O DIKU AA SHU KARI GAI LYRICS | BECHAR THAKOR
O DIKU AA SHU KARI GAI is a Gujarati Bewafa (બેવફા) song voiced by Bechar Thakor from Ekta Sound. The song is composed by Ravi-Rahul, with lyrics written by Devraj Adroj.
હો રણ માં રઝળતો કરી એકલો મેલી ગઈ
હો રણ માં રઝળતો કરી એકલો મેલી ગઈ
પહેલા હસાવી પછી રડતો કરી ગઈ
હો…..
રણ માં રઝળતો કરી એકલો મેલી ગઈ
પહેલા હસાવી પછી રડતો કરી ગઈ
સાથ અધવચમાં મારો કેમ તું છોડી ગઈ
શું હતો વાંક મારો પ્રેમ તું ભૂલી ગઈ
સાથ અધવચમાં મારો કેમ તું છોડી ગઈ
શું હતો વાંક મારો પ્રેમ તું ભૂલી ગઈ
ઓ દીકુ આ શું કરી ગઈ
મારા કર્યા કરાયા પર પોણી ફેરવી ગઈ
ઓ દીકુ આ શું કરી ગઈ
મારા કર્યા કરાયા પર પોણી ફેરવી ગઈ
હો વેળા કેવી વહમી આયી
મોત ની તું ઘડી લાયી
જ્યાર થી જીવન માં આયી
જિંદગી માં આગ લગાઈ
હો કરીને તે બેવફાઈ દિલમાં હોળી હળગાવી
ના તને દયા આયી મોત ને તું ઘાટ લાયી
મારી જશે મને તારી બેવફાઈ
મારી જશે મને તારી બેવફાઈ
રાત અંધારી જીવન માં તું કરી ગઈ
પ્રેમ ની મારી ફજેતી તું કરી ગઈ
રાત અંધારી જીવન માં તું કરી ગઈ
પ્રેમ ની મારી ફજેતી તું કરી ગઈ
હો દીકુ આ શું કરી ગઈ
મારા કર્યા કરાયા પર પોણી ફેરવી ગઈ
હો દીકુ આ શું કરી ગઈ
મારા કર્યા કરાયા પર પોણી ફેરવી ગઈ
હો વાયરો આ દુઃખ નો વાયો
પ્રેમ માં હું લુંટાયો
ભોળી વાતે લુંટાયો
પ્યાલો તે ઝેર નો પાયો
હો રોવા નો દાડો આયો
તે કાળો કેર વર્તાયો
મારો મારો કરી ફસાયો
તોયે તારો ના બનાયો
કરી ગઈ મારી તુંતો જગ હસાઈ
કરી ગઈ મારી તુંતો જગ હસાઈ
મારા અરમાનો ને રાખ માં રોળી ગઈ
પોતાની માની એતો જાન મારી લઇ ગઈ
મારા અરમાનો ને રાખ માં રોળી ગઈ
પોતાની માની એતો જાન મારી લઇ ગઈ
હો દીકુ આ શું કરી ગઈ
મારા કર્યા કરાયા પર પોણી ફેરવી ગઈ
હો દીકુ આ શું કરી ગઈ
મારા કર્યા કરાયા પર પોણી ફેરવી ગઈ
હો દીકુ આ શું કરી ગઈ
મારા કર્યા કરાયા પર પોણી ફેરવી ગઈ
મારા કર્યા કરાયા પર પોણી ફેરવી ગઈ
Ho ran ma rajadto kari eklo meli gai
Ho ran ma rajadto kari eklo meli gai
Pehla hasavi pachhi radto kari gai
Ho…..
Ran ma rajadto kari eklo meli gai
Pahela hasavi pachhi radto kari gai
Sath adh vachma maro kem tu chhodi gai
Shu hato vank maro prem tu bhuli gai
Sath adh vachma maro kem tu chhodi gai
Shu hato vank maro prem tu bhuli gai
O diku aa shu kari gai
Mara karya karaya par poni fervi gai
O diku aa shu kari gai
Mara karya karaya par poni fervi gai
Ho vera kevi vahmi aayi
Mot ni tu ghadi layi
Jyar thi jivan ma aayi
Jindagi ma aag lagai
Ho karine te bewafai dilma holi hargavi
Na tane daya aayi mot ne tu ghat layi
Mari jase mane tari bewafai
Mari jase mane tari bewafai
Raat andhari jivan ma tu kari gai
Prem ni mari fajeti tu kari gai
Raat andhari jivan ma tu kari gai
Prem ni mari fajeti tu kari gai
Ho diku aa shu kari gai
Mara karya karaya par poni fervi gai
Ho diku aa shu kari gai
Mara karya karaya par poni fervi gai
Ho vayro aa dukh no vayo
Prem ma hu lutayo
Bhori vate lutayo
Pyalo te jer no payo
Ho rova no daro aayo
Te kalo ker vartayo
Maro maro kari fasayo
Toye taro na banayo
Kari gai mari tuto jag hasai
Kari gai mari tuto jag hasai
Mara armano ne rakh ma rodi gai
Potani mani aeto jaan mari lai gai
Mara armano ne rakh ma rodi gai
Potani mani aeto jaan mari lai gai
Ho diku aa shu kari gai
Mara karya karaya par poni fervi gai
Ho diku aa shu kari gai
Mara karya karaya par poni fervi gai
Ho diku aa shu kari gai
Mara karya karaya par poni fervi gai
Mara karya karaya par poni fervi gai
Video
Song details
Ekta Sound Songs Lyrics
| Song | Singers |
|---|---|
| TARA VAGAR KOINO NA THAV | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| SAMAY NI SATHE MARO PYAR YAAD AAVE | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| MARI JANU MANE NA BHULATI | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| TAME MANN NA HATA MELA | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| TAME MANN NA HATA MELA | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| TARA DILMA DAGO RE HATO | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| PARNINE PARKA THAI GAYA | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| AAI MOGAL | Sagardan Gadhvi |
| TUTELA DILNA AANSU | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| DASHAMAA CHHODINE AMNE NA JASHO RE | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |