ANTAR MA RAKHE LYRICS | UMESH BAROT
ANTAR MA RAKHE is a Gujarati Sad song voiced by Umesh Barot from Zee Music Gujarati. The song is composed by Dhaval Kapadiya, with lyrics written by Manu Rabari.
તારી યાદો ના ઉભરાણાં આજે આંશુડાં આંખે
તારી યાદો ના ઉભરાણાં આજે આંશુડાં આંખે
તારી યાદો ના ઉભરાણાં આજે આંશુડાં આંખે
તને અંતર માં રાખે ના અંતર એ રાખે
તારી યાદો ના ઉભરાણાં આજે આંશુડાં આંખે
તારી યાદો ના ઉભરાણાં આજે આંશુડાં આંખે
તને અંતર માં રાખે ના અંતર એ રાખે
હો તમે સાગર શામળિયા અમે વહેતી સરિતા
તમે સાગર શામળિયા અમે વહેતી સરિતા
યાદ કરી રોવે રાધા હરતા ને ફરતા
તારી યાદો ના ઉભરાણાં આજે આંશુડાં આંખે
તારી યાદો ના ઉભરાણાં આજે આંશુડાં આંખે
તને અંતર માં રાખે ના અંતર એ રાખે
હો તને અંતર માં રાખે ના અંતર એ રાખે
હો ફરતા ફરતા પહોંચી રાધા
વનરાવન ની વાટે
કાંકરી મારી વાતો કરે
યમુનાજી ની સાથે
હો વાતે વાતે હર પલ વાતે
યાદ કરે છે રાધે
પ્રીતમ પ્યારો વ્હાલો વાલમ
નામ લખ્યું છે હાથે
હે આવી કહેવી કોને વાત
રિસાયો છે મારો શ્યામ
આવી કહેવી કોને વાત
રિસાયો છે મારો શ્યામ
રાત ભર રોવે રાધા
રટે તારું નામ
તારી યાદો ના ઉભરાણાં આજે આંશુડાં આંખે
તારી યાદો ના ઉભરાણાં આજે આંશુડાં આંખે
તને અંતર માં રાખે ના અંતર એ રાખે
હો તને અંતર માં રાખે ના અંતર એ રાખે
હો ઓસરી માં ઉભી છે રાધા
દાંતે દાબી ને છેડો
મેલી મુઝ ને ગયો છે માધવ
લગાડી ને કેવો નેડો
હો વ્યાકુળ વ્યાકુળ મનડું મારું
હાથ માં ના રહેતું
જે કોઈ પૂછે એને એ તો
એક જ વાત એ કેહતું
હો મને છોડી ગયો આજે
એ વાત શું આંકે
હો મને છોડી ગયો આજે
એ વાત શું આંકે
મનુ કહે રાધા
તને યાદ કરી જાગે
તારી યાદો ના ઉભરાણાં આજે આંશુડાં આંખે
તારી યાદો ના ઉભરાણાં આજે આંશુડાં આંખે
તને અંતર માં રાખે ના અંતર એ રાખે
હો તને અંતર માં રાખે ના અંતર એ રાખે
હો તને અંતર માં રાખે ના અંતર એ રાખે.
Tari yaado na ubharana aaje anshuda ankhe
Tari yaado na ubharana aaje anshuda ankhe
Tari yaado na ubharana aaje anshuda ankhe
Tane antar ma rakhe na antar ae rakhe
Tari yaado na ubharana aaje anshuda ankhe
Tari yaado na ubharana aaje anshuda ankhe
Tane antar ma rakhe na antar ae rakhe
Ho tame sagar shamadiya ame vehti sarita
Tame sagar shamadiya ame vehti sarita
Yaad kari rove radha harta ne farta
Tari yaado na ubharana aaje anshuda ankhe
Tari yaado na ubharana aaje anshuda ankhe
Tane antar ma rakhe na antar ae rakhe
Ho tane antar ma rakhe na antar ae rakhe
Ho farta farta pahonchi radha
Vanravan ni vaate
Kankari maari vaato kare
Yamunaji ni sathe
Ho vaate vaate har pal vaate
Yaad kare chhe radhe
Pritam pyaro vahlo vaalam
Naam lakhyu chhe hathe
He aavi kehvi kone vaat
Rishayo chhe maro shyam
Aavi kehvi kone vaat
Rishayo chhe maro shyam
Raat bhar rove radha
Rate taru naam
Tari yaado na ubharana aaje anshuda ankhe
Tari yaado na ubharana aaje anshuda ankhe
Tane antar ma rakhe na antar ae rakhe
Ho tane antar ma rakhe na antar ae rakhe
Ho osari ma ubhi chhe radha
Dante dabi ne chhedo
Meli mujh ne gayo chhe madhav
Lagadi ne kevo nedo
Ho vyakul vyakul manadu maaru
Hath ma na rehtu
Je koi puche ene ae to
Ek j vaat ae kehtu
Ho mane chhodi gayo aaje
Ae vaat shu aanke
Ho mane chhodi gayo aaje
Ae vaat shu aanke
Manu kahe radha
Tane yaad kari jaage
Tari yaado na ubharana aaje anshuda ankhe
Tari yaado na ubharana aaje anshuda ankhe
Tane antar ma rakhe na antar ae rakhe
Ho tane antar ma rakhe na antar ae rakhe
Ho tane antar ma rakhe na antar ae rakhe.
Video
Song details
Zee Music Gujarati Songs Lyrics
| Song | Singers |
|---|---|
| LAGANI | Geeta Rabari |
| KUM KUM | Geeta Rabari |
| GAYA KYA GAYA | Vishal Hapor |
| MARI NAZAR NA HATE | Umesh Barot |
| MARU DIL VAT JOVE | Vijay Suvada |
| TAMARI YAAD NE TAME VISRATA NATHI | Vijay Suvada |
| DHABKARO | Geeta Rabari |
| DHABKARO | Geeta Rabari |
| AANKHON NE AARE | Javed Ali |
| LER KARIYE | Geeta Rabari |