MELADI MODVE RAMVA AAY LYRICS | JIGNESH BAROT (JIGNESH KAVIRAJ BAROT)
MELADI MODVE RAMVA AAY is a Gujarati Devotional song voiced by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Ekta Sound. The song is composed by Vishal Vagheshwari, with lyrics written by Sunil Vagheshwari.
એ મેલડી… એ મેલડી
એ મેલડી મોડવે રમવા આય
દીવડા ઝગમગ ઝગમગ થાય
એ મેલડી મોડવે રમવા આય
દીવડા ઝગમગ ઝગમગ થાય
હે.. હોનાનું ડેકલું ન રૂપાની ગેડી
બુટીયે સવાર થઇ આવજે તું વેલડી
એ મેલડી… એ મેલડી
એ મેલડી ડાકલે રમવા આય
દીવડા ઝગમગ ઝગમગ થાય
એ મેલડી મોડવે રમવા આય
દીવડા ઝગમગ ઝગમગ થાય
ઘરનાં આંગણે માં તારો મઢડો
લીલી રાખ વાડી માડી લીલો મારો નેહડો
અબીલ ગુલાલ કંકુડાં છંટાવું
મારગ માં માડી ફૂલડાં વેરાવું
વેણ વધાવે માં તને બોલાવું
ડાકલીયા તેડાવી ઝૂલણા ગવરાવું
એ મેલડી… એ મેલડી
એ મેલડી હાંકલે હાલી આય
દીવડા ઝગમગ ઝગમગ થાય
એ મેલડી મોડવે રમવા આય
દીવડા ઝગમગ ઝગમગ થાય
પરદે આવી માડી ના કરતી વાતું
છોરુંડા સનમુખ પ્રગટ થાતું
નહિ રે આવે તો માડી વહમું રે થાશે
હગાવાલા માં મારી આબરૂ રે જાશે
સત ના દીવાને રાખજે માં ઝળતો
તારી આબરૂ ને હું તો માં રડતો
એ મેલડી… એ મેલડી
એ મેલડી પવન ઝપાટે આય
દીવડા ઝગમગ ઝગમગ થાય
એ મેલડી લીલુડા મોડવે આય
દીવડા ઝગમગ ઝગમગ થાય
એ મેલડી તાવા ના ટાણે આય
દીવડા ઝગમગ ઝગમગ થાય
એ દીવડા ઝગમગ ઝગમગ થાય
એ દીવડા ઝગમગ ઝગમગ થાય.
Ae meladi… Ae meladi
Ae meladi modve ramva aay
Divda jhagmag jhagmag thay
Ae meladi modve ramva aay
Divda jhagmag jhagmag thay
He… Honanu deklu ne rupani gedi
Butiye savar thai aavje tu veldi
Ae meladi… Ae meladi
Ae meladi dakle ramva aay
Divda jhagmag jhagmag thay
Ae meladi modve ramva aay
Divda jhagmag jhagmag thay
Ghar na aangne ma taro madhdo
Lili rakh vadi madi lilo maro nehdo
Abil gulal kankuda chhantavu
Marag ma madi fulda veravu
Ven vadhave ma tane bolavu
Dakaliya tedavu zulana gavravu
Ae meladi… Ae meladi
Ae meladi hankale hali aav
Divda jhagmag jhagmag thay
Ae meladi modve ramva aay
Divda jhagmag jhagmag thay
Parde aavi madi na karti vatu
Chhoruda na sanmukh pragat thatu
Nahi re aave to madi vahmu re thashe
Haga vala ma mari aabaru re jashe
Sat na divane rakhaje ma zalto
Tari abaru ne hu to ma radto
Ae meladi… Ae meladi
Ae meladi pavan zapate aay
Divda jhagmag jhagmag thay
Ae meladi liluda modve aay
Divda jhagmag jhagmag thay
Ae meladi tava na tane aay
Divda jhagmag jhagmag thay
Ae divda jhagmag jhagmag thay
Ae divda jhagmag jhagmag thay.
Video
Song details
Ekta Sound Songs Lyrics
| Song | Singers |
|---|---|
| TARA VAGAR KOINO NA THAV | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| SAMAY NI SATHE MARO PYAR YAAD AAVE | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| MARI JANU MANE NA BHULATI | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| TAME MANN NA HATA MELA | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| TAME MANN NA HATA MELA | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| TARA DILMA DAGO RE HATO | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| PARNINE PARKA THAI GAYA | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| AAI MOGAL | Sagardan Gadhvi |
| TUTELA DILNA AANSU | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| DASHAMAA CHHODINE AMNE NA JASHO RE | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |