Skip to content
Gujarati Lyrics

JAGTA REHJO LYRICS | JIGNESH BAROT (JIGNESH KAVIRAJ BAROT)

Gujarati Song 35 views December 20, 2021
PDF

JAGTA REHJO is a Gujarati Sad song voiced by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Mohini Beats. The song is composed by Vishal Vagheshwari, with lyrics written by Sunil Vagheshwari.

હો.. ઘડી ઘડી તને યાદ કરૂં તારી પ્રીતમાં ઘાયલ છુ

અરે રે રે… ઘડી ઘડી તને યાદ કરૂં તારી પ્રીતમાં ઘાયલ છુ

તારા વિના મન માનતું નથી
તારા વિના મન માનતું નથી પ્રેમમાં પાગલ છુ
અરે રે રે… ઘડી ઘડી તને યાદ કરૂં તારી પ્રીતમાં ઘાયલ છુ

હે… તારા વિના મન માનતું નથી
તારા વિના મન માનતું નથી પ્રેમમાં પાગલ છુ
અરે રે રે… ઘડી ઘડી તને યાદ કરૂં તારી પ્રીતમાં ઘાયલ છુ

હો… રાત દિ તારા સપના આવે વાટડી જોવું છુ
હો… રાત દિ તારા સપના આવે વાટડી જોવું છુ

વિયોગ તારો વહમો લાગે
વિયોગ તારો વહમો લાગે વખને ઘોળું છુ
અરે રે રે… ઘડી ઘડી તને યાદ કરૂં તારી પ્રીતમાં ઘાયલ છુ
અરે રે રે… ઘડી ઘડી તને યાદ કરૂં તારી પ્રીતમાં ઘાયલ છુ

હો… દલ દુભાણુ દિલ તોડયું તે દુઃખને રોવું છુ
જીગાનું દલ દુભાણુ દિલ તોડયું તે દુઃખને રોવું છુ

પ્રેમને તારા પામવા હું તો
પ્રેમને તારા પામવા હું તો જુરી મરૂં છુ
અરે રે રે… ઘડી ઘડી તને યાદ કરૂં તારી પ્રીતમાં પાગલ છુ
ઓ… ઘડી ઘડી તને યાદ કરૂં તારી પ્રીતમાં ઘાયલ છુ

હો… આ જનમારે દોહિલુ લાગે મળવું તને રે
હો… આ જનમારે દોહિલુ લાગે મળવું તને રે

આવતા જનમે મળશું જરૂર
આવતા જનમે મળશું જરૂર વાટડી જોશું રે
અરે રે રે… ઘડી ઘડી તને યાદ કરૂં તારી પ્રીતમાં ઘાયલ છુ
ઓ… ઘડી ઘડી તને યાદ કરૂં તારી પ્રીતમાં ઘાયલ છુ

અરે રે રે… ઘડી ઘડી તને યાદ કરૂં તારી પ્રીતમાં ઘાયલ છુ
અરે રે રે… ઘડી ઘડી તને યાદ કરૂં તારી પ્રીતમાં ઘાયલ છુ.

Ho… Ghadi ghadi tane yaad karu tari prit ma ghayal chhu

Are re re… Ghadi ghadi tane yaad karu tari prit ma ghayal chhu

Tara vina man mantu nathi
Tara vina man mantu nathi prem ma pagal chhu
Are re re… Ghadi ghadi tane yaad karu tari prit ma ghayal chhu

He… Tara vina man mantu nathi prem ma pagal chhu
Tara vina man mantu nathi prem ma pagal chhu
Are re re… Ghadi ghadi tane yaad karu tari prit ma ghayal chhu

Ho… Rat di tara sapna aave vatadi jovu chhu

Viyog taro vahmo laage
Viyog taro vahmo laage vakh ne gholu chhu
Are re re… Ghadi ghadi tane yaad karu tari prit ma ghayal chhu
Are re re… Ghadi ghadi tane yaad karu tari prit ma ghayal chhu

Ho dal dubhanu dil todyu te dukh ne rovu chhu
Jiga nu dal dubhanu dil todyu te dukh ne rovu chhu

Prem ne tara pamva hu to
Prem ne tara pamva huo juri maru chhu
Are re re… Ghadi ghadi tane yaad karu tari prit ma ghayal chhu
Ao… Ghadi ghadi tane yaad karu tari prit ma ghayal chhu

Ho… Aa janmare dohilu lage malvu tane re

Aavta janme malshu jarur
Aavta janme malshu jarur vatadi joshu re
Are re re… Ghadi ghadi tane yaad karu tari prit ma ghayal chhu
Ao… Ghadi ghadi tane yaad karu tari prit ma ghayal chhu

Are re re… Ghadi ghadi tane yaad karu tari prit ma ghayal chhu
Are re re… Ghadi ghadi tane yaad karu tari prit ma ghayal chhu.

Share this song

Video

Song details

Singer Jignesh Barot (Jignesh Kaviraj Barot)
Album Mohini Beats
Genre Sad
Publisher Kamlesh Pandya

FAQs

Which album or label is JAGTA REHJO from?
JAGTA REHJO is from Mohini Beats.
Who sang the song JAGTA REHJO?
The song JAGTA REHJO was sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot).
Who composed the music for JAGTA REHJO?
The music for JAGTA REHJO was composed by Vishal Vagheshwari.
Who wrote the lyrics of JAGTA REHJO?
The lyrics for JAGTA REHJO were written by Sunil Vagheshwari.
What genre is JAGTA REHJO?
JAGTA REHJO is a Gujarati Sad song.

Related songs

PDF