DUR RAHEVAMA MAJA CHE LYRICS | RAKESH BAROT
DUR RAHEVAMA MAJA CHE is a Gujarati Bewafa (બેવફા) song voiced by Rakesh Barot from Saregama Gujarati. The song is composed by Ravi Nagar, with lyrics written by Rahul Nadiya.
હો તને કપડાં ની જેમ આશિક બદલવાનો શોખ છે
હો તને કપડાં ની જેમ આશિક બદલવાનો શોખ છે
હા પેહલા દિલ જોડી ને પછી દિલ તોડવા નો તને શોખ છે
હો તારા આશિક ની ઓંખે થી ઉતરી જઈ
તારે ને મારે કોઈ કાળે બને નઈ
જા જા તારા થી દૂર રહેવામાં મજા છે
જા જા તારા થી દૂર રહેવામાં મજા છે
કપડાં ની જેમ આશિક બદલવાનો શોખ છે
હા તને આશિક બદલવાનો શોખ છે
હો ના જોઈ તારા જેવી તું છે બેવફા
હટ હવે જા રસ્તા ખુલા રે પડ્યા
હો જોજે ના વિચારતી રડશું તારી યાદ માં
એક દી તડપશો જાનુ મારી યાદ માં
હો હવે તારે મારે લેવા દેવા રે નથી
તારા જેવો પ્રેમ દુશ્મન ને મળે નઈ
જા જા તારા થી દૂર રહેવામાં મજા છે
તું જા જા તારા થી દૂર રહેવામાં મજા છે
કપડાં ની જેમ આશિક બદલવાનો શોખ છે
તને આશિક બદલવાનો શોખ છે
હો તને રે મુબારક મોટી ગાડીઓ વાળા
અમે નતા જાન એવા રૂપિયા વાળા
હો આજ હસી લે તું તારે હસવા ના દાડા
કાલ નહિ મળે આંસુ લુસવા વાળા
હો રોસો પછતાશો જશે બધું વૈરી થઇ
મરવા સિવાય કોઈ રસ્તો હશે નઈ
જા જા તારા થી દૂર રહેવામાં મજા છે
જા જા તારા થી દૂર રહેવામાં મજા છે
કપડાં ની જેમ આશિક બદલવાનો શોખ છે
તને આશિક બદલવાનો શોખ છે
રે આશિક બદલવાનો શોખ છે
કપડાં ની જેમ આશિક બદલવાનો શોખ છે
તને આશિક બદલવાનો શોખ છે
રે આશિક બદલવાનો શોખ છે.
Ho tane kapda ni jem aashiq badalwano sokh che
Ho tane kapda ni jem aashiq badalwano sokh che
Ha pehla dil jodi ne pachhi dil todva no tane sokh che
Ho tara ashiq ni okhe thi utari jai
Tare ne maare koi kaale bane nai
Ja ja tara thi dur rahevama maja che
Ja ja tara thi dur rahevama maja che
Kapda ni jem aashiq badalwano sokh che
Ha tane aashiq badalwano sokh che
Ho na joi tara jevi tu chhe bewafa
Hat have jaa rasta khula re padya
Ho joje na vicharti radsu tari yaad ma
Ek di tadapso jaanu mari yaad ma
Ho have tare maare leva deva re nathi
Tara jevo prem dusman ne male nai
Ja ja tara thi dur rahevama maja che
Tu ja ja tara thi dur rahevama maja che
Kapda ni jem aashiq badalwano sokh che
Tane aashiq badalwano sokh che
Ho tane re mubarak moti gadio wala
Ame nata jaan eva rupiya wala
Ho aaj hasi le tu tare hasva na dada
Kal nahi male aansu luswa wala
Ho roso pachhtaso jase badhu vairi thai
Marva sivay koi rasto hase nai
Ja ja tara thi dur rahevama maja che
Ja ja tara thi dur rahevama maja che
Kapda ni jem aashiq badalwano sokh che
Tane aashiq badalwano sokh che
Re aashiq badalwano sokh che
Kapda ni jem aashiq badalwano sokh che
Tane aashiq badalwano sokh che
Re aashiq badalwano sokh che.
Video
Song details
Saregama Gujarati Songs Lyrics
| Song | Singers |
|---|---|
| HU MOJILI MATVALI | Kajal Maheriya |
| JANU MARO PYAR KAR KABUL | Rakesh Barot |
| PREM ME PAN KARYO TANE | Naresh Thakor |
| TU SAMAJE TO DIL NU RAAJ HU KHOLU | Mahesh Vanzara |
| TARA TOLE KOYI NA AAVE | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| TARA THI MARI SANJ SAVAR | Kajal Maheriya |
| TARA THI MARI SANJ SAVAR | Kajal Maheriya |
| JANMO NI PREET TARE NE MARE | Rakesh Barot |
| TARA MARA SAPNA | Kajal Maheriya |
| PREM TARO MARO | Rakesh Barot |