa zindagi jaavani
Ho tari yaadmaa zindagi jaavani

Ho bhela hata
Jo ne apane varso
Toye mane rashyo tara
Prem no re tarsyo

Ho potana premi
Haare aavu na karsho
Bija no hath jhali
Kya sudhi farsho

Ho nazar ni saame
Badha khel re khelay chhe
Nathi hu gando mane
Badhu samjaay chhe

Nazar ni saame
Badha khel re khelay chhe
Nathi hu gando mane
Badhu samjaay chhe

Toye yaadmaa zindagi jaavani
Ho mane khabar chhe ke
Tu nathi aavvani
Mane khabar chhe ke
Tu nathi aavvani

Tari yaadmaa zindagi jaavani
Ho tari yaadmaa zindagi jaavani

Ho sau varas ni zindagi
Ochi re padse
Tara prem no divo
Mara dil maa re balase

Tara ghar ni saame
Maari arthi nikalse
Ae daade baka tu
Bahu jo ne radse

Ho dukh ek vaat nu
Rahi jaase man maa
Phari tu na aavi
Maara re jivan maa

Ho dukh ek vaat nu
Rahi jaase man maa
Phari tu na aavi
Maara re jivan maa

Ho taari yaadmaa zindagi jaavani
Ho mane khabar chhe ke
Tu nathi aavvani
Khabar chhe ke
Tu nathi aavvani

Tari yaadmaa zindagi jaavani
Ho mane chhodi tu bijani thavani
Mane chhodi tu bijani thavani
Toye yaadmaa zindagi jaavani

Ho tari yaadmaa zindagi jaavani
Ho tari yaadmaa zindagi jaavani.

 

Share this song

Video

Song details

Singer Jignesh Barot (Jignesh Kaviraj Barot)
Lyricist Rajan Rayka
Director Jitu Prajapati
Genre Sad
Publisher Dhaval Motan

Amara Muzik Gujarati Songs Lyrics

Song Singers
MAJNU Naresh Thakor
KABOOL KARI LIYO Naresh Thakor
BARBAAD Naresh Thakor
PREM KARI LEJO Gaman Santhal
ASHIQ TO EKLO RAHI GAYO Gaman Santhal
ASHIQ TO EKLO RAHI GAYO Gaman Santhal
JEEV Gaman Santhal
TARI KHUSI NA SAMACHAR Gaman Santhal
SHU MARI YAAD NATHI AAVTI Vijay Suvada
SITA NE RAM Gaman Santhal

FAQs

Which album or label is TARI YAADMAA ZINDAGI JAAVANI from?
TARI YAADMAA ZINDAGI JAAVANI is from Amara Muzik Gujarati.
Who sang the song TARI YAADMAA ZINDAGI JAAVANI?
The song TARI YAADMAA ZINDAGI JAAVANI was sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot).
Who composed the music for TARI YAADMAA ZINDAGI JAAVANI?
The music for TARI YAADMAA ZINDAGI JAAVANI was composed by Jitu Prajapati.
Who wrote the lyrics of TARI YAADMAA ZINDAGI JAAVANI?
The lyrics for TARI YAADMAA ZINDAGI JAAVANI were written by Rajan Rayka.
What genre is TARI YAADMAA ZINDAGI JAAVANI?
TARI YAADMAA ZINDAGI JAAVANI is a Gujarati Sad song.

Related songs

PDF