Skip to content
Gujarati Lyrics

Bodhavi Love Story Chhe Lyrics | Rakesh Barot

Gujarati Song 141 views February 22, 2021
PDF

Bodhavi Love Story Chhe is a Gujarati Love song voiced by Rakesh Barot from Saregama Gujarati. The song is composed by Mayur Nadiya, with lyrics written by Bharat Ravat.

પ્રેમ હોય તો હા કેજે
તને પ્રેમ હોય તો હા કેજે
મારે બોધવી લવ સ્ટોરી સે
બોધવી લવ..બોધવી લવ
બોધવી લવ સ્ટોરી સે

હો ઘડી બે ઘડી જાન વાત તો કરી લે
અરે ઘડી બે ઘડી જાન વાત તો કરી લે
મારા આ દિલમાં થોડો વિહામો કરી લે
પ્રેમ હોય તો હા કેજે
પ્રેમ હોય તો હા કેજે
બોધવી લવ સ્ટોરી સે
તને પ્રેમ હોય તો હા કેજે
બોધવી લવ સ્ટોરી સે

હો ઘડી બે ઘડી જાન વાત તો કરી લે
મારા આ દિલમાં થોડો વિહામો કરી લે
પ્રેમ હોય તો હા કેજે
પ્રેમ હોય તો હા કેજે
બોધવી લવ સ્ટોરી સે
પ્રેમ હોય તો હા કેજે
બોધવી લવ સ્ટોરી સે

હો દિલના આ ધબકારે જાનુ
દિલમાં મારે રેવું છે
હો સાતો રે જન્મો મા
મારે સાથી બની ને રહેવું છે
તારા પર ઓ મારી જાન
મારી જાન લૂંટાવી દઉં
તારા એક બોલ પર દુનિયા હું હારી જઉં
પ્રેમ હોય તો હા કેજે
તને પ્રેમ હોય તો હા કેજે
બોધવી લવ સ્ટોરી સે
ઓ પ્રેમ હોય તો હા કેજે
બોધવી લવ સ્ટોરી સે

હો ઘડી બે ઘડી જાન વાત તો કરી લે
મારા આ દિલમાં થોડો વિહામો કરી લે
પ્રેમ હોય તો હા કેજે
પ્રેમ હોય તો હા કેજે
બોધવી લવ સ્ટોરી સે
પ્રેમ હોય તો હા કેજે
બોધવી લવ સ્ટોરી સે

હો હસતો તારો ચહેરો જોઈ
દલડું મારું ડોલે છે
હો ધબકારા આ દિલના મારા
લવ યુ..લવ યુ બોલે છે
મળી જાય મુજને તો સપના સજાવી દઉં
કદમો માં ખુશીયો તારા હૂતો બિછાવી દઉં
પ્રેમ હોય તો હા કેજે
પ્રેમ હોય તો હા કેજે
બોધવી લવ સ્ટોરી સે
ઓ પ્રેમ હોય તો હા કેજે
બોધવી લવ સ્ટોરી સે

હો ઘડી બે ઘડી જાન વાત તો કરી લે
મારા આ દિલમાં થોડો વિહામો કરી લે
પ્રેમ હોય તો હા કેજે
પ્રેમ હોય તો હા કેજે
બોધવી લવ સ્ટોરી સે
પ્રેમ હોય તો હા કેજે
બોધવી લવ સ્ટોરી સે

Prem hoy to haa keje
Tane prem hoy to haa keje
Maare bodhavi love story se
Bodhavi love..bodhavi love
Bodhavi love story se

Ho ghadi be ghadi jaan vaat to karile
Are ghadi be ghadi jaan vaat to karile
Maara aa dilmaa thodo vihamo karile
Prem hoy to haa keje
Prem hoy to haa keje
Bodhavi love story se
Tane prem hoy to haa keje
Bodhavi love story se

Ho ghadi be ghadi jaan vaat to karile
Maara aa dilmaa thodo vihamo karile
Prem hoy to haa keje
Prem hoy to haa keje
Bodhavi love story se
Prem hoy to haa keje
Bodhavi love story se

Ho dil naa aa dhabakre jaanu
Dilmaa maare revu chhe
Ho saato re janmo maa
Maare sathi bani ne rahvu chhe
Taara par o maari jaan
Maari jaan lutavi dau
Taara ek bol par duniya hu haari jau
Prem hoy to haa keje
Tane prem hoy to haa keje
Bodhavi love story se
O prem hoy to haa keje
Bodhavi love story se

Ho ghadi be ghadi jaan vaat to karile
Maara aa dilmaa thodo vihamo karile
Prem hoy to haa keje
Prem hoy to haa keje
Bodhavi love story se
Prem hoy to haa keje
Bodhavi love story se

Ho hasto taaro chahro joi
Daladu maaru dole chhe
Ho dhabkara aa dil naa maara
Love you..love you bole chhe
Mali jaay mujne to sapna sajavi dau
Kadmo maa khushiyo taata huto bichavi dau
Prem hoy to haa keje
Prem hoy to haa keje
Bodhavi love story se
O prem hoy to haa keje
Bodhavi love story se

Ho ghadi be ghadi jaan vaat to karile
Maara aa dilmaa thodo vihamo karile
Prem hoy to haa keje
Prem hoy to haa keje
Bodhavi love story se
Prem hoy to haa keje
Bodhavi love story se

Share this song

Video

Song details

Singer Rakesh Barot
Lyricist Bharat Ravat
Director Mayur Nadiya
Genre Love
Publisher Devraj Adroj

Saregama Gujarati Songs Lyrics

Song Singers
HU MOJILI MATVALI Kajal Maheriya
JANU MARO PYAR KAR KABUL Rakesh Barot
PREM ME PAN KARYO TANE Naresh Thakor
TU SAMAJE TO DIL NU RAAJ HU KHOLU Mahesh Vanzara
TARA TOLE KOYI NA AAVE Jignesh Barot (Jignesh Kaviraj Barot)
TARA THI MARI SANJ SAVAR Kajal Maheriya
TARA THI MARI SANJ SAVAR Kajal Maheriya
JANMO NI PREET TARE NE MARE Rakesh Barot
TARA MARA SAPNA Kajal Maheriya
PREM TARO MARO Rakesh Barot

FAQs

Which album or label is Bodhavi Love Story Chhe from?
Bodhavi Love Story Chhe is from Saregama Gujarati.
Who sang the song Bodhavi Love Story Chhe?
The song Bodhavi Love Story Chhe was sung by Rakesh Barot.
Who composed the music for Bodhavi Love Story Chhe?
The music for Bodhavi Love Story Chhe was composed by Mayur Nadiya.
Who wrote the lyrics of Bodhavi Love Story Chhe?
The lyrics for Bodhavi Love Story Chhe were written by Bharat Ravat.
What genre is Bodhavi Love Story Chhe?
Bodhavi Love Story Chhe is a Gujarati Love song.

Related songs

PDF