Skip to content
Gujarati Lyrics

TARA HUM LYRICS | VIJAY SUVADA

Gujarati Song 35 views March 26, 2023
PDF

TARA HUM is a Gujarati Love song voiced by Vijay Suvada from Royal Digital. The song is composed by Mayur Nadiya, with lyrics written by Vijaysinh Gol.

અલી મારા રે ભઈબંદો તારા હમ ખવડાવે છે

હો નોની નોની વાત માં તું ચમ રીહાય છે
હો તારા રે પ્રેમી ઉપર તું ચમ વેમાય છે
હો નોની નોની વાત માં તું ચમ રીહાય છે
તારા રે પ્રેમી ઉપર તું ચમ વેમાય છે
તને એટલો કરું પ્યાર પૂછી લેજે જઈને બાર
તને એટલો કરું પ્યાર પૂછી લેજે જઈને બાર
અલી ચમ સતાવે છે
મારા રે ભઈબંદો તારા હમ ખવડાવે છે
હે વાતે વાતે તારી સોગંદ ઘલાવે છે
અલી મારા રે ભઈબંદો તારા હમ ખવડાવે છે

હો તારા વિના મારુ કોઈ નથી રે કોઈ નથી
હો હજી તો ધરઈન ને તને જોઈ નથી રે જોઈ નથી
તારા વિના મારુ કોઈ નથી રે કોઈ નથી
હજી તો ધરઈન ને તને જોઈ નથી રે જોઈ નથી
હો ખોટું મૂડ ના બગાડ મારી વાટ ના લગાડ
ખોટું મૂડ ના બગાડ મારી વાટ ના લગાડ
હવે મોની જાને રે
અલી ભાભી ભાભી કઈ ને તને બોલાવે છે
હો વાતે વાતે તારી સોગંદ ઘલાવે છે
અલી મારા રે ભઈબંદો તારા હમ ખવડાવે છે

હો તને જોયા વગર દન ચમ કાઢું રે ચમ કાઢું
જો તું ના મોને જીવ કાઢું મારો જીવ કાઢું
હો તને જોયા વગર દન હમ કાઢું રે ચમ કાઢું
જો તું ના મોને જીવ કાઢું મારો જીવ કાઢું
એ ખોટું મગજ ના તપાય હવે મેલ ને ઉપાડ
ખોટું મગજ ના તપાય હવે મેલ ને ઉપાડ
અરે મોની જાને રે
એ તારા મારા પ્રેમ ની વાતો બૂમ પડાવે છે
હે તારું નોમ લઈને લોકો ખિજાવે છે
અલી ભાભી ભાભી કઈ ને તને બોલાવે છે
અલી મારા રે ભઈબંદો તારા હમ ખવડાવે છે
તારા હમ ખવડાવે છે

Ali mara re bhaibando tarahum khavdave chhe

Ho noni noni vaat ma tu cham rihay chhe
Ho tara re premi uper tu cham vemay chhe
Ho noni noni vaat ma tu cham rihay chhe
Tara re premi uper tu cham vemay chhe
Tane aetlo karu pyaar puchhi leje jaine baar
Tane aetlo karu pyaar puchhi leje jaine baar
Ali cham satave chhe
Mara re bhaibando tara hum khavdave chhe
He vate vate tari sogand ghalave chhe
Ali mara re bhaibando tarahum khavdave chhe

Ho tara vina maru koi nathi re koi nathi
Ho haji to dharain ne tane joi nathi re joi nathi
Tara vina maru koi nathi re koi nathi
Haji to dharain ne tane joi nathi re joi nathi
Ho khotu mood na bagad mari vat na lagad
Khotu mood na bagad mari vat na lagad
Have moni jane re
Ali bhabhi bhabhi kai ne tane bolave chhe
Ho vate vate tari sogand ghalave chhe
Ali mara re bhaibando tarahum khavdave chhe

Ho tane joya vagar dan cham kadhu re cham kadhu
Jo tu na mone maro jiv kadhu maro jiv kadhu
Ho tane joya vagar dan cham kadhu re cham kadhu
Jo tu na mone maro jiv kadhu maro jiv kadhu
Ae khotu magaj na tapay have mel ne upad
Khotu magaj na tapay have mel ne upad
Are moni jane re
Ae tara mara prem ni vaato bum padave chhe
He taru nom laine loko khijave chhe
Ali bhabhi bhabhi kai ne tane bolave chhe
Ali mara re bhaibando tarahum khavdave chhe
Tara hum khavdave chhe

Share this song

Video

Song details

Singer Vijay Suvada
Lyricist Vijaysinh Gol
Director Mayur Nadiya
Genre Love
Publisher Vijaysinh Gol

Royal Digital Songs Lyrics

Song Singers
JAAY AENE JAVADO BAHARNI HAVA KHAVADO Mahesh Vanzara
TARA LAGAN NO DHOL VAGESE Jignesh Barot (Jignesh Kaviraj Barot)
PREM CHADYO CHAKDE RAMAD CHAKAD Ashok Thakor
DIL MA DUKHE CHHE Bechar Thakor
EK TARI KAMI CHHE Kishan Rawal
Ek Hati Bewafa Maro Bhuli Gai Pyar Jignesh Barot (Jignesh Kaviraj Barot)
Majburi Mara Prem Ni Ashok Thakor
Jay Ho Maa Jogni Ashok Thakor
Afsos Karish Tu Rakesh Barot
Aasu No Varsad Ashok Thakor

FAQs

Which album or label is TARA HUM from?
TARA HUM is from Royal Digital.
Who sang the song TARA HUM?
The song TARA HUM was sung by Vijay Suvada.
Who composed the music for TARA HUM?
The music for TARA HUM was composed by Mayur Nadiya.
Who wrote the lyrics of TARA HUM?
The lyrics for TARA HUM were written by Vijaysinh Gol.
What genre is TARA HUM?
TARA HUM is a Gujarati Love song.

Related songs

PDF