LAAD LYRICS | JIGNESH BAROT (JIGNESH KAVIRAJ BAROT)
LAAD is a Gujarati Sad song voiced by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Saregama Gujarati. The song is composed by Jitu Prajapati, with lyrics written by Rajan Rayka.
અરે રે… તારા જેવા લાડ મન કુણ રે કરશે
અરે રે… તારા જેવું હસી મન કુણ રે બોલાવશે
હે તું ચ્યો જતી રઈ તારી આદત પડી જઈ
ચ્યો જતી રઈ તારી આદત પડી જઈ
અરે રે… તારા જેવો હાથ મન કુણ રે ફેરવશે
અરે રે… તારા જેવા લાડ મન કુણ રે કરશે
હો… ધરતી ઉપર મને સ્વર્ગ રે દેખાતું
જયારે જયારે જાનું તને મળવાનું થાતું
હો… એકબીજાની હોમે જોઇ રે રેવાતું
ઓંખો ના એરિયા માં ખોવાઈ રે જવાતું
હે તારી મીઠી મીઠી વાતો યાદ કરી રોઈ જાતો
મીઠી મીઠી વાતો યાદ કરી રોઈ જાતો
અરે રે… તારા જેવું ધ્યોન મારુ કુણ રે રાખશે
અરે રે… તારા જેવા લાડ મન કુણ રે કરશે
હો મને જે ગમે એ ગમાડી રે લેતી
હું જે આલુ એ પેરી રે લેતી
હો…. બાઈક પાછળ બેહીને ચોંટી રે પડતી
મારી હારે તું તો બિન્દાસ ફરતી
હે મારા ઓતેડાનો ઓરતો હું તો રોજ તને ખોળતો
ઓતેડાનો ઓરતો હું તો રોજ તને ખોળતો
અરે રે… જીગો જીગો કઈ ને મન કુણ રે બોલાવશે
અરે રે… તારા જેવો હાચો પ્રેમ કુણ મન કરશે
અરે રે… તારા જેવા લાડ મન કુણ રે કરશે.
Are re… Tara jeva laad mane kun re karshe
Are re.. Tara jevu hasi man kun re bolavshe
He tu chyo jati rai tari aadat padi jai
Chyo jati rai tari aadat padi jai
Are re… Tara jevo hath man kun re fervashe
Are re… Tara jeva laad man kun re karshe
Ho.. Dharti upar mane swarg re dekhatu
Jyare jyare jaanu tane malvanu thatu
Ho… Aek bija ni home joi re revatu
Ankho na aeriya ma khovai re javatu
He tari mithi mithi vato yaad kari roi jato
Mithi mithi vato yaad kari roi jato
Are re… Tara jevu dhyon maru kun re rakhshe
Are re… Tara jeva laad man kun re karshe
Ho mane je game ae gamadi re leti
Hu je aalu ae peri re leti
Ho bike pachhal behi ne choti re padati
Mari hare tu to bindas farti
He mra oteda no orato hu to roj tane kholato
Oteda no orato hu to roj tane kholato
Are re… Jigo jogo kai mane kun re bolavshe
Are re… Tara jevo hacho prem kun man karshe
Are re… Tara jeva laad man kun re karshe.
Video
Song details
Saregama Gujarati Songs Lyrics
| Song | Singers |
|---|---|
| HU MOJILI MATVALI | Kajal Maheriya |
| JANU MARO PYAR KAR KABUL | Rakesh Barot |
| PREM ME PAN KARYO TANE | Naresh Thakor |
| TU SAMAJE TO DIL NU RAAJ HU KHOLU | Mahesh Vanzara |
| TARA TOLE KOYI NA AAVE | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| TARA THI MARI SANJ SAVAR | Kajal Maheriya |
| TARA THI MARI SANJ SAVAR | Kajal Maheriya |
| JANMO NI PREET TARE NE MARE | Rakesh Barot |
| TARA MARA SAPNA | Kajal Maheriya |
| PREM TARO MARO | Rakesh Barot |