Skip to content
Gujarati Lyrics

AAVTI UTAVALI MANE MALVA LYRICS | JIGNESH BAROT (JIGNESH KAVIRAJ BAROT)

Gujarati Song 43 views March 25, 2023
PDF

AAVTI UTAVALI MANE MALVA is a Gujarati Sad song voiced by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Jigar Studio. The song is composed by Mayur Nadiya, with lyrics written by Darshan Bazigar.

એ ચંપલ પેરવા ના રેતી
ચંપલ પેરવા ના રેતી
ઘેર કેવા ના રેતી
હે… આવતી ઉતાવળી મને મળવા

ચંપલ પેરાવા ના રેતી
ઘેર કેવા ના રેતી
હે… આવતી ઉતાવળી મને મળવા

હે… કોઈ રોજ બોનું કરી મળવા મને આવતી
હાથનું મેઠું રોંધેલુ મન ખવરાવા લઇ આવતી

એ… કોઈને પૂછવા ના રેતી
કોઈને પૂછવા ના રેતી
પોની પીવા ના રેતી
હે… આવતી ઉતાવળી મને મળવા
હે… આવતી ઉતાવળી મને મળવા

હો… દિલ ને ગમે વાતો તારી
યાદ છે મુલાકાતો તારી
તારા વિના વેરણ જાનુ લાગે આજ રાતો મારી

જાનુ મને જીવથી વ્હાલી
તું છે મને પ્રાણ થી પ્યારી
તારા વિના જિંદગી જાનુ હાવ હુની લાગે મારી

અડધી રાતે જાનુ મારા હમાચાર લેતી
મને ના ભાળે તો જાનુ ગોડી થઈને ફરતી

એ કોઈની પરવા ના કરતી
કોઈની પરવા ના કરતી
બસ મારા ઉપર મરતી
હે… આવતી ઉતાવળી મને મળવા
હે… જાનુ આવતી ઉતાવળી મને મળવા

તારા વિના ગમતું નથી
મન મારુ ચોય લાગતું નથી
તને ના ભાળું તો ઘડી પણ મને ફાવતું નથી

કોઈ નું કેવું કરતો નથી
કોઈ ની વાત મોનતો નથી
તારાથી વધારે જાનુ પ્રેમ કોઈ ને કરતો નથી

વિશ્વાસ કર્યો છે જાનુ ઓધળો મેં તારો
તારા રે ભરોસે જીવે જીગો આજ તારો

જાનુ ચંપલ પેરવા ના રેતી
ચંપલ પેરવા ના રેતી
ઘેર કેવા ના રેતી
હે… આવતી ઉતાવળી મને મળવા
હે… આવતી દિયરને જાનુ મળવા
હે… આવતી ઉતાવળી મને મળવા.

Ae champal perva na reti
Champal perva na reti
Gher keva na reti
He… Aavti utavali mane malva

Champal perva na reti
Gher keva na reti
He… Aavti utavali mane malva

He… Koi roj bonu kari malva mane aavti
Hathnu methu rodhelu mane khavrava lai aavti

Ae… Koine puchhava na reti
Koine puchhava na reti
Poni piva na reti
He… Aavti utavali mane malva
He… Aavti utavali mane malva

Ho… Dil ne game vato tari
Yaad chhe mulakato ari
Tara vina veran janu lage aaj rato mari

Janu mane jiv thi vhali
Tu chhe mane pran thi pyari
Tara vina jindagi janu hav huni lage mari

Adadhi rate janu mara hamachar leti
Mane na bhale to janu godi thaine farti

Ae koini parva na karti
Koini parva na karti
Bas mara par marti
He.. Aavti utavali mane malva
He… Janu aavti utalavi mane malva

Tara vina gamtu nathi
Man maru choy lagtu nathi
Tane na bhalu to ghadi pan mane favtu nathi

Koi nu kevu karto nathi
Koi ni vat monto nathi
Tara thi vadhare janu prem koi ne karto nathi

Vishvas karyo chhe janu odhado me taro
Tara re bharose jive jigo aaj taro

Janu champal perva na reti
Champal perva na reti
Gher keva na reti
He… Aavti utavali mane malva
He… Aavti dear ne janu malva
He… Aavti utavali mane malva.

Share this song

Video

Song details

Singer Jignesh Barot (Jignesh Kaviraj Barot)
Lyricist Darshan Bazigar
Album Jigar Studio
Director Mayur Nadiya
Genre Sad
Publisher Jigar Studio

Jigar Studio Songs Lyrics

Song Singers
MELYA MAJDHAR Vikram Thakor
DHARELU KAM SO TAKA THAI JAY Aakash Thakor
PREM KARINE BHULI NA JAVAY Vikram Thakor
BHULI GAI DIL NI RANI Vikram Thakor
TU KHUSH CHHE MARATHI DUR RAHI Naresh Thakor
NANPAN NO NEDLO Mahesh Vanzara
TARA PREM NO NASHO CHHE JORDAR Jignesh Barot (Jignesh Kaviraj Barot)
PASAND AMARI Vijay Suvada
HATU AE HARI GAYO Jignesh Barot (Jignesh Kaviraj Barot)
JIGAR NO TUKDO Jignesh Barot (Jignesh Kaviraj Barot)

FAQs

Which album or label is AAVTI UTAVALI MANE MALVA from?
AAVTI UTAVALI MANE MALVA is from Jigar Studio.
Who sang the song AAVTI UTAVALI MANE MALVA?
The song AAVTI UTAVALI MANE MALVA was sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot).
Who composed the music for AAVTI UTAVALI MANE MALVA?
The music for AAVTI UTAVALI MANE MALVA was composed by Mayur Nadiya.
Who wrote the lyrics of AAVTI UTAVALI MANE MALVA?
The lyrics for AAVTI UTAVALI MANE MALVA were written by Darshan Bazigar.
What genre is AAVTI UTAVALI MANE MALVA?
AAVTI UTAVALI MANE MALVA is a Gujarati Sad song.

Related songs

PDF