TU KHUSH CHHE MARATHI DUR RAHI LYRICS | NARESH THAKOR
TU KHUSH CHHE MARATHI DUR RAHI is a Gujarati Bewafa (બેવફા) song voiced by Naresh Thakor from Jigar Studio. The song is composed by Vishal Modi, with lyrics written by Utpal Barot.
તું ખુશ છે મારાથી દૂર રહી
તું ખુશ છે મારાથી દૂર રહી
તુટી ગયા અમે તો અંદરથી અહીં
હો તું ખુશ છે મારાથી દૂર રહી
તુટી ગયા અમે તો અંદરથી અહીં
હો દિલમાં દુઃખનું અગન કોને કહીયે અહીં
જીવતી લાશ બની અમે ફરીયે અહીં તહીં
આવવાનો વાયદો તો કરો
એકલા જીવાતું નથી રે અહીં
હા એકલા જીવાતું નથી રે અહીં
હો તમે તો ગયા તુટ્યા દુઃખના પહાડો
સુકુ પડ્યું દિલનું રણ હવે પગલાં માંડો
હો શું વીતે મારા પર મારી જગાએ રહી જો
બદલાય છો ઘણા તારી જાતને પુછી જો
હો દૂર રહી આટલા કઠોર ના રે બનો
હસી ચહેરા પર છે અહીં રૂમાલ ભીનો
મળવાનો વાયદો તો કરો
સુનુ સુનુ લાગે તારા વિના રે અહીં
હા એકલા જીવાતું નથી રે અહીં
હો રાહ જોવામાં તારી અહીં જાય પ્રાણ મારા
ભુલી ગયા અમને કેમ મળ્યા બીજા ચાહનારા
હો કરીશ લાખ તું કોશિશ નહીં મળે મારા જેવા
અંધકાર છે જીવનમાં કરી જાવને અંજવાળા
હો કઈ વાતે તને દુખ્યું તું કહી દેને યારા
એકલા જીવાતું નથી દિવસો લાગે ગોઝારા
આવવાનો વાયદો તો કરો
એકલા જીવાતું નથી રે અહીં
હા એકલા જીવાતું નથી રે અહીં
હા સુનુ સુનુ લાગે તારા વિના રે અહીં.
Tu khush chhe marathi dur rahi
Tu khush chhe marathi dur rahi
Tuti gaya ame to andarthi ahi
Ho tu khush chhe marathi dur rahi
Tuti gaya ame to andar thi ahi
Ho dil ma dukh nu agan kone kahiye ahi
Jivati lash bani ame fariye ahi tahi
Aavvano vaydo to karo
Aekla jivatu nathi re ahi
Ha aekla jivatu nathi re ahi
Ho tame to gaya tutya dukhna pahado
Suku padyu dil nu ran have pagla mando
Ho shu vite mara par mari jaga ae rahi jo
Badlaya chho ghana tari jat ne puchhi jo
Ho dur rahi aatla kathor na re bano
Hasi chahera par chhe ahi rumal bhino
Malvano vaydo to karo
Sunu sunu lage tara vina re ahi
Ha aekla jivatu nathi re ahi
Ho rah jova ma tari ahi jay pran mara
Bhuli gaya amne kem malya bija chahnara
Ho karish lakh koshish nahi male mara jeva
Andhkar chhe jivan ma kari jav ne anjavala
Ho kai vate tane dukhyu tu kahi dene yara
Aekala jivatu nathi divaso lage gozara
Aavvano vaydo to karo
Aekla jivatu nathi re ahi
Ha aekla jivatu nathi re ahi
Ha sunu sunu lage tara vina re ahi.
Video
Song details
Jigar Studio Songs Lyrics
| Song | Singers |
|---|---|
| MELYA MAJDHAR | Vikram Thakor |
| DHARELU KAM SO TAKA THAI JAY | Aakash Thakor |
| PREM KARINE BHULI NA JAVAY | Vikram Thakor |
| BHULI GAI DIL NI RANI | Vikram Thakor |
| AAVTI UTAVALI MANE MALVA | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| NANPAN NO NEDLO | Mahesh Vanzara |
| TARA PREM NO NASHO CHHE JORDAR | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| PASAND AMARI | Vijay Suvada |
| HATU AE HARI GAYO | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| JIGAR NO TUKDO | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |