TARA VAGAR JINDAGI LYRICS | UMESH BAROT
TARA VAGAR JINDAGI is a Gujarati Sad song voiced by Umesh Barot from Zee Music Gujarati. The song is composed by Mayur Nadiya, with lyrics written by Darshan Bazigar.
હો… જિંદગીમાં એક વાત શીખી લીધી મેં
હો… જિંદગીમાં એક વાત શીખી લીધી મેં
જિંદગીમાં એક વાત શીખી લીધી મેં
તારા વગર જિંદગી જીવી લીધી મેં
હો… જિંદગીમાં એક વાત શીખી લીધી મેં
જિંદગીમાં એક વાત શીખી લીધી મેં
તારા વગર જિંદગી જીવી લીધી મેં
હો… યાદ તારી આવે ના
આંખોં ને રડાવે ના
યાદ તારી આવે ના
આંખોં ને રડાવે ના
દુવા કરું દિલથી તું સામે મળે ના
હો… જિંદગીમાં એક વાત શીખી લીધી મેં
તારા વગર જિંદગી જીવી લીધી મેં
તારા વગર જિંદગી જીવી લીધી મેં
હો… જા તું ખુશ રહેજે દુનિયામાં તારી
તને કોઈ દિવસ યાદ આવે ના અમારી
હો… ચાહતો દિલથી નિભાવતો યારી
કેમકે તું હતી જીવથી મને પ્યારી
હો… તું કોઈ દિ તડપે ના
આંખે આંસુ વરસે ના
તું કોઈ દી તડપે ના
આંખે આંસુ વરસે ના
તને જીવનમાં કોઈ દુઃખ પડે ના
હો… જિંદગીમાં એક વાત શીખી લીધી મેં
તારા વગર જિંદગી જીવી લીધી મેં
તારા વગર જિંદગી જીવી લીધી મેં
હો… જોયા ને તુજને વરસો વીત્યા
તમે તો ભૂલ્યા પણ અમે ના ભૂલ્યા
હો… આંખોમાં આંસુ ના દરિયા ભર્યા
તમારા વગર અમે એકલા પડયા
હો… દિલનાં દર્દ સેહતો
તારા વગર રહેતો
દિલનાં દર્દ સેહતો
તારા વગર રહેતો
એકલો પડી ને તને યાદ કરતો
હો… જિંદગીમાં એક વાત શીખી લીધી મેં
જિંદગીમાં એક વાત શીખી લીધી મેં
તારા વગર જિંદગી જીવી લીધી મેં
તારા વગર જિંદગી જીવી લીધી મેં
તારા વગર જિંદગી જીવી લીધી મેં.
Ho… Jindagi ma aek vaat shikhi lidhi me
Ho… Jindagi ma aek vaat shikhi lidhi me
Jindagi ma aek vaat shikhi lidhi me
Tara vagar jindagi jivi lidhi me
Ho… Jindagi ma aek vaat shikhi lidhi me
Jindagi ma aek vaat shikhi lidhi me
Tara vagar jindagi jivi lidhi me
Ho.. Yaad tari aave na
Ankhon ne radave na
Yaad tari aave na
Ankhon ne radave na
Duva karu dil thi tu saame male na
Ho… Jindagi ma aek vaat shikhi lidhi me
Tara vagar jindagi jivi lidhi me
Tara vagar jindagi jivi lidhi me
Ho… Jaa tu khush rehje duniya ma tari
Tane koi divas yaad aave na amari
Ho… Chahto dil thi nibhavto yaari
Kem ke tu hati jiv thi mane pyari
Ho… Tu koi di tadpe na
Ankhe ansu varse na
Tu koi di tadpe na
Ankhe ansu varse na
Tane jivan ma koi dukh pade na
Ho… Jindagi ma aek vaat shikhi lidhi me
Tara vagar jindagi jivi lidhi me
Tara vagar jindagi jivi lidhi me
Ho… Joya ne tujne varso vitya
Tame to bhulya pan ame na bhulya
Ho… Ankho ma aasu na dariya bharya
Tamara vagar ame aekla padya
Ho… Dil na dard sehto
Tara vagar rehto
Dil na dard sehto
Tara vagar rehto
Aeklo padi ne tane yaad karto
Ho… Jindagi ma aek vaat shikhi lidhi me
Jindagi ma aek vaat shikhi lidhi me
Tara vagar jindagi jivi lidhi me
Tara vagar jindagi jivi lidhi me
Tara vagar jindagi jivi lidhi me.
Video
Song details
Zee Music Gujarati Songs Lyrics
| Song | Singers |
|---|---|
| LAGANI | Geeta Rabari |
| KUM KUM | Geeta Rabari |
| GAYA KYA GAYA | Vishal Hapor |
| MARI NAZAR NA HATE | Umesh Barot |
| MARU DIL VAT JOVE | Vijay Suvada |
| ANTAR MA RAKHE | Umesh Barot |
| TAMARI YAAD NE TAME VISRATA NATHI | Vijay Suvada |
| DHABKARO | Geeta Rabari |
| DHABKARO | Geeta Rabari |
| AANKHON NE AARE | Javed Ali |