Skip to content
Gujarati Lyrics

Bewafa No Bharoso Kadi Na Karay Lyrics | Nitin Barot | GoBindas Gujarati

Gujarati Song 17 views October 16, 2020
PDF

Bewafa No Bharoso Kadi Na Karay is a Gujarati Dhaval Motan song voiced by Nitin Barot from GoBindas Gujarati. The song is composed by Jitu Prajapati, with lyrics written by Rajan Rayka.

ના ભૂલી શકાય તો મરી રે જવાય
ના ભૂલી શકાય તો મરી રે જવાય
ના ભૂલી શકાય તો મરી રે જવાય
બેવફા નો ભરોસો કદી નો કરાય
એની આખો માં આંસુ જોઈ દયા નો ખવાય
એની આખો માં આંસુ જોઈ દયા નો ખવાય
બેવફા નો ભરોસો કદી નો કરાય
સાચો પ્રેમ કદી દિલ ના તોડે
બેવફા થઇ કદી ના છોડે
સાચો પ્રેમ કદી દિલ ના તોડે
બેવફા થઇ કદી ના છોડે
પથ્થર દિલ નો ભરોસો કદી નો કરાય
દિલ તૂટ્યા પછી ફરી પ્રેમ નો કરાય
દિલ તૂટ્યા પછી ફરી પ્રેમ નો કરાય
બેવફા નો ભરોસો કદી નો કરાય
બેવફા નો ભરોસો કદી નો કરાય

દિલ તોડી ગયા પછી પાછું જે આવે
ભૂલ ની માફી માગે મળવા જો બોલાવે
મીઠી મીઠી વાતો કરી ફરીથી ફસાવે
બેવફા થી મારો ભગવાન બચાવે
ખારા દરિયા માં મોતી મળે
દુનિયા માં વફાદાર દિલ ના મળે
ખારા દરિયા માં મોતી મળે
દુનિયા માં વફાદાર દિલ ના મળે
દગાબાજ નો ભરોસો કદી નો કરાય
હાથ જોડી કગરે તોયે મોની નો જવાય
હાથ જોડી કગરે તોયે મોની નો જવાય
બેવફા નો ભરોસો કદી નો કરાય
જૂઠું બોલે એનો રે ભરોસો કદી નો કરાય

ખોટું હશે ને ખોટું ખોટું બોલે
માસુમ ચેહરો ખોટા ખેલ ખેલે
બેવફા ની ઓળખાણ થાય છેલ્લે
બીજા નો હાથ જાલી મરતા મેલે
છું કરવું એની ખબર ના પડે
નસીબ માં આવી જો બેવફા મળે
છું કરવું એની ખબર ના પડે
નસીબ માં આવી જો બેવફા મળે
યાર ગદાર નો ભરોસો કદી નો કરાય
પ્રેમ કર્યા ની આજે ભૂલ હમજાય
પ્રેમ કર્યા ની આજે ભૂલ હમજાય
બેવફા નો ભરોસો કદી નો કરાય
ના ભૂલી શકાય તો મરી રે જવાય
ના ભૂલી શકાય તો મરી રે જવાય
બેવફા નો ભરોસો કદી નો કરાય
બેવફા નો ભરોસો કદી નો કરાય
દગાબાજ નો ભરોસો કદી નો કરાય
બેવફા નો ભરોસો કદી નો કરાય

Na bhuli sakay to mari re javay
Na bhuli sakay to mari re javay
Na bhuli sakay to mari re javay
Bewafa no bharoso kadi no karay
Aeni aakho ma aasu joi daya no khavay
Aeni aakho ma aasu joi daya no khavay
Bewafa no bharoso kadi no karay
Sacho prem kadi dil na tode
Bewafa thai kadi na chhode
Sacho prem kadi dil na tode
Bewafa thi kadi na chhode
Pathar dil no bharoso kadi no karay
Dil tutya pachi fari prem no karya
Dil tutya pachi fari prem no karya
Bewafa no bharoso kadi no karay
Bewafa no bharoso kadi no karay

Dil todi gaya pachi pachhu je aave
Bhul ni mafi mage madva jo bolave
Mithi mithi vato kari farithi fasave
Bewafa thi maro bhagvan bachave
Khara dariya ma moti made
Duniya ma wafaadar dil na made
Khara dariya ma moti made
Duniya ma wafaadar dil na made
Dagabaaj no bharoso kadi no karay
Hath jodi kagre toye moni na javay
Hath jodi kagre toye moni na javay
Bewafa no bharoso kadi no karay
Juthu bole aeno re bharoso kadi no karay

Khotu hase ne khotu khotu bole
Masum cheharo khota khel khele
Bewafani odkhan thay chhele
Bija no hath jali marta mele
Chhu karvu aeni khabar na pade
Nasib ma aavi jo bewafa made
Chhu karvu aeni khabar na pade
Nasib ma aavi jo bewafa made
Yaar gadaar no bharoso kadi no karay
Prem karya ni aaje bhul hamjay
Prem karya ni aaje bhul hamjay
Bewafa no bharoso kadi no karay
Na bhuli sakay to mari re javay
Na bhuli sakay to mari re javay
Bewafa no bharoso kadi no karay
Bewafa no bharoso kadi no karay
Dagabaaj no bharoso kadi no karay
Bewafa no bharoso kadi no karay

Share this song

Video

Song details

Singer Nitin Barot
Lyricist Rajan Rayka
Director Jitu Prajapati
Genre Dhaval Motan
Publisher GoBindas Gujarati

GoBindas Gujarati Songs Lyrics

Song Singers
HU BANI GAYI TARI Tejal Thakor
Dard Dil Nu Dil Vada Ne Humjay Vikram Thakor
Dard Dil Nu Dil Vada Ne Humjay Vikram Thakor
Todi Gayo Tu Maro Vishwash Devangi Patel
Maru Dil Todva No Tane Koi Hak Nathi Dhaval Barot

FAQs

Which album or label is Bewafa No Bharoso Kadi Na Karay from?
Bewafa No Bharoso Kadi Na Karay is from GoBindas Gujarati.
Who sang the song Bewafa No Bharoso Kadi Na Karay?
The song Bewafa No Bharoso Kadi Na Karay was sung by Nitin Barot.
Who composed the music for Bewafa No Bharoso Kadi Na Karay?
The music for Bewafa No Bharoso Kadi Na Karay was composed by Jitu Prajapati.
Who wrote the lyrics of Bewafa No Bharoso Kadi Na Karay?
The lyrics for Bewafa No Bharoso Kadi Na Karay were written by Rajan Rayka.
What genre is Bewafa No Bharoso Kadi Na Karay?
Bewafa No Bharoso Kadi Na Karay is a Gujarati Dhaval Motan song.

Related songs

PDF