PREM NO BHAROSHO LYRICS | ARYAN BAROT
PREM NO BHAROSHO is a Gujarati Bewafa (બેવફા) song voiced by Aryan Barot from Yuvraj Films. The song is composed by Shankar Prajapati, with lyrics written by Manoj Prajapati.
હો પ્રેમ હતો સાચો ને ભરોસો તારો
હો પ્રેમ હતો સાચો ને ભરોસો તારો
પ્રેમ હતો સાચો ને ભરોસો હતો તારો
તોયે તોડી ગયા દિલ શું વાંક હતો મારો
હો પ્રેમ હતો સાચો ને ભરોસો તારો
પ્રેમ હતો સાચો ને ભરોસો તારો
તોયે તોડી ગયા દિલ શું વાંક હતો મારો
હો પ્રેમ મારો સમજ્યા નઈ કેમ મારા થયા નઈ
પ્રેમ મારો સમજ્યા નઈ કેમ માતા થયા નઈ
હો યાદો માં વીતી જાશે આ જનમારો
યાદો માં વીતી જાશે આ જનમારો
તમે તોડી ગયા દિલ શું વાંક હતો મારો
કેમ તોડી ગયા દિલ શું વાંક હતો મારો
હો પહેલી નજરો માં તને દિલ ને ગમી ગયા
એક મુલાકાત માં તમે અમારા થઇ ગયા
હો આજ મારી આંખો માં આશુ જ રહી ગયા
મળ્યા હજુ હમણાં ને દૂર તમે થઇ ગયા
હો દિલ ધડકે ને યાદ તમારી રે આવે
રાત દિન તમારા જ સપના સતાવે
દિલ ધડકે ને યાદ તમારી રે આવે
રાત દિન તમારા જ સપના સતાવે
હો ખોટો કેમ લાગ્યો આ પ્રેમ અમારો
ખોટો ક્રેમ લાગ્યો આ પ્રેમ અમારો
તમે તોડી ગયા દિલ શું વાંક હતો મારો
કેમ તોડી ગયા દિલ શું વાંક હતો મારો
હો આજ ભલે દૂર તમે જાશો છોડી ને
ખુશ નઈ રહી શકો દિલને તોડી ને
હો દુનિયા આ પ્રેમ નો ભરોસો ના કરશે
પ્રેમ કરતા હવે દિલ આ ડરશે
હો કોને કહેવું ને કેમ કરી સહેવું
દૂર તારા થી હવે કેમ મારે રહેવું
કોને કહેવું ને કેમ કરી સહેવું
દૂર તારા થી કેમ કરી રહેવું
હો એક દિન આવશે સમય અમારો
એક દિન આવશે સમય અમારો
તમે તોડી ગયા દિલ શું વાંક હતો મારો
હો પ્રેમ મારો સમજ્યા નઈ કેમ મારા થયા નઈ
પ્રેમ મારો સમજ્યા નઈ કેમ મારા થયા નઈ
હો યાદો માં વીતી જાશે આ જનમારો
યાદો માં વીતી જાશે આ જનમારો
કેમ તોડી ગયા દિલ શું વાંક હતો મારો
તમે તોડી ગયા દિલ શું વાંક હતો મારો
કેમ તોડી ગયા દિલ શું વાંક હતો મારો
Ho prem hato sacho ne bharoso taro
Ho prem hato sacho ne bharoso taro
Prem hato sacho ne bharoso taro
Toye todi gaya dil shu vank hato maro
Ho prem hato sacho ne bharoso taro
Prem hato sacho ne bharoso taro
Toye todi gaya dil shu vank hato maro
Ho prem maro samjya nai kem mara thaya nai
Prem maro samjya nai kem mara thaya nai
Ho yaado ma viti jase aa janmaro
Yaado ma viti jase aa janmaro
Tame todi gaya dil shu vank hato maro
Kem todi gaya dil shu vank hato maro
Ho paheli najro ma tame dil ne gami gaya
Ek mulakat ma tame amara thai gaya
Ho aaj mari aankho ma aashu j rahi gaya
Madya haju hamna ne dur tame thai gaya
Ho dil dhadke ne yaad tamari re aave
Raat din tamara j sapna satave
Dil dhadke ne yaad tamari re aave
Raat din tamara j sapna satave
Ho khoto kem lagyo aa prem amaro
Khoto kem lagyo aa prem amaro
Tame todi gaya dil shu vank hato maro
Kem todi gaya dil shu vank hato maro
Ho aaj bhale dur tame jaso chhodi ne
Khush nai rahi sako dilne todi ne
Ho duniya aa prem no bharoso na karshe
Prem karta have dil aa darshe
Ho kone kahevu ne kem kari sahevu
Dur tara thi have kem mare rahevu
Kone kahevu ne kem kari sehevu
Dur tara thi kem mare rahevu
Ho ek din aavshe samay amaro
Ek din aavshe samay amaro
Tame todi gaya shu vank hato maro
Ho prem maro samjya nai kem mara thaya nai
Prem maro samjya nai kem mara thaya nai
Ho yaado ma viti jase aa janmaro
Yaado ma viti jase aa janmaro
Kem todi gaya dil shu vank hato maro
Tame todi gaya dil shu vank hato maro
Kem todi gaya dil shu vank hato maro
Song details
Yuvraj Films Songs Lyrics
| Song | Singers |
|---|---|
| DWARIKAVADA | Tejal Thakor |
| E HAMAJVA TAIYAR NATHI | Tejal Thakor |
| SONA NU DAKLU | Tejal Thakor |
| CHALKE SE PANI | Tejal Thakor |
| Bhayo Bhayo | Tejal Thakor |
| Dur Na Jata | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| O Bewafa Sanam Sab Kuch Bhula Diya | Tejal Thakor |