Skip to content
Gujarati Lyrics

EK TARI KAMI CHHE LYRICS | KISHAN RAWAL

Gujarati Song 33 views May 17, 2021
PDF

EK TARI KAMI CHHE is a Gujarati Love song voiced by Kishan Rawal from Royal Digital. The song is composed by Dhaval Kapadiya, with lyrics written by Vijaysinh Gol.

જોવું તો જીવન માં ખુશીયો ઘણી છે
પણ મારા દિલને તારી આદત પડી છે

જોવું તો જીવન માં ખુશીયો ઘણી છે
પણ મારા દિલને તારી આદત પડી છે
જોવું તો જીવન માં ખુશીયો ઘણી છે
પણ મારા દિલને તારી આદત પડી છે

તને ભૂલી શકું કેમ તું છે દિલનું મારા ચેન
તને ભૂલી શકું કેમ તું છે દિલનું મારા ચેન
તારા વગર સુની આ જિંદગી છે

મારી યાદો માં સોગાતો માં જીવન માં એક તારી કમી છે
મારી યાદો માં સોગાતો માં જીવન માં એક તારી કમી છે

હો પડ્યા જેદી જુદા મને હજી યાદ છે
દિલને એવું લાગે હમણાંની વાત છે

હો ભૂલે ના ભુલાય એતો એવી વાત છે
મારા રે જીવન ની એતો કાળી રાત છે
એતો કાળી રાત છે

તારો આપેલો દિલાસો મેતો હજી સાચવી રાખ્યો
તારો આપેલો દિલાસો મેતો હજી સાચવી રાખ્યો
કોણ જાણે હવે ક્યારે મુલાકાત છે
મારી યાદો માં સોગાતો માં જીવન માં એક તારી કમી છે
મારી યાદો માં સોગાતો માં જીવન માં એક તારી કમી છે

તારો આપેલો દીલાસો મેતો હજી સાચવી રાખ્યો
તારો આપેલો દીલાસો મેતો હજી સાચવી રાખ્યો
કોણ જાણે હવે ક્યારે મુલાકાત છે
મારી યાદો માં સોગાતો માં જીવન માં એક તારી કમી છે
મારી યાદો માં સોગાતો માં જીવન માં એક તારી કમી છે

હો દિવસ કે રાત હૂતો ભૂલી ગયો છું
દર્દ ના દરિયા માં હૂતો ડૂબી ગયો છું
હો મારી રે કિસ્મત ને દોષ દીધા કરું છું
બાહર થી મજબૂત અંદર થી તૂટી ગયો છું

તારી યાદો દિલને ડંખે આ દિલ મારુ તડપે
તારી યાદો દિલને ડંખે આ દિલ મારુ તડપે
મોત થી પહેલા માંગે મુલાકાત છે
મારી યાદો માં સોગાતો માં જીવન માં એક તારી કમી છે
મારી યાદો માં સોગાતો માં જીવન માં એક તારી કમી છે

Jovu to jivan maa khushiyo ghani chhe
Pan mara dilne tari aadat padi chhe

Jovu to jivan maa khushiyo ghani chhe
Pan mara dilne tari aadat padi chhe
Jovu to jivan maa khushiyo ghani chhe
Pan mara dilne tari aadat padi chhe

Tane bhuli saku kem tu chhe dil nu mara chen
Tane bhuli saku kem tu chhe dil nu mara chen
Tara vagar suni aa jingadi chhe

Mari yado maa sogato maa jivan maa ek tari kami chhe
Mari yado maa sogato maa jivan maa ek tari kami chhe

Ho padya jedi juda mane haji yaad chhe
Dilne aevu lage hamnani vaat chhe

Ho bhule naa bhulay aeto aevi vaat chhe
Mara re jivan ni aeto kari raat chhe
Aeto kari raat chhe

Taro aapelo dilaso meto haji sachvi rakhyo
Taro aapelo dilaso meto haji sachvi rakhyo
Kon jane have kyare mulakat chhe
Mari yado maa sogato maa jivan maa ek tari kami chhe
Mari yado maa sogato maa jivan maa ek tari kami chhe

Ho divas ke raat huto bhuli gayo chhu
Dard naa dariya maa huto dubi gayo chhu
Ho mari re kismat ne dosh didha karu chhu
Bahar thi majbut andar thi tuti gayo chhu

Tari yaad dilne dankhe aa dil maru tadpe
Tari yaad dilne dankhe aa dil maru tadpe
Mot thi pahela mange mulakat chhe
Mari yado maa sogato maa jivan maa ek tari kami chhe
Mari yado maa sogato maa jivan maa ek tari kami chhe

Share this song

Video

Song details

Singer Kishan Rawal
Lyricist Vijaysinh Gol
Director Dhaval Kapadiya
Genre Love
Publisher Vijaysinh Gol

Royal Digital Songs Lyrics

Song Singers
JAAY AENE JAVADO BAHARNI HAVA KHAVADO Mahesh Vanzara
TARA LAGAN NO DHOL VAGESE Jignesh Barot (Jignesh Kaviraj Barot)
PREM CHADYO CHAKDE RAMAD CHAKAD Ashok Thakor
DIL MA DUKHE CHHE Bechar Thakor
TARA HUM Vijay Suvada
Ek Hati Bewafa Maro Bhuli Gai Pyar Jignesh Barot (Jignesh Kaviraj Barot)
Majburi Mara Prem Ni Ashok Thakor
Jay Ho Maa Jogni Ashok Thakor
Afsos Karish Tu Rakesh Barot
Aasu No Varsad Ashok Thakor

FAQs

Which album or label is EK TARI KAMI CHHE from?
EK TARI KAMI CHHE is from Royal Digital.
Who sang the song EK TARI KAMI CHHE?
The song EK TARI KAMI CHHE was sung by Kishan Rawal.
Who composed the music for EK TARI KAMI CHHE?
The music for EK TARI KAMI CHHE was composed by Dhaval Kapadiya.
Who wrote the lyrics of EK TARI KAMI CHHE?
The lyrics for EK TARI KAMI CHHE were written by Vijaysinh Gol.
What genre is EK TARI KAMI CHHE?
EK TARI KAMI CHHE is a Gujarati Love song.

Related songs

PDF